Garavi Gujarat USA

સામાન્ય કસરતોનું મૂલ્ય!

-

ઈન્‍‍યુક્લન રેક્ઝ્‍ટનસ થિા‍ય છે. ખૂબ ર સરળતાથિી સમજીએ તો પાચનના કામમાં ખૂબ ર મહત્વનું કા‍ય્જ કરતાં પેનરિ્રી‍યાસઅગ્ન‍યાશ‍યમાંથિી પાચકરસ અને અંતઃ્‍‍તાવ-ઈન્‍‍યક્ુ લન હોમમોનસ નીકળે છે. પાચકરસો ક્વક્વધ પ્રોટીન, ફેટ, કાબમોહાઇ‍ડેટસને ચવા માટે સરળ બને તેવા રૂપાંતરરત કરે છે. જ‍યારે ઇન્‍‍યુક્લન કાબમોહાઇ‍ડેટ, પ્રોટીન વગેરેને પોતાની હારરીથિી શરીરના દરેક કોષો વાપરી અને શક્તિમાં રૂપાંતરરત કરાવવાનું કામ કરે છે. જ‍યારે શરીના કોષોમાં શક્તિઉજા્જનો અક્તરેક હો‍ય તેવી અવ્‍થિામાં ઈન્‍‍યુલીન દ્ારા પ્રેરાતી વધુ શક્કરાપોષણનો શરીરના કોષો નકારે છે. પરરણામે ઈન્‍‍યુક્લન અંતઃ્‍‍તાવ હરુ વધુ પ્રમાણમાં ્‍‍તવે છે. પરરણામ ્‍વરૂપ શરીરની માંસપશે ીઓની શક્તિ માટે વપરાશમાં આવે તેવા ્‍વરૂપમાં શક્કરા સચવાવવાને બદલે તેનું ચરબીમાં રૂપાંતર થિવું, કોષો દ્ારા નકારાતી શક્કરા લોહીમાં રમા થિ‍યા કરવી રેવા ક્વકૃત ફેરફાર ચાલ‍યા કરે છે.

ઝડપથિી ચાલવાની કે નૃત‍ય કરવાની મોડરેટ અથિવા મધ્‍યમ કે સહનશીલતાની મ‍યા્જદાની અંદરની પ્રવૃક્તિ થિી શ્વાસ લેવાનું રદાચ અઘરં બની શકે અને કોઇકના હૃદ‍યના ધબકારા વધી પણ રતાં હો‍ય એવું બને પણ ત‍યારે એવી મધ્‍યમ કસરતો કરનારા રનીંગ કે જોગીંગ કરતાં કરતાં અથિવા ટેક્નસ રમતાં રમતાં પાટ્જનરો સાથિે હાંફતાં - હાંફતા પણ વાતચીતો કરતાં હો‍ય છે. જોકે આવી મ‍યા્જરદત કહી શકા‍ય એવી કસરતો બધા માટે સલાહકાર ન પણ હોઇ શકે! પ્રમાણસરની કે મ‍યા્જરદત સમ‍યની આવી કસરતો સામાન‍ય રીતે બેઠાડું જીવન જીવનારા 'કોચ પોટેટોઝ' કે સોફા પર ર બેસીને ટેક્વક્લઝન સામે ર આહારની પલેટો લઇને બેસી રહેનારાઓ માટે તો ઘણી આરોગ્‍યપ્રદ પુરવાર થિઇ છે.

'વલડ્જ હેલથિ ઓગવેનાઇઝેશન' WHOના મત પ્રમાણે સપ્ાહ દરક્મ‍યાન 150થિી 300 ક્મક્નટો

પ‍યયંતની આવી મધ્‍યમ પ્રકારની કસરતો ઘણી ફા‍યદાકારક નીવડી છે. હાઉસવક્ક કે ક્ન‍યક્મત ગાડ્જનીંગ પણ આવી કસરતોમાં સમાક્વષ્ટ થિા‍ય છે! ક્વશેષ કરીને પ્રેગનનસી દરક્મ‍યાન હંમેશ માટે તેમર બાળકના રનમ પછી ્‍‍તીઓ માટે આવી ક્ન‍યક્મત કસરતો અત‍યંત ફા‍યદાકારક બની શકે છે.

65થિી ઉપરની ઉમં રના લોકો માટે 'બેલેનસ અને કોઓડડીનેશન' વધારે એવી પ્રવૃક્તિ રેમ કે ડાનસીંગસ, મસલ કે સ્ા‍યુઓને મરબૂત બનાવે તેવી કસરતો રેમ કે વેઇટ ક્લષ્ટંગ ઉમરવાન માણસોને ્‍ક્ષર કે સક્ષમ બનાવી શકે છે. પગભર થિઇને ષ્‍થિર ચાલતાં કે ઉભા રહેવાની રરૂરી તાકાત કે શક્તિ આથિી વધે છે!

શારીરરક નબળાઇઓ કે ક્વકલાંગો માટે આવી સામાન‍ય - પણ મ‍યા્જરદત પ્રમાણમાં કસરતો આરોગ્‍યપ્રદ ગણા‍ય છે.

Newspapers in English

Newspapers from United States