Garavi Gujarat USA

આય્યનના િહઆરોપી મુનમુન ધામેચા અને અરબાઝ મચ્યન્ટ પણ જેલમાંથી મુક્ત થયા

-

ક્રૂઝ ડ્રગિ કેિમાં આય્ષિ ખાિિા િહઆરમોપી મુિમુિ ધામેચા અિે અરબાઝ મચ્ષન્ટ રસવવારે જેલમાંથી મુક્ત થયા હતા. બમોમબે હાઇ કમો્ટટે જામીિ પર મુક્ત કરવાિમો આદેશ આપયા ત્ણ રદવિ બાદ તેમિમો છૂ્ટકારમો થયમો હતમો. ધામેચાિે મુંબઈિી બાઇકુલા મસહલા જેલમાંથી અિે મચ્ષન્ટિે શહેરિી આથ્ષર રમોડ જેલમાંથી મુક્ત કરાયા હતા. આથ્ષરરમોડ જેલમાંથી શસિવારે બમોસલવૂડ સ્્ટાર શાહરુખ ખાિિા પુત્િે મુક્ત કરવામાં આવયમો હતમો. ધામેચાિા વકીલ અલી કાસશિ ખાિે જણાવયું હતું કે તમામ કાિૂિી પ્રસક્યા કયા્ષ બાદ ધામેચાિે જેલમાંથી છમોડવામાં આવી હતી. હવે તેિે મધયપ્રદેશ જવાિી છૂ્ટ આપવા એિિીબીિે અરજી કરીશું. મચ્ષન્ટિા વકીલ અસ્લમ મચ્ષન્ટે જણાવયું હતું કે પુત્ ઘેર પરત આવતા માતા ખુશ થઈ હતી. અમે તમામ શરતમોિું પાલિ કરીશું.

ઉત્તર પ્રદેશમાં સમૂહલગ્નમાં ગયોટાળયો, અવધકારીઓએ પરવણત જીજા-સાળીના ફરી લગ્ન કરાવયા

ઉત્તરપ્રદેશમાં ગમો્ટાળાિમો એક અજીબમોગરીબ કેિ િોંધાયમો છે. રાજયિા મહારાજગંજ સજલ્ામાં મુખયમંત્ી િમૂહ સવવાહ યમોજિા હેઠળ અસધકારીઓએ એવી બેદરકારી દાખવી હતી કે તમિે આચિય્ષ થશે. આ િમૂહ સવવાહિા કાય્ષક્મમાં અગાઉથી લગ્ન કરેલા લમોકમોિે મંડપમાં લાવીિે બેિાડવામાં આવયા હતા અિે તેમિા બીજી વખત લગ્ન કરાવવામાં આવયા હતા.

આ્ટલું િહીં, પરંતુ આવા િવદંપસત્તિે િરકાર તરિથી રૂ.51000િી િહાય પણ ચુકવવામાં આવી હતી. ઉલ્ેખિીય છે કે આ કાય્ષક્મિા મુખય અસતસથ તરીકે રાજયકક્ાિા કેનદ્રીય િાણાપ્રધાિ પંકજ ચૌધરી હતા. તેમણે આ યમોજિા લગ્ન કરિારા િવદંપસત્તિે આશીવા્ષદ પણ આપયા હતા.

આ ગમો્ટાળમો બહાર આવયા બાદ અસધકારીઓિે જવાબ આપવામાં મશુ કેલી પડી રહી છે અિે તપાિ કરવાિી વાતમો કરે છે. મહારાજગજં િા કમોલહઇુ પમોલીિ સ્્ટેશિ સવસ્તારમાં આવતા અમરિાથ ચૌધરીએ લગ્ન કરેલા છે. તમે િી િાળીિા પણ સવવાહ થઈ ચકુ યા છે. પરંતુ તમે િે મખુ યમત્ં ી િમહુ સવવાહ યમોજિા હેઠળ રૂ.51,000િી િનમાિ રાશી મળી હતી. આ િહાય રકમ મળયા પછી ખબર પડી હતી કે અમરિાથ ચૌધરીિા લગ્ન થઈ ચકુ યા છે. િમહૂ સવવાદ યમોજિામાં બિાવ્ટી લાભાથદીઓિમો ખલુ ાિા થયા બાદ િમાજ કલયાણ અસધકારી િધુ ીર પાડં એે જણાવયું હતું કે આ મદ્ુ ાિી તપાિ થઈ રહી છે.

Newspapers in English

Newspapers from United States