Garavi Gujarat USA

મુકેશ અંબલાણી અને તેમનો પરરવલાર ્ંડનમલાં શશફ્ટ થવલાનો નથીઃ રર્લા્યનસ

-

રરલારન્સ ઈન્ડ્ટ્ીઝના ચેરમેન મુકેશ અંબાણી અને તેમનો પરરવાર લંડનમા વશફર્ થિવાનો છે તેવી અર્કળોને રરલારન્સ ઇન્ડ્ટ્ીઝે નકારી કાઢી છે. કંપનીએ છ નવેમબરે ્પષ્ટતા કરી હતી કે ચેરમેન મુકેશ અંબાણી અને તેમનો પરરવાર બીજી જગરાએ વશફર્ થિવાની રોજના ધરાવતો નથિી. અંબાણી પરરવાર રુકેમાં બીજુ ઘર રાખશે તથિા લંડનના મકાન અને મુંબઈના વનવાસ્થિાનમાં વારફરતી રહેશે તેવી અર્કળોને પણ કંપનીએ નકારી કાઢી હતી. રરલારન્સે જણાવરું હતું કે આ અહેવાલ વબનજરૂરી અને તથરવવહીન છે.

કંપનીએ જણાવરું હતું કે અંબાણી પરરવાર દુવનરાના બીજા કોઈ દેશમાં પણ તેઓ રહેવા જવાનો નથિી. તાજેતરમાં એક અખબારે એવો દાવો કરપો હતો કે અંબાણી પરરવાર હવે કેર્લોક સમર ભારતમાં અને કેર્લોક સમર લંડનમાં વવતાવશે. લંડનમાં મુકેશ અંબાણી પાસે 300 એકરની એક પ્રોપર્ટી છે. અંબાણી પરરવાર બરકંગહેમશારરમાં 300 એકરની ્ર્ોક પાક્ક કન્ટ્ી ક્બને પોતાનું સેકન્ડ હોમ બનાવવા સજ્જ છે.

બીજી તરફ રરલારન્સે કહ્ં છે કે, ્ર્ોક પાક્ક ખાતે જે હેરરર્ેજ પ્રોપર્ટી આવેલી છે તે પ્રોપર્ટી કંપનીની છે અને તેમાં ગોસ્ફંગ રરસોર્યા ડેવલપ કરવાની રોજના છે. આ રરસોર્યા રરલારન્સ ગ્ૂપના વબઝનેસમાં મદદ કરશે.્ર્ોક પાકન્ક ી પ્રોપર્ટી મુકેશ અંબાણીએ આ વર્ષે જ 592 કરોડ રુવપરામાં ખરીદી છે, જેમાં 49 બેડરુમ છે.

આ એક રરસોર્યા છે અને હોલીવૂડ રફ્મો માર્ે તરાં શૂરર્ંગ પણ થિઈ ચુકરું છે.

આ વર્યાના એવપ્રલમાં રરલારન્સે આશરે 57 વમવલરનમાં ્ર્ોક પાક્ક ખરીદી હતી. આ પ્રાઇવેર્ ્પોરર્ુંગ એન્ડ લીઝર એ્ર્ેર્નો ઉપરોગ 1908 સુધી પ્રાઇવેર્ રેવસડન્સ તરીકે થિતો હતો.રરલારન્સે જણાવરું હતું કે આ ખરીદી ઝડપથિી વવકસતા કન્્ઝરુમર વબઝનેસ માર્ેની વરૂહરચનાનો એક ભાગ છે.

ભારતના સુવનલ વમત્તલ, વહન્દુજા પરરવાર અને અવનલ અગ્વાલ જેવા ઘણા વબઝનેસમેન તેમના બેઝ તરીકે લંડનનો ઉપરોગ કરે છે. અંબાણી પરરવારે 2020નો સમર હેમપશારરના હેકરફ્ડ પલેસમાં વવતાવરો હોવાનું માનવામાં આવે છે.

Newspapers in English

Newspapers from United States