Garavi Gujarat USA

ભરુચ જિલ્લામલાં 100 આદિવલાસીઓનલા ધમલામાતરણ કેસમલાં 4ની ધરપકડ, લંડનમલાં રહેતો ફેફડલાવલાલલા મુખ્ય આરોપી

-

ભરુચ હજલ્ાના આમોદ રાલુકાના કાાંકડરયા ગામમાાં ઓછામાાં ઓછા 100 આડદવાસીઓને ઇસલામમાાં ધમાાંરરણ કરાવવાના કૌભાાંિના આરોપમાાં ગુજરાર પોલીસે ગયા સપ્ાહે ચાર વયહતિઓની ધરપકિ કરી હરી. આ આરોપીઓ ઘણા વરષોથી હવદેશી ફંડસથી ધમાતારરણ પ્વૃહતિઓ કરરા હોવાનુાં પોલીસે જણાવયુાં હરુાં. રેઓ આ કેસના મુખય આરોપી અબદુલ્ા ફેફિાવાલાના સાંપક્કમાાં હરા. ફેિિાવાલા ભરુચના નહ્બપુરનો રહેવાસી છે અને હાલમાાં લાંિનમાાં રહે છે.

પોલીસે જણાવયુાં હરુાં કે ડદલહીનો રહેવાસી મોહંમદ ઉમર ગૌરમ અને રેનો સાથીદાર સલાઉદ્ીન શેખ (વિોદરા) આ કેસના મુખય આરોપી અબદુલ્ા ફેફિાવાલાના સાંપક્કમાાં હરા. ગૌરમ અને શેખ હાલમાાં વિોદરા જેલમાાં છે.

ભરુચના િેપયુટી એસપી એમ. પી. ભોજાણીએ જણાવયુાં હરુાં કે ભરુચ હજલ્ા પોલીસે 15 નવેમ્બરે કુલ નવ વયહતિ સામે એફઆઇઆર દાખલ કરી હરી, જેમાાંથી ્બુધવારે ચારની ધરપકિ કરવામાાં આવી હરી. આ આરોપીઓ પૈસા અને ્બીજા લગ્ન સહહરના પ્લોભન આપીને આડદવાસીઓને ઇસલામ ધમતા અાંગીકાર કરવા માટે પ્ોતસાહન આપરા હરા.

પોલીસે આ કેસમાાં અબદુલ અઝીઝ પટેલ, યુસુફ પટેલ, ઐયુ્બ પટેલ અને ઇબ્ાહહમ પટેલની ધરપકિ કરી છે. આ રમામ કાાંકડરયા ગામના છે.

ભોજાણીએ જણાવયુાં હરુાં કે મુખય આરોપી અબદુલ્ા ફેફિાવાલાએ ભૂરકાળમાાં ઘણીવાર ભરુચની મુલાકાર લીધી હરી. ફેફિાવાલાએ એકત્ીર કરેલા આ હવદેશી ફંડસનો ઉપયોગ કરીને ધમતા પડરવરતાન માટે નાણાાં, નોકરી, કપિા, અનાજ અને હશક્ષણના પ્લોભનો આપવામાાં આવરા હરા.

દરહમયાન વિોદરા પોલીસે ભરુચ પોલીસને માહહરી આપી હરી કે વિોદરા સસથર ચેડરટે્બલ ટ્રસટના મેનેહજાંગ ટ્રસટી ઉમર ગૌરમ અને સલાઉદ્ીન શેખ હવદેશી ફંડસનો ઉપયોગ કરીને ભરુચમાાં વટાળ પ્વૃહતિમાાં સાંિોવાયેલા છે. ઉતિર પ્દેશની એન્ટી ટેરડરસટ ક્ોિ (એટીએસ) એ વિોદરાથી ગૌરમના સાગડરર શેખની ધરપકિ કરી હરી.

વિોદરા હસટી ક્ાઇમ બ્ાન્ચે જણાવયુાં હરુાં કે ફેફિાવાલાએ એફસીઆરએ અને હવાલા મારફર શેખને રૂ. 80 કરોિ મોકલયા હરા. શેખે આ નાણાનો ઉપયોગ કરીને ગુજરારના સરહદી હવસરારમાાં ધમાતારરણ કરાવયુાં હરુાં.

 ?? ??

Newspapers in English

Newspapers from United States