Garavi Gujarat USA

પા્ટટીગે્ટ બદલ બોરરસ જોનસનને વધુ દંડ કરાશે?

-

10 ડાઉબ્નંગ સટ્ીટ ખાતરે કોબ્વડ-19 લોકડાઉનનો ભંગ કરીનરે ્યોજા્યરેલી પાટથીઓ િદલ સકોટલરેનડ ્યાડ્ષ વધુ દંડ જાહેર કરાશરે તરેવા અહેવાલો વચ્રે બ્રિટીશ વડા પ્રધાન િોરર્સ જૉન્સન િરે રદવ્સની ભારતની મુલાકાત પછી શબ્નવારે ્યુકે પરત ફ્યા્ષ હતા.

જૉન્સનના નરેતૃતવ માટે જોખમી એવા પાટથીગરેટ કૌભાંડની મરેટ્ોપોબ્લટન પોલી્સ તપા્સ કરી રહી છે. િીજી તરફ હાઉ્સ ઓફ કોમન્સરે આ મુદ્ે ્સં્સદનરે જાણી જોઈનરે ગરેરમાગષે દો્યુું હતું કે કેમ તરેની તપા્સની તરફેણમાં મતદાન ક્યુું હતું.

શુક્રવારે રદલહીમાં અંબ્તમ પત્કાર પરરરદમાં ્યુકેના પત્કારોનરે પાટથીગરેટના મુદ્ા પર ધ્યાન દોરવાનો ઇનકાર કરતા ભારપૂવ્ષક જણાવ્યું હતું કે ‘’હું મૈત્ીપૂણ્ષ લોકશાહી દેશો ્સા્રેના ્સંિંધોનરે મજિૂત કરીનરે ફરજમાં આગળ વધવા પર ધ્યાન કેકનરિત કરૂ છું. માત્ ્યુક્રેન જ નહીં, બ્વશ્વભરની પરરકસ્બ્ત ્યુકે અનરે ભારતનરે ્સા્રે મળીનરે વધુ કામ કરવા માટે ફરજ પાડરે છે. લોકોએ અમનરે જરે માટે ચૂંટ્ા હતા તરે જ અમરે કરવા જઈ રહ્ા છીએ.

જૉન્સનનરે જૂન 2020 માં ડાઉબ્નંગ સટ્ીટના કેબ્િનરેટ રૂમમાં તરેમની જનમરદવ્સની પાટથી માટે રફ્્સ પરેનલટી નોટી્સ જારી કરવામાં આવી છે, જરે દંડ તરેમણરે તરત જ ચૂકવી દીધો છે. હવરે, ્યુકેના ્સરકારી અબ્ધકારીઓએ નંિર 10 ડાઉબ્નંગ સટ્ીટના િગીચામાં ્યોજા્યરેલી “બ્રિંગ ્યોર ઓન િૂઝિ” પાટથી માટે દંડ કરવા તપા્સ કરી રહ્ા છે. જરેમાં જૉન્સનરે હાજરી આપી હતી. મરે 2020માં હાજરી આપનારા કેટલાક અબ્ધકારીઓનરે પોલી્સ દ્ારા દંડ કરાઇ ચૂ્્યો છે.

મરેટ પોલી્સરે જણાવ્યું હતું કે જો જૉન્સનનરે િીજી વખત દડં ્શરે તો તરે પહેલા દંડ 100 પાઉનડ કરતા ડિલ હશરે અનરે જો તરેનરે 14 રદવ્સની અંદર ચૂકવાશરે તો તરે અડધો ્ઇ જશરે.

જો કે વડા પ્રધાનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે તરેમનરે હજી ્સુધી િીજા દંડની નોટી્સ મળી ન્ી. જો તરે દંડ પહેલા ઇસ્યુ કરાશરે તો 5 મરેના રોજ ્યોજાનારી સ્ાબ્નક કાઉકન્સલની ચૂંટણીઓ પર તરેની અ્સર પડશરે.

વડા પ્રધાનના ભતૂ પવૂ બ્પ્રકન્સપલ પ્રાઈવરેટ ્સરેક્રેટરી મારટ્ષન રેનોલ્ડ્સ દ્ારા ડાઉબ્નંગ સટ્ીટ ખાતરે ્સો કરતાં વધુ કમ્ષચારીઓનરે આ પાટથી માટે આમંત્ણ મોકલા્યું હતું. જૉન્સન લગભગ 25 બ્મબ્નટ માટે તરેમાં જોડા્યા હતા.

Newspapers in English

Newspapers from United States