Garavi Gujarat USA

અમેરિકામાં ક્રેરિટ કાિ્ડ બિઝનેસમાં એમેઝોન અને બિઝા છૂટા પિે તેિી સંભાિના

-

એમેઝોન ડોટ કોમ તેના અમેરિકાના ક્રેરડટ કાડ્ડ બિઝનેસમાં બિઝા સાથેની ભાગીદાિીનો અંત લાિિાનું બિચાિી િહી છે. નાણાંની ચૂકિણી અંગેના બિિાદમાં િધાિો થતાં એમેઝોન યુકરેમાં બિઝા ક્રેરડટ કારસ્ડથી પેમેનટ સિીકાિિાનું િંધ કિશે. તે પછી હિે એમેઝોન અમેરિકામાં પણ આ ભાગીદાિીનો અંત લાિિાનું બિચાિે છે.

કંપનીના પ્રિક્ાના જણાવયા મુજિ, ઇ-કોમસ્ડ ક્ેત્રના આ અગ્રણીએ તેના કો-બ્ાનડેડ ક્રેરડટ કાડ્ડ કિાિની સમીક્ા કિિા માટે સામાનય પ્રબક્યા તિીકરે માસટિકાડ્ડ, અમેરિકન એકસપ્રેસ અને બિઝા સબહતના ઘણા પેમેનટ નેટિકસ્ડ સાથે ચચા્ડ કિી િહી છે.

જોકરે, આ િાિતે બિઝાએ કોબ્ાનડેડ કાડ્ડ પિ ટીપપણી કિિાનો ઇનકાિ કયયો હતો. માસટિકાડ્ડ અને અમેરિકન

આધુબનક ટેકનોલોજીની સાથે સમય જતાં ઘટિા જોઈએ, પિંતુ તેના િદલે તેમાં િધાિો થઇ િહ્ો છે.’

તાજતે િના મબહનાઓમા,ં િનં કંપનીઓ િચ્ેના સંિંધો િગડતા એમેઝોને બસંગાપોિ અને ઓસટ્ેબલયામાં બિઝા ક્રેરડટ કાડ્ડનો ઉપયોગ કિતા ગ્રાહકો પિ િધુ ફીનું કાિણ આપીને સિચાજ્ડ લાદ્ો છે.

યુિોબપયન યુબનયનમાંથી બબ્ટન નીકળી ગયું છે તયાિથી, કાડ્ડ ઈસયુ કિતી કંપનીઓ દ્ાિા િસૂલિામાં આિતી ફી પિ EU દ્ાિા લાગુ કિાયેલી મયા્ડદા હિે યુકરેમાં લાગું પડતી નથી, એટલે કરે કપં નીઓ દિ િધાિિા માટે મક્ુ છ.ે

બિઝાએ ગત મબહને UK અને EU િચ્ે ઓનલાઈન અથિા ફોન દ્ાિા કિિામાં આિેલી ક્રેરડટ કાડન્ડ ી ચૂકિણી માટે ટ્ાનઝેકશન મૂલયના 1.5 ટકા અને ડેબિટ કાડ્ડ વયિહાિો માટે અનુક્મે 0.3 ટકા અને 0.2 ટકાથી 1.15 સુધી ચાજ્ડ િસૂલિાનું શરૂ કયુું છે.

બિશ્ેષકોના જણાવયા પ્રમાણ,ે સમગ્ર ઉદ્ોગમાં સિેિાશ ક્રેરડટ કાડ્ડ પ્રોસેબસંગ ફી દિેક ટ્ાનઝેકશનના 1.5 ટકા અને 3.5 ટકાની િચ્ે છે.

બિશ્ેષકોએ જણાવયું હતું કરે, ઐબતહાબસક િીતે જોઇએ તો, િીટેલસસે મોટી ક્રેરડટ કાડ્ડ કંપનીઓ દ્ાિા તેમના કાડ્ડ ગ્રાહકોઓના બિશાળ નેટિક્ક સુધી પહોંચિા પ્રોસેબસંગ ચાબજ્ડસ સિીકાયા્ડ હતા, પિંતુ તેમાં ફરેિફાિ થઇ શકરે છે.

હિગ્રીવસ લેનસડાઉનના ઇબવિટી બિશ્ષે ક લૌિા હોયે જણાવયંુ હતંુ ક,રે આ પગલું, ‘પેમેનટ ઇનડસટ્ીમાં એક મહતિપૂણ્ડ િાિત છે, એમેઝોન તેની પોતાની પેમેનટ બસસટમમાં િધુ ગ્રાહકો લાિિાની આશા િાખી શકરે છે.’

Newspapers in English

Newspapers from United States