Garavi Gujarat USA

અમિાવાિ સસથત વૈજ્ાનન્ોના ગ્ુપે ગુરુ ્રતાં મોટો ગ્હ શોધ્ો

-

અમદાવાદ કસથત દફવઝકલ

રીસચ્વ લબે ોરટે ી (PRL)ના એ્સોપલને ટે સચ્વ એનડ સટડી ગ્પુ સયૂ મ્વ ડં ળની બહાર એક નવો ગ્હ શોધી કાઢ્ો છે. આ ગ્હ સયૂ કરતાં 1.5 ગણો મોટો છે અને 725 પ્રકાશવષ્વ દરૂ છે, એમ ઇકનડયન સપસે રીસચ્વ ઓગષેનાઇઝશે ન જણાવયું હત.ું

બેંગલુરુમાં હેડક્ાટ્વર ધરાવતી આ સપેસ એજનસીએ એક વનવેદનમાં જણાવયું

હતું કે આ શોધ PRL એડવાનસડ રેદડયલ વેલોવસટી અબુ-સકાય સચ્વ (PARAS) ઓકપટકલ ફાઇબર આધાદરત સપે્ટ્ોગ્ાફીનો ઉપયોગ કરીને કરવામાં આવી છે, જે ભારતમાં તેના પ્રકારની પ્રથમ છે. માઉનટ આબુ ઓબઝવષેટરી ખાતેના પીઆરએલના 1.2 મીટર ટેવલસકોપનો ઉપયોગ કરવામાં આવયો હતો.

સૂય્વમંડળ બહારના ગ્હોનું માપ લેવા લેવાની ક્મતા ધરાવતી PARASથી જાણવા મળયું છે કે આ ગ્હનું કદ ગુરુગ્હ કરતાં આશરે 1.4 ગણું છે. આ માપ દડસેમબર 2020 અને માચ્વ 2021માં લેવામાં આવયું હતું. એવપ્રલ 2021માં જમ્વનીમાંથી TCES મારફત જાહેરાત કરી દેવાઈ હતી. વાલીઓમાં ફદરયાદ ઉઠી છે કે સરકારે આટલો મોટો ગભં ીર વનણય્વ લવે ા માટે તજજ્ાોની કોઈ કવમટીની પણ રચના કરી નથી કે તજજ્ાો સાથે કે વાલી મડં ળ સાથે કોઈ ચચા્વ પણ કરી નથી. આરોગય વવભાગ અને તજજ્ો સાથે ચચા્વ કરવાની માત્ વાતો કરાઈ હતી. સરકારના આ ઓવચતં ા અને વહેલા વનણય્વ થી ખાનગી સકકૂલ સચં ાલકો ખશુ છે અને તઓે એ આ વનણય્વ ને આવકાયયો છે.પરંતુ ઘણી સકકૂલોએ એવી પણ ફદરયાદ કરી છે કે સરકારે વગયો શરૃ કરવાની મજં રૂ ી આપતા પહેલા સચં ાલકોને થોડો સમય આપવો જોઈતો હતો. તથા માઉનટ આબુ ખાતેના PRLના 43 સેકનટમીટરના ટેવલસકોપથી સવતંત્ ફોટોમેવટ્ક ઓબઝવષેશન પણ કરવામાં આવયું હતું.

પ્રોફેસર અવભવજત ચક્રવતશીના વડપણ હઠે ળની સશં ોધકોની ટીમમાં વવદ્ાથશી અને ટીમ સભયોનો સમાવશે થાય છે. તમે ાં યરુ ોપ અને અમદે રકાના આતં રરાષ્ટ્રીય સહયોગીઓ પણ હતા.

આ નવી શોધાયલે ી આવલે ી સટાર પલને ટે વસસટમ અજોડ છે. આ ગ્હ તને ા મખુ ય તારાનું માત્ 3.2 દદવસમાં પદરભ્રમણ કરે છે, જથે ી તે આ તારાની ઘણો જ નજીક છે. માઉનટ આબુ કસથવત 1.2 મીટરના ટેવલસકોપથી પીઆરએલએ શોધલે ો આ બીજો ગ્હ છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States