Garavi Gujarat USA

કિશોર િુમારે જીવનમાં ચાર લગ્ન િરાયા હતા

-

હિન્દી ફિલ્મોના હિખ્ાત ગા્ક અને અહિનેતા ફકશમોર કુ્ાર તે્ના બેન્ૂન અિાજ ઉપરાંત તે્ના ધૂનદી સિિાિ ્ાટે જાણદીતા છે. ગા્ક અને અહિનેતા તરદીકે તે્ને ઘણદી પ્રહિહધિ ્ળદી. પણ તે્નું અંગત જીિન ઉતારચઢાિથદી િરેલું રહ્ં િતું. ફકશમોરકુ્ારે તે્ના જીિન્ાં ચાર િખત લગ્ન ક્ાયા િતા. તે્નદી ચારે્ પત્દીઓ પણ અત્ંત િું્ર અને એ જ્ાનાનદી જાણદીતદી અહિનેત્દીઓ િતદી. તે્નદી આ ચાર પત્દીઓ્ાં પ્રથ્ પત્દી રૂ્ા ગુિા ઠાકુરતા િતદી. તેના પછદી તે્ણે ્ધુબાલા, ્મોહગતા બાલદી અને છેલ્ે લદીના ચં્ાિરકર િાથે લગ્ન ક્ાયા િતા.

રુમા ગુહ ઠાકુરતા - રુ્ા ગૃિા ઠાકુરતા ઉિ્ફ રુ્ા ્ેિદી ખૂબ જ પ્રહતિાશાળદી ્હિલા િતદી પણ તેનદી િાથે ફકશમોર કુ્ારનું લગ્નજીિન બિુ લાંબુ ટક્ું નિીં. કારણ કે બંનેના હિચારમો અલગ અલગ િતા. ફકશમોર કુ્ારે એક ઈંટરવ્ુ્ાં કહ્ં િતુ કે રુ્ા ્ેિદીને તેનદી અહિનેત્દી તરદીકેનદી કેફર્ર્ાં િધારે રિ િતમો જ્ારે ફકશમોરકુ્ાર તે ઘર િંિાળે એ્ ઇચછતા િતા.

મધુબાલા – ્ધુબાલા એટલે હિન્દી ફિલ્મોનદી િૌથદી િું્ર અને પ્રહતિાિાન અહિનેત્દીઓ પૈકીનદી એક ગણા્. ્ધુબાલાનમો ફકસિમો અલગ િતમો. લગ્ન પિેલા જ ફકશમોર કુ્ાર જાણતા િતા કે તે ખૂબ બદી્ાર છે. તે્ છતાં્ તે્ણે ્ધુબાલા િાથે લગ્ન ક્ાયા િતા. ્ધુબાલાને હ્ર્્નદી જન્જાત બદી્ારદી િતદી. લગિગ 9 િરયા િુધદી ફકશમોર કુ્ારે તેનદી િેિા કરદી. તે્ણે ્ધુબાલાને પમોતાનદી આંખમો િા્ે ્રતા જોઈ.

યોગગતા બાલી - ફકશમોર કુ્ારે એક ઈંટરવ્ુ ્રહ્્ાન જણાવ્ુ િતુ કે ્મોહગતા બાલદી િાથે તે્ના લગ્ન એક ્જાક િતા. તે્ને નિમોતુ લાગતુ કે ્મોહગતા લગ્નને લઈને ગંિદીર િતદી.

તે બિ પમોતાનદી ્ાતા બાબતે ઓબિેસ્ડ િતદી. ્મોહગતા અિદી રિિે ા હબલકુલ ્ાંગતદી નિમોતદી. તે કિેતદી િતદી કે ત્ે આખદી રાત જાગમો છમો અને પૈિા ગણમો છમો. તે બંને ટૂંક િ્્્ાં જ અલગ થઈ ગ્ા. ્મોહગતા બધે જ તેનદી ્ાતાને િાથે રાખિાનમો આગ્રિ રાખતદી િતદી જે ફકશમોરકુ્ારને પિં્ ન િતું.

લીના ચંદાવરકર - ત્ારબા્ ફકશમોર ક્ુ ારે લદીના ચં્ાિરકર િાથે લગ્ન ક્ાયા. ફકશમોર કુ્ારના પમોતાના પત્દી લદીના હિશે કિિે િતુ કે તે એક જુ્ા પ્રકારનદી વ્હતિ િતદી. જ્ારે પમોતાના પહતને ્ારદી નાખિા્ાં આિે તમો ત્ે બ્લા્ જાિ છમો. ત્ે જીં્ગદીને િ્જિા લાગમો છમો. ત્ે િસતુઓનદી ક્ષણિંગુરતાને અનુિિ કરિા ્ાં્ડમો છમો. લદીના હબલકુલ એિદી જ િતદી. પણ લદીના િાથે લગ્ન ક્ાયા પછદી ફકશમોર ક્ુ ાર પમોતે િધુ ફ્િિ રહ્ા નિદી અને તે્નુ ્મોત થ્ુ. તે્ના અંહત્ િ્્ િુધદી લદીના ચં્ાિરકર જ તે્નદી ચમોથદી પત્દી િતદી.

 ?? ??

Newspapers in English

Newspapers from United States