Garavi Gujarat USA

સોખડા હરરધામ વિિાદમાં સાધુઓને બાકરોલ, સાધિીઓને અમદાિાદ મોકલાયા

-

સોખડાના સ્ામિનારાયણ િંદિરની ગાિીનો મ્્ાિ ગત સપ્ાહે ગુજરાત હાઇકોર્ટ પહોંચયો હતો. જેિાં સોખડાના સંતો હાઇકોર્ટિાં ્ચયુ્ટઅલી સુના્ણી િારે ્ડોિરા કોર્ટ ખાતે ઉપસસથિત રહ્ા હતા. ગુજરાત હાઇકોરટે િંદિર િાિલે િહત્પૂણ્ટ હૂકિ કયયો હતો. જેિાં િંદિરિાં રાખ્ાિાં આ્ેલ સાધુઓ પૈકી ૧૮૦ સાધુઓને આણંિ પાસેના બાકરોલ આતિીય કેમપસ ખાતે રાખ્ા અને સાધ્ીઓને અિિા્ાિ મનણ્ટયનગર સસથિત સંત મન્ાસ ખાતે રાખ્ાનો હુકિ કયયો હતો. આ િરમયાન પ્રમત્ાિી પ્રેિસ્રૂપિાસ સ્ાિી, જોઇનર સેક્ેરરી જે.એિ.િ્ે અને તયાગ્લ્લભ સ્ાિીને કોર્ટના આિેશ મ્ના જે જગયાએ આ સાધુસાધ્ીઓને રાખ્ાિાં આવયા છે તયાંની િુલાકાત લે્ા કે તેિનો ઓનો સંપક્ક ન કર્ા પણ હુકિ કયયો હતો.

ગુજરાત હાઇકોર્ટિાં સોખડા સ્ામિનારાયણ િંદિરના મ્્ાિ અંગે સુના્ણી િરમયાન સોખડાથિી ૧૮૦ સાધુ-સાધ્ીઓ ્ડોિરાની કોર્ટિાં હાજર થિઇને મ્ડીયો કોન્ફરનસ થિકી હાઇકોર્ટ સિક્ષ ઉપસસથિત રહ્ા હતા. જેિાં સાધુ-સાધ્ીઓએ છલ્લે ા ચાર િાસથિી િંદિરિાં તેિને પડેલ િુશકેલીઓ અને સિસયા અંગે કોર્ટને જણાવયું હતું. આશરે િોઢેક કલાક સુધી હાઇકોરટે સાધુઓને મ્ડીયો કોન્ફરનસના િાધયિથિી સાંભળયા હતા. તયારબાિ કોરટે ્ચગાળાનો હુકિ કયયો હતો કે, ૧૮૦ સાધુ-સંતોને અનય કેમપસિાં ખસેડ્ાિાં આ્ે. જેિાં સાધુઓને બાકરોલના આતિીય કેમપસ અને સાધ્ીઓને અિિા્ાિના મનણ્ટયનગર સસથિત

કેમપસિાં િોકલ્ાિાં આ્ે. ્ધુિાં મજલ્લા પોલીસ ્ડાની િિિથિી ૧૮૦ સાધુના પાસપોર્ટ સમહત િહત્ના સાિાન સાધુ,સાધ્ીઓને પહોંચાડ્ાિાં આ્ે તે્ો પણ હુકિ કયયો હતો. સાથિોસાથિ આ ધામિ્ટક સંસથિાનો િાિલો હો્ાથિી બંને પક્ષોએ સાથિે િળીને સિાધાનની ્ફોમયુ્ટલા અપના્્ા િારે પણ કોરટે સૂચન કયુ્ટ હતું.

્ડોિરા કોર્ટિાંથિી હાઇકોર્ટિાં ્ચયુ્ટઅલ સુના્ણી બહાર સંતો બહાર નીકળતાં જ િોરી સંખયાિાં ઉપસસથિત હદરભકતોએ 'જય િહારાજ જય સ્ાિી, િાસના િાસ બના્શોજી'ના નારા સાથિે પુષપ્રા્ટ કરી હતી. સંતો ્ડોિરાથિી બાકરોલ ખાતે આ્્ા અને સાધ્ીઓ અિિા્ાિ ખાતે પહોંચ્ા બસ દ્ારા ર્ાના થિયા હતા.

સોખડા ખાતે સ્ાિી હદરપ્રસાિ બ્રહ્મલીન થિયા બાિ િંદિરની સત્ાને લઈને પ્રેિસ્રૂપ સ્ાિી અને પ્રબોધ સ્ાિી ્ચ્ે ્ચ્ટસ્ની લડાઈ ચાલી રહી છે. હદરધાિની 10,000 કરોડ રૂમપયાની સંપમત્ અને ગાિી મ્્ાિ ગુજરાત હાઈકોર્ટિાં પહોંચયો છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States