Garavi Gujarat USA

દિત્િત્શયન માથાનો દુખાવો સામાન્ય રીતે અન્ય રોગનાં લક્ષણ તરીકે થતો હો્ય છે. માથુ દુખતું હો્ય ત્યારે વ્યક્તિ રોક્િંદી કા્ય્યપ્રવૃક્તિ કરવામાં પણ અસહા્ય અને અશતિ બની િતી હો્ય છે પરેશાન કરી દેતો માથાનો દુખાવો

-

ઊજાગરો, શરદી અથિા વપ્રમેન્્રુઅલ હોમમોનલ ચેનજી્સ રેિા કોઇ ્સામાનય કારણો્સર થતો માથાનો દુખાિો કયારેક અનાયા્સ અથિા ્સામાનય ઉપચાર, એકાદ પેઇન ડકલર ટેબલેટની મદદથી મટી રતો હોય છે, પરંતુ જયારે િારંિાર પેઇન ડકલર ખાિા ઉ પ ર ાં ત અનય અનેક પ્રયત્ો કરિા છતાં પણ માથાનો દુ ખ ા િ ો મટતો નથી, તયારે તે રોગીની પીડા શારીડરક પીડાથી પણ વિશેર વચંતારનક બની રતી હોય છે.

માથાનો દયુખાવો થવા માટે રવાબદાર લક્ષણો

■ માઇગ્ેન

■ હાઇ બલડપ્રેશર

■ અવનંદ્ા

■ આંખની નબળાઇ

■ અપૂરતા પ્રકાશમાં આંખને અગિડ પડે, તે રીતે ઝીણિટભયુું કામ કરિું.

■ કબવરયાત

■ અવતશય શારીડરક અથિા માનવ્સક શ્રમ કરિો

■ ્સતત ઇમોશનલ ્રિે્સ રહેિો

આયયુવવેદ શયું કહે છે?

આયુિવેદમાં વશરઃશૂલ અંતગ્જત માથાના રોગ થિાના કારણો, ઊપચાર અને િારંિાર દુખાિો થિો રોકિા માટે આિશયક તકેદારી વિશે ખૂબ ર ્સરળતાથી ્સમજાવયું છે. આયુિવેદ શરીરના આરોગય માટે આિશયક દરેક નાની-મોટી રલૈિ રા્સાયવણક વરિયાઓ ્સુચારૂ રૂપે ્સંચાવલત કરતાં ત્રણ મુખય તત્િો - િાયુ, વપત્ત અને કફ રિાબદાર ગણાિે છે.

િાયુતત્િ શરીરની પ્રતયેકગતયાતમક, રેમ કે ્સત્ત્સંચારણ, વહૃદયનું ્પંદન, નાડીના ્સંકેતો, અન્નનું પાચન માટે પ્રિાહણ, પાચક ર્સોનું ્ત્રિણ, મળ - મૂત્ર - માવ્સક િગેરે શરીર માટે અનાિશયક પદાથમોનું શરીરની બહાર ધકેલિું રેિા અનક કાય્જ માટે રિાબદાર છે. વપત્તતત્િ શરીરની આગ્ેય શવતિ છે. રે પાચન, મેટાબોવલઝમ, શરીરની ર્સ, રતિ, માં્સ રેિા બોડી ડટ્યૂઝને બનાિિા અને પોરણ આપતી શવતિ છે. પાચન માટે આિશયક એનઝાઇમ્સ, ડાયરે્ટીિ જયૂ્સ, હોમમોન્સ રેિા અનેક તત્િોનું ્સંચાલક બળ તે વપત્ત.

કફ તત્િ શરીરમાં વયાવધક્ષમતિ, ઓર, અંગોના રક્ષણાતમક આિરણ રેિા કે પડે રટોવનયમ, પેડરકાડડ્જયમ તથા ્સાયનોવિયલ ફલયૂડ, ્સેડરબ્ો્પાયનલ ફલુઇડનાં શરીરોપયોગી કાયમો માટે રિાબદાર છે.

ત્રિદોષની સમતયુલા જાળવવી રરૂરી છે

િાયુ, વપત્ત અને કફ રેિા શરીરના વત્રવિધ પ્રાણ્િરૂપ તત્િોનું પણ પોરણ અમને ્સંતુલન રળિાય તે રરૂરી છે.

આકસ્મક, શરીરની બહારના કારણો રેમ કે િાતાિરણમાં થતાં ફેરફાર અવતશય તાપ, ઠંડી હિા, ભેર, ઘોંઘાટ, તીવ્રિા્સ, પ્રદૂરણ કે પછી િધુ માત્રામાં, િારંિાર શરીરને નુક્સાનકારક િધુ ખાટા, ખારા, તીખા, પચિામાં ભારે, િા્સી અનારોગયપ્રદ ખોરાક કે પછી શરીરના અંગો, આંખ - કાન - નાક રેિી જ્ાનેસનદ્ય, મન, નાડીતંત્રને અવતશય શ્રમ થાય તેિા કારણો્સર વત્રદોરની ્સમતુલા જોખમાય છે.

માથાના દયુખાવાનો ઉપચાર માથાનો દુખાિો મટાડિા માટે દિાઓ વિશે જાણતા પહેલા તેનું કારણ અથિા કારણો વિશે જાણિું રરૂરી છે.

અવતશય ્સંિેદનશીલ નાડીતંત્ર અને અયોગય પાચન - આિા બે મુખય કારણોને ધયાનમાં રાખી ઉપચાર કરિાથી િારંિાર થતો માથાનો દુખાિો મટે છે.

આયુિવેદ ઉપચાર રિમમાં ્સૌ પ્રથમ ધયાનમાં રાખી ઉપચાર કરિાથી િારંિાર થતો માથાનો દુખાિો મટે છે.

આયુિવેદ ઉપચાર રિમમાં ્સૌ પ્રથમ આરોગય પાછું લાિે તેિો આહાર ્સૂચિે છ.ે હલકો, ્સુપાચય ખોરાક ્સાથે ઉપચાર કરિો રરૂરી છે.

પાચન બરાબર ન હોય, કબવરયાત કાયમી રહેતી હોય તો તે માટે યોગય ઉપચાર રરૂરી છે. આધુવનક જીિન ્સાથે ્સંકળાયેલા ્સમયાભાિ, વચંતા ડર, અ્સવહષણુતા, ઇરા્જ રેિા કારણો વિશે જાગ્ત થિું. આિશયક ઉપાય કરિા.

અૌષધઃ

િારંિાર શરદી, ્સાયન્સાયડટ્સ માથાના દુખાિાનું કારણ હોય તો હળદર, ્સૂંઠ, કંટકારી, અરડૂ્સી, વત્રફળાનું ્સપ્રમાણ ભેળિેલું ચૂણ્જ ડદિ્સમાં બે િખત 3 ગ્ામ રેટલા પ્રમાણમાં મધ ્સાથે લેિું.

શરદી - ્સાયન્સ ્સાથે માથાનો દખુ ાિો હોય તયારે 10 મરી, 15-20 ચોખાના દાણાને પાણી ્સાથે પી્સી માથા પર લપે લગાિિાથી રાહત થશ.ે અથિા લવિગં નો પાિડર નાની ચમચી તરના તલે માં ભળે િી લગાિી શકાય. માથું દખુ િાની ્સાથે ચક્ર આિિા, ઉલટી થિી રિે ા લક્ષણો હોય તો વત્રફળા,

શતાિરી, કપરૂ કાચલી, ગળો, રઠે ીમધ, ્સાકરનું ્સપ્રમાણ ભળે િલે ચણૂ ડદિ્સમાં બે િખત પાણી ્સાથે લિે .ંુ બાળકોની ઉંમર - િરન અનુ્સાર પ્રમાણ નક્ી કરિું રરૂરી છ.ે મુલતાની માટી, ગુલાબરળ, ્સુખડ પાિડર ભેળિી બનાિેલ લેપ કપાળ પર લગાિિો અથિા પાણીનાં પોતા કપાળ પર મકૂ િા.

અનયુભવ ત્સદ્ધ

પથયાડદક્ાથ 2 ચમચી ડદિ્સમાં બે િખત તથા એરંડાભૃષ્ટ હરડે 1 ચમચી રાત્રે પાણી ્સાથે લાંબો ્સમય લેિાથી માથાનો દુખાિો કાયમી ધોરણે મટે છે

આપને હેલ્થ, આયયુવવેદ સંબંત્ધત કોઈ પ્રશ્ન હોય તો ડો. યયુવા અયયરને પર પૂછી શકો છો. \XYDL\HU#KRWPDLO FRP

 ?? ??
 ?? ?? આયયુવવેદદક
આયયુવવેદદક

Newspapers in English

Newspapers from United States