Garavi Gujarat USA

ભારતમાં અંધારપટની વિંતા વચ્ે સરકારનું આશ્ાસનઃ દદેિમાં કોલસાની કોઇ અછત ઊભી નહીં ર્ાય

-

દેશમાં કોલસાની અછતને કારણે અંધારપટ છ્ાઈ િ્ાની જચંતા ્ચ્ે કેનદ્ી્ય કોલસા પ્રધાન પ્રહલાદ જોશીએ મંગળ્ારે િણાવ્યું હતું કે દેશભરમાં કોલસાના સપલા્યમાં કોઇ ઢીલ નથી અને કોલસાની કોઇ અછત ઊભી નહીં થા્ય.દેશમાં ઉતસ્ોની જસઝન ચાલુ થઈ છે તે્ા સમ્યે દેશભરના પા્ર પલાનટ કોલસાની અછતનો સામનો કરી રહાં છે, ત્યારે જોશીએ આ આશ્ાસન આપ્યું છે. કદલહી, તજમલનાડુ અને કણા્થટક સજહતના કેટલાંક રાજ્યોએ આગામી કદ્સોમાં અંધારપટ છ્ાઇ િ્ાની ચેત્ણી આપી છે.

જોશીએ િણાવ્યું હતું કે અમે અમારો સપલા્ય ચાલુ રાખ્યો છે. બાકી લેણા બાકી હો્ા છતાં ભૂતકાળમાં પણ ચાલુ રાખ્યો હતો. અમે સટોકમાં ્ધારો કર્ાની રાજ્યોને જ્નંતી કરી રહાં છે. કોલસાની કોઇ અછત સજા્થશે નહીં. તેમણે િણાવ્યું હતું કે ભારે ્રસાદને કારણે આંતરરાષ્ટ્રી્ય ભા્માં ્ધારાને કારણે અછતની સસથજત ઊભી થઈ છે. ભારે ્રસાદને કારણે કોલસાના અછત ઊભી થતાં આંતરરાષ્ટ્રી્ય ભા્ ટનદીઠ રૂ.60થી ્ધીને ટનદીઠ રૂ.190 થ્યા છે. તેનાથી આ્યાતી કોલસાને આધારે ચાલતા પા્ર પલાનટ 15થી 20 કદ્સ માટે બંધ હતા અથ્ા ઓછું ઉતપાદન કરતાં હતા. તેનાથી ઘરેલુ કોલસાના સપલા્ય પર દબાણ ઊભું થ્યું છે.

જોકે પ્રધાને આશ્ાસન આપ્યું હતું કે દેશમાં કોલસાની અછત ઊભી ન થા્ય તે માટે પૂરતો સપલા્ય જાળ્ી રાખ્ામાં આવ્યો છે. સોમ્ારે 19.4 લાખ ટન કોલસાનો સપલા્ય આપ્ામાં આવ્યો

આપી હતી. મંત્રાલ્યે એક જન્ેદનમાં િણાવ્યું હતું કે મંત્રાલ્યના ધ્યાનમાં લા્્ામાં આવ્યું છે કે કેટલાંક રાજ્યો તેમના ગ્ાહકોને પા્ર સપલા્ય આપતા નથી અને લોડ શેકડંગનો અમલ કરી રહાં છે. આની સાથે સાથે રાજ્યો ઊંચા ભા્ે પા્ર એકસચેનિમાં ્ીિળીનું ્ેચાણ કરી રહાં છે. પા્ર ફાળ્ણીની ગાઇડલાઇન મુિબ સેનટ્રલ સટેશનનીની 15 ટકા ્ીિળીની ફાળ્ણી કરાતી નથી. આ સપલા્ય પછીથી િરૂકર્યાતમંદ રાજ્યોને આપ્ામાં આ્ે છે.

બીજી તરફ કોલ ઇસનડ્યાએ િણાવ્યું હતું કે કંપનીએ ચાલુ મજહનાની છેલ્ાં ચાર કદ્સ દરજમ્યાન દેશભરમાં પા્ર ્યુકટજલટીને કોલસના સપલા્યને ્ધારીને દૈજનક 15.1 લાખ ટન ક્યયો છે.

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States