Garavi Gujarat USA

બ્રિટિશ વડાપ્રધાન સૌ પ્રથમ વખત ગુજરાતના પ્રવાસે

-

ગુજરાત અને વિદેશનો સંબંધ આમ તો સદીઓ જૂનો છે. વરિટિશરોએ ગુજરાતના સુરત બંદરેથી એક સમયે બહુ િેપાર કયયો હતો. એમના માિે ગુજરાત અગતયનું કેન્દ્ર હતું. રાજય ભલે બોમબે કહેિાતું હોય પણ દબદબો ગુજરાતનો હતો. આઝાદીના 75 િર્ષ પછી કોઈ વરિિીશ િડાપ્રધાન ગુજરાતના પ્રિાસે આિી રહ્ા છે. વરિિનમાં લગભગ 10 લાખ ગુજરાતીઓ િસે છે. આ ગુજરાતીના કનેકશન આજે પણ મજબૂત છે. વરિટિશ ગૃહ પ્રધાન પ્રીતી પિેલ પણ ગુજરાતી જ છે. હાઉસ ઑફ લોડ્ષસમાં કેિલાં બધાં ગુજરાતી હાજરી પુરાિી ચૂકયા છે. હાઉસ ઑફ કોમન્સમાં પણ ઘણાં ગુજરાતી ચૂંિાયા છે. વરિટિશ ગુજરાતીઓ એમના િતન સાથેનો સંબંધ ભૂલયા નથી. બોટરસ જહોન્સન પ્રથમ વરિટિશ િડાપ્રધાન છે કે જેઓ ગરિા ગુજરાતીઓના િતનની મુલાકાતે આિી રહ્ા છે. અમદાિાદ કોઈ પણ મહાનુભાિ આિે એિલે ગાંધી આશ્રમની તો મુલાકાત લે એ સિાભાવિક છે પણ તેઓ િડોદરા પણ જિાના છે એિલું જ નહીં, ગુજરાતમાં મોિા પાયે રોકાણની પણ જાહેરાત થિાની છે. આમ તો બોટરસ જહોન્સન 26મી જાન્યુઆરીએ મહેમાન થિાના હતા પણ કોરોનાને કારણે આ શકય બન્યું નહોતું. રવશયા- યુક્ેન યુધધ િચ્ે વરિટિશ િડાપ્રધાનની ભારતની મુલાકાત મહતિની બની જાય છે. ભારતે સમગ્ર વિશ્વ સમક્ષ આ મુદ્ે પોતાનું િલણ સપષ્ટ કરીને વિશ્વ ગુરુની ભૂવમકા રજૂ કરી દીધી છે. કોઈ દેશ ભારતની વિરુદ્ધ બોલિાની વહંમત કરી શકયો નથી. અમેટરકા અને યુરોપનાં દેશો પણ ભારતને કંઈ કહી શકતા નથી એ ભારતની તાકાત બતાિે છે. અતયાર સુધી આિાં મુદ્ે અમેટરકા, રવશયા તરફ નજર નાખતાં હતાં અને આ દેશો જે કહે એ જ કરિું પડતું હતું. પરંતુ છેલ્ા કેિલાક િરયોથી ભારતે રાજદ્ારી ક્ષેત્ે પોતાની તાકાત બતાિિા માંડી છે. ભારત ધીમે ધીમે ત્ીજી શવતિ તરીકે ઊભરી રહ્ં છે.

મોદીના ગુજરાતના પ્રવાસ વધી રહ્ા છે

ગુજરાતમાં આમ તો વિધાનસભા ચૂંિણી ચાલુ િર્ષના અંતે યોજાિાની છે. તેની તૈયારીના ભાગરૂપે જ િડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રિાસ િધી રહ્ા છે. એિલું જ નહીં, દરેક જાવત, સમાજને િાગગેિ કરીને વિવિધ યોજનાઓ શરૂ કરિામાં આિી રહી છે. ગયા સપ્ાહે પાિીદારોને લગતાં બે કાય્ષક્મ યોજાયા હતા. તયારપછી આટદિાસી, વિચરતી જાવત િગેરેને િાગગેિ કરિામાં આવયાં. સિાભાવિક છે કે ચૂંિણી આિે એિલે આ પ્રકારની પ્રવૃવતિ િધી જતી હોય છે. િળી, સતિા પક્ષ માિે આ ઘણુ સરળ હોય છે. જોકે વિરોધ પક્ષ પણ મહેનત તો કરે છે પણ કોંગ્રેસની તકલીફ એ છે કે આંતટરક વિિાદ ઘણો હોિાથી લોકો તરફ ધયાન આપી શકાતું નથી. આમ આદમી પાિટી પંજાબમાં વિજય પછી ગુજરાત તરફ નજર માંડીને બેઠી છે પણ તેની સથાવનક નેતાગીરી પંજાબ જેિલી મજબૂત નથી. ડેડીકેશનનો અભાિ છે. પટરણામે ભાજપને ફાયદો થાય એ સિાભાવિક છે. િડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે એકલા જ બાજી પલિી નાખિા પૂરતાં છે. ગયા મવહને મોદી ગુજરાતના પ્રિાસે આવયા તયારે તેમણે ત્ણ તો રોડ શૉ યોજયા હતાં. એ રોડ શૉમાં ઉમિેલી ભીડ પરથી જ ખયાલ આિે છે કે મોદી કેિલાં લોકવપ્રય નેતા છે. મોદી પોતે પણ આ િાત જાણે છે એિલે દર િખતે ગુજરાત આિીને લોકવપ્રયતાનો ગુણાકાર કરે છે. 2022ની વિધાનસભાની ચૂંિણી અને 2024ની લોકસભાની ચૂંિણીમાં ભાજપ વિજયી બનશે એ દીિા જેિું સપષ્ટ છે.

સરકારી શાળામાં ગુણવત્ા સુધરતી કેમ નથી?

િડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી ગુજરાતના પ્રિાસે આવયા છે અને તેમણે કમાન્ડ કંટ્ોલ સેન્િર કે જે હિે વિદ્ા સમીક્ષા કેન્દ્ર તરીકે ઓળખાશે તેની મુલાકાત લીધી. ગુજરાતના વશક્ષણ મંત્ી જીતુ િાઘાણીએ ગુજરાત બહાર જતાં રહો એિી ટિપપણી કરી તયારથી વિિાદ શરૂ થયો છે. ટદલહીના નાયબ મુખયમંત્ી ભાિનગર આિીને તયાંની શાળાઓની સસથવતનો અભયાસ કરી ગયાં. ગુજરાતના મુખયમંત્ીને ટદલહીની શાળા જોિા આમંત્ણ આપયું. આ સસથવતમાં િડાપ્રધાને સોમિારે લીધેલી વિદ્ા સમીક્ષા કેન્દ્રની મુલાકાત સૂચક છે. એક તબક્ે મધયમ િગ્ષના લોકો પોતાના સંતાનોને સરકારી શાળામાં જ ભણાિતાં હતાં. તેની ગુણિતિા પણ સારી હતી પણ પછી દેખાદેખીમાં અને અંગ્રેજી માધયમમાં ભણાિિાની વજદમાં સરકારી શાળાનું મહતિ ઘિી ગયું. બાકી આજની તારીખે પણ સરકારી શાળાના વશક્ષકોને સારામાં સારો પગાર મળે છે. ખાનગી શાળાઓ પણ આપતી નથી. ભરતી પણ હિે પારદશ્ષક છે અને ક્ોલીફાય લોકોની ભરતી કરાય છે તો સિાલ એ થાય કે આ શાળાની ગુણિતિા કેમ નથી ? સરકાર તરફથી ધયાન આપિાની જરૂર છે. આ સાથે જ ખાનગી શાળામાં ઊંચી ફીની બૂમ પાડતા લોકો સરકારી શાળામાં પોતાના સંતાનોને ભણાિે એ જરૂરી છે. પહેલ તો કોઈએ કરિી પડશે. ઘણાં બધાં લોકો કે જેઓ આજે ઊંચા હોદ્ા પર બેઠા છે તેઓ સરકારી શાળામાંથી ભણીને જ ઉપર આવયા છે. સરકારી શાળામાં જંગી માત્ામાં ગ્રાન્િ આિે છે. કોઈ પણ જાતની ખાયકી િગર તેનો ઉપયોગ થાય એ જરૂરી છે. ઈન્ફ્ાસટ્ક્ચર સુધારે અને વશક્ષણની ગુણિતિા પર ધયાન આપિામાં આિે તો આ શાળા ખાનગી શાળાને િક્ર આપી શકે છે.

Newspapers in English

Newspapers from United States