Garavi Gujarat USA

લરિફ્શ અમપષા્રઃ પ્રશાંસની્ અને શરમજનક સત્યો

-

નરિટનમાં રિોડકાસટીંગ ક્ષેત્રમાં જાણીતી એિી એક સમાચાર પ્રસારક સંસ્થા BBCના એક નિિેચક કહે છે કે એનો જન્મ 1939માં ્થ્તો હતો, એનો િુત્ર 1980માં જન્બ્્તો. િીતે્ી દીઓ દરનમ્તાન ઇમ્ન્ડ્તન ઉિખંડમાં નરિદટશ શહેનશાહત અ્થા્યત્ નરિદટશ એબ્િા્તર દ્ારા આનફ્કા ત્થા ઇમ્ન્ડ્તામાં આચરિામાં આિે્ા અનેક ઘૃણાસિદ કકૃર્તો માટે શું એબ્િા્તરને જિાબદાર ્ેખિું કે નહીં? આ્ત્લેન્ડમાં જે કાંઇ બન્્તું એ માટે િણ નરિદટશ અબ્િા્તરને જિાબદાર ્ેખિું કે નહીં? મારા િુત્રો, િૌત્રો અને પ્રિુત્રો 2016 અને 2018માં જન્બ્્તા છે. આ મારા બાળકો શું તે સમ્તના નરિદટશ અેબ્િા્તરે આચરે્ા અનેક કકૃર્તો - કે અન્્ત સારી - નરસી અનેક ઘટનાઓ કે અમ્ને ્ગતી બાબતો માટે જિાબદાર ગણી શકા્ત ખરાં?

આ પ્રશ્ન ભારત, િાદકસતાન બાંગ્ાદેશ, આ્ત્લેન્ડ તેમજ આનફ્કા, નતબેટ, અને િૂિ્ય ત્થા દનક્ષણ એનશ્તાના ઘણાં દેશો, છેક જાિા - સુમાત્રા અને બા્ી જેિા મરી-મસા્ા્થી સમૃધિ દેશોના નાગદરકોના મનમાં ઉરિાત આજે્ત મચાિે છે જ!

પ્રશ્ન એક જ છેઃ આરોિો અને પ્રર્તારોિોનો બોજ ર્તાં્થી શરૂ કરિો અને ર્તાં સુધી ્ઇ જિો? ર્તાં એનો અંત આિે?

નરિદટશ સામ્ાજ્ત િાંચે્ત મહાસાગરોમાં ફે્ા્તંુ હત.ું એ સામ્ાજ્તમાં કોઇ િણ એક દદિસે સૂ્ત્ય આ્થમતો હો્ત એિો એક િણ દેશ ન હતો!

નરિટનની કરન્સીના એ નસક્ાને બે બાજુઓ હતીઃ સારી અને નરસી; પ્રશંસની્ત અને નનંદની્ત અ્થિા ગિ્ય તેમજ શરમ ઉિજાિે એિી - બન્ે!

આિણા િુત્રો ત્થા અનેક સિજનો બંને નિશ્વનિગ્હોમાં નરિટનના એ સમ્તના સામ્ાજ્તના િાટ્યનરોના સૈન્્તો અને માનિબંધુઓની અનેક િેદનાભરી હા્તોના ભોગે હાંસ્ કરે્ી નસનધિઓ કે નિજ્તોની કહાનીઓ િાંચી કે સાંભળીને ગિ્ય અનુભિે છે.

ન્્તૂટન ડાનિ્યન ્થોમસ િોટ ન્સટર, ઇ્ેમીંગ અને બીજાં ઘણા નરિદટશ િૈજ્ાનનકોએ કરે્ી શોધખોળો નરિટનના નાગદરકો માટે અનભમાન ્ેિા જેિી છે જ!

શેરસનિ્તર અંગ્ેજ હતો. બન્સ્ય સકોટ હતો; અને ડા્ત્ન ્થોમસ િેલશમાં જન્બ્્તો હતો.

િોટ્યસમ્થના દદર્તામાં ્ાંગરે્ જહાજ HMS VICTORYએ નિશ્વ્તુધિ દરનમ્તાન મેળિે્ા નિજ્તો્થી કોઇ િણ નરિટન મગરૂરી અનુભિે જ!

જો આજે હું 80 િરસો કોઇ જમ્યન નાગદરક હોત તો ગે્થે (Gothe), બી્થોિન (Beethoven) કે કાન્ત (kant) હોત તો નીએરસે, િાગનેર, બેન્ઝના નામો ઉચ્ારતા ગિ્ય અનુભિત.

અને... હીટ્રના સિાટામાં આિીને ગૂંગળાઇ ગ્તે્ા ઓઉશનિટઝ (Auschwitz)માં ્થ્તે્ો નરસંહારની અનેક ક્ંકક્થાઓ ત્થા નારગઝી ્થડ્ય રીશે કરે્ાં જુ્મોની િાતો િાંચી કે સાંભળીને હતાશા અને નિશાદના િમળોમાં હું ડૂબી ગ્તો હોત!

અરે! જિાદો એ બધી ઘણી જૂની સારી કે નઠારી િાતો!

નરિટન દ્ારા ્થ્તે્ા ્ોહીના વ્તાિાર - સ્ેિ-રિેડ- ગુ્ામીની પ્ર્થાના િેિારો અને રંગભેદ અ્થિા રેસીઝમ ત્થા િંશિાદના જોરે ્થ્તે્ા જુ્મો, િેસટ ઇન્ડીઝના ટાિુઓમાં ગુ્ામો દ્ારા એમણે કરે્ા પ્ાન્ટેશનોની કહાનીઓ કમકમાટી િેદા કરે એિી છે જ!

એની સામે નિચારીઓ તો ્તાદ આિે નિલબરફોસ્ય જેણે અમેદરકા ખંડમાં સ્ેિરી એટ્ે ગુ્ામીની પ્ર્થા સામે મા્થું ઊંચર્તું!

િણ નરિટને ઇંગ્ીશ ચેન્ની બીજી બાજુએ િસે્ા આઇરીશ ્ોકો િર ગુજારે્ા સીતમો માટે જરૂર શરમ અનુભિા્ત છે!

માનિી્ત જીિનમાં મહાનતા, આદર અને સદભાિની સા્થે જ શરમજનક ક્થનીઓ નિર્તે ડાનિ્યનની અનેક ન્થ્તરીઓ જાણીતી છે. ઇંગ્ીશ નરિકેટ ટીમ િલડ્ય કિમાં નિજેતા બને કે ફૂટબો્માં નામ કાઢે તો ગિ્ય કોઇ િણ અંગ્ેજ કેમ ન અનુભિે? આ િાત ભારતી્તો, એનશ્તનો કે આનફ્કનોને િણ ્ાગુ િડે જ છે!

દનક્ષણ આનફ્કા એક સમ્તે નરિદટશ ડોનમનન્તન (નરિટનની હકૂમત નીચેનું રાષ્ટ્ર) હતું. મેડીટરેનન્તન સમુદ્રમાં સા્તપ્રસ એક સમ્તે નરિદટશ સંસ્થાન (colony) હતું. સધન્ય રેહોડેનશ્તા નરિટનનાં આનધિર્ત હેઠળ હતું. જમૈકા નરિટનનું સંસ્થાન હતું. હજુ હમણાં જ એ સિતંત્ર બન્્તું. દનક્ષણ આનફ્કામાં સિાઝી્ેન્ડ િરયો િ્તુંત નરિટનનંુ પ્રોટેરટોરેટ હતું. આ બધાં રાષ્ટ્રોની સંિનત્ ત્થા અમૂલ્ત ્તાદગીરીઓ નરિદટશ બ્્તુઝી્તમમાં કેિી રીતે આિી ગઇ?

ગ્ીક અને ટકકીશ નસનપ્ર્તટસને એકબીજાના ગાળા કાિતા અટકાિનારા િણ નરિદટશરો જ હતાં એ િણ આજે ગિ્ય ઉિજાિે એિી ક્થા છે!

દનક્ષણ આનફ્કામાં કરીબા ડેમ છે. આ ડેમ મેનમેઇડ અજા્તબી છે. એની રચનામાં ઇ્ેકરિીક્ કેબ્ીંગની િુષકળ જરૂરતો હતી. નરિટનના નાગદરકોએ તેમના મેન્્તુફેક્ચરીંગ કંિનીઓ ્થકી, આ િણ િૂરી િાડી જે્થી ગિ્ય અનુભિા્ત!

િરંતુ, આનફ્કાના અનત સમૃધિ દેશોમાં્થી ઉિ્તોગી નમનરલસ, સુિણ્ય ડા્તમન્ડસ અને ્ોખંડ, એલ્તુનમનન્તમ મે્ેશાઇટ અને બીજાં અનેક દ્રવ્તોની ્ૂંટ િણ કોણે ચ્ાિી હતી એ પ્રશ્ન િણ નિચારણી્ત ખરો! ચીન આજે િણ આનફ્કન મહાિુરુરોને નચાિી રહ્યું છે. પ્રગનતના નામ મોટા મોટા પ્રોજેરટસનો દમામ બતાિીને એમને દેિાદાર બનાિી રહ્યું છે. આનફ્કન દેશો આિા ન િેઠી શકા્ત એિા દેિામાં્થી એમની નજંદગીભર શું મુતિ બની શકશે? ભારત, િાદકસતાન ત્થા આનફ્કન રાષ્ટ્રોમાં્થી એકત્ર કરે્ી સમૃનધિ અને મહામૂ્ી સંિનત્નો અલિ નહસસો િરત િાળી ન શકા્ત?

આ છે સર્ત! એ મારું એકનું સર્ત ન્થી. તમારું છે. આિણું છે! અતીતને કેિી રીતે તદ્દન ભૂ્ી જિું? ઉદારતા્થી હમદદ્ય બની શકા્ત તો કેિું સારું?! - ભૃગુનાંદન ચાંદકષાાં‍ત દવે (ઓક્યોબર, 17, 2020નષા The Timesમષાાં છપષા્ેિ એક કયોમે્્નષા આધષારે આ િેખ િખષા્યો છે.)

 ?? ??

Newspapers in English

Newspapers from United States