Garavi Gujarat USA

ગુજરમાિનમાં બષે તિતશષ્ટ ગણષેશ રંદિરરો

- મો. 9824310679

ગુજરાિમાં આવેલા ગણેશ મંરદરયોમાં બે મંરદરયોએ પયોિાિી તવતશટિિાથી અલગ ઓળખ ઊિી કરી છે. ઓમાં એક છે, ઉપલેટા િજીકિા ઢાંક ગામે આવેલું ગણેશ મંરદર અિે બીજું છે મિેમદાવાદ િજીક આવેલું તવશાળ ગણેશ મંરદર.

અમદાવાદ િજીક મિેમદાવાદ પાસે વાત્રક િદીિા રકિારે આવેલું ગણેશ મંરદર શ્ી તસતદ્ધતવિા્ક મંરદર િરીકે ઓળખા્ છે. આ મંરદરિી ઊંચાઇ 73 ફરૂટ છે િથા એ 600,000 ચયોરસ ફરૂટિા તવસ્િારમાં ફેલા્ેલું છે. અિીં સ્થાતપિ કરવામાં આવેલી મૂતિ્ય મુંબઇિા તસતદ્ધતવિા્ક મંરદરિા શ્ીગણેશજી જેવી જ છે. આ મંરદર દેશમાં સૌથી મયોટું ગણેશ મંરદર ગણા્ છે. જે 25 રકલયોમીટર દૂરથી જણા્ છે. અિીં મૂતિ્ય સ્થાપિા વખિે મુંબઇથી તસતદ્ધતવિા્ક મંરદરથી પ્રજ્જવતલિ જ્યોિ લાવી અખંડ દીપક િરીકે રાખવામાં આવેલી છે. આ મંરદરિું િૂતમપૂજિ 9મી માચ્ય 2011માં થ્ું િિું. ત્ાર બાદ મંરદરિું તિમા્યણ કા્્ય 14 કરયોડિા ખચવે કરા્ું િયોવાિું જાણવા મળે છે. આ મંરદરમાં તવશેષિા એ પણ છે કે, બાંધકામમાં ક્ાં્ તસમેનટ લયોખંડથી થાંિલા ઊિા કરા્ા િથી. આ મંરદર એક જ તશલા પર બિાવા્ું છે, જે તશલાિું ફાઉનડેશિ જમીિમાં 20 ફરૂટ િીચે છે વળી અિીં તવશ્િા તવતવધ દેશયોમાં આવેલી ગણેશ પ્રતિમાઓિી

પ્રતિકૃતિઓ પણ મૂકવામાં આવેલી છે. પાંચ માળિા આ મંરદરમાં બીજા માળે િતિયો માટે તવશાળ િયોલમાં બેસી િજિ રકિ્યિ કરવાિી સગવડ પણ કરાઇ છે. મરં દરિા બિારિા દેખાવમાં પણ પથથર પર કયોિરા્ેલ તવશાળ ગણેશ પ્રતિમાિા દશ્યિ દૂરથી જ થા્ છે. છેલ્ા દા્કામાં તવખ્ાિ બિેલા આ મંરદરમાં વષવે લાખયો િતિયો દશ્યિ માટે આવે છે. જેમાં દર મંગળવારે દશ્યિ માટે મયોટી કિારયો લાગે છે.

વળી અિીં બાળકયોિા મિયોરંજિ અથવે તવતવધ રમિ ગમિિા સાધિયો િથા િબ્યલ પાક્ક, િાસ્િા - િયોજિ માટે કાફેટેરર્ા તવગેરે પણ છે. દેવીઓિી જેમ ઊંચાઇ પર બીરાજિા ગણેશજીિું મંરદર એ રીિે પણ તવશેષ છે. બીજા માળે બેઠેલા ગણેશજીિા દશ્યિ માટે જરૂરિવાલા દશ્યિાથશીઓ માટે તલફટિી પણ સુતવધા છે. અિીં રયોડ માગવે અમદાવાદ િથા વડયોદરાથી જઇ શકા્ છે.

િવે બીજા એક તવશેષિા ધરાવિા મંરદરિી વાિ કરીએ િયો રાજકયોટ તજલ્ાિા ઉપલેટા િજીક ઢાંક ગામ આવેલું છે. અિીં 5000 વષ્ય જૂિું ગણેશજી મંરદર આવેલું છે. આ ગણેશમૂતિ્ય સ્વ્ંિૂ પ્રગટ મિા્ છે. અિીં તવશેષિા એ છે કે, આ મંરદરિે રયોજ સયોથી દયોઢસયો જેટલી ટપાલયો મળે છે. આ ટપાલયોમાં િાતવક િતિયો પયોિાિી સમસ્્ા કે દુઃખિી વાિ લખી

મયોકલે છે. આ બધી ટપાલયો મિયોકામિાિું વાંચિ કરી િગવાિિે સંિળાવે છે. િગવાિ િયો મયોટા કાિવાળા છે એટલે એ બધાિું સંકટ સાંિળે છે, અિે દરૂ કરે છે. એવી િતિયોિી િારે શ્દ્ધા છે. અિે શ્દ્ધા અિૂટ િયો્ િયો મિયોકામિા તસદ્ધ થા્ જ છે. એ કુદરિી તિ્મ છે. જે િતિયો અિીં રૂબરૂ આવે છે, િે પયોિાિી મિયોકામિા રૂબરૂ ગણેશજી સમક્ષ રજૂ કરે છે. પણ જે આવી િથી શકિા એ ટપાલ દ્ારા પયોિાિા પ્રશ્યો િગવાિિે રજૂ કરે છે. આમ િયો 'એક તચઠ્ી િગવાિ કે િામ' જેવી આ વાિ છે. પણ જ્ાં શ્જઝા િયો્ ત્ાં પુરાવાિી શી જરૂર છે? િતિયો પયોિાિી વાિ પત્રથી રજૂ કરે છે અિે એમિું કામ ઘેરબેઠાં થઇ જા્ છે એવી પ્રબળ માન્િા વ્ાપ્ત છે.

જોકે, આ પરંપરા છેલ્ા બે ત્રણ દા્કાથી શરૂ થઇ છે અિે િવે આ તવશેષિાિા કારણે આ સ્થળ ગુજરાિમાં પ્રખ્ાિ બન્ું છે. િાિકડા ગામમાં સુંદર વિરાજી વચ્ચે આવેલું આ મંરદર િવે િયો િતિયોથી ઉિરા્ છે. વળી આમ િયો ગણેશજીિું વાિિ મૂષક ્ાિે ઉંદરમામા

િયો્ છે, પણ અિીં ગણેશજી તસંિ ઉપર સવારી કરે છે એ પણ એક તવશષે િા છ.ે

અિીં િજીકમાં જૂિું પુરાણું જાગિાથ મિાદેવિું મંરદર પણ આવેલું છે.

આ સ્થળે રાજકયોટથી ઉપલેટા થઇ જવા્ છે. ઢાંકિું િજીકિું મયોટું સ્થળ રાજકયોટ છે.

ગણેશજીિે તવઘ્નતવિાશક કહ્ા છે. એટલે એ િતિયોિા દુઃખ િરિારા અિે સુખ કરિારા છે પણ ટપાલ દ્ારા પ્રશ્યો રજૂ કરિારપી આ પ્રથાથી પયોસ્ટ ખાિાિે સારી આવક સાથે ગણેશજીિે રયોજ ટપાલયો પિોંચાડવાિી સેવા પણ બજીવવી પડે છે. અિે મંરદરિા પૂજારી પણ િગવાિિી સેવાપૂજા કરી રયોજ એ ટપાલયો િગવાિ સમક્ષ વાંચવાિી સેવા બજાવે છે.

ધર્મતિચરણ દુર્ગેશ ઉપાધ્ા્

 ?? ??
 ?? ??
 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States