Garavi Gujarat USA

પાફકસ્ાને અંકુશરેખા પર ત્રાસવાદી અડ્ા િરી સલરિય બનાવયા

-

પાફકસ્ાનને ભાર્ સાથેની અંકુશરેખા પર ત્ાસિાદીઓને ્ાવલમ આપિા માટે િરી લોનચ પેડ સવક્્ય બનાવ્યા છે. અહીં અિઘાવનસ્ાનથી પર્ આિેલા આશરે 60થી 80 ત્ાસિાદીઓ ્ાવલમ લઈ રહ્ાં હોિાનતું માનિામાં આિે છે. આ આ્ંકીઓ ઉનાળાની વસઝનમાં કાશમીર ઘૂસણખોરી કરે ્ેિી શક્ય્ા છે, એમ અવધકારીઓએ જણાવ્યતું હ્તું.

જોકે પાફકસ્ાને ભાર્ી્ય સીમામાં ત્ાસિાદીઓ મોકલ્ા પહેલા બે િાર વિચાર કરિો પડશે, કારણ ્ે િા્યનાસનશ્યલ એકશન ટાસક િોસ્સના ગ્રે વલસટમાં છે. જો ્ે ત્ાસિાદીઓ ્ાવલમ કેનદ્ોને દૂર કરશે ્ો જ આ ્યાદીમાંથી ્ેને દૂર કરિામાં આિશે. 2019માં ભાર્ી્ય આમટીની આકરી કા્ય્સિાહીને પગલે પાફકસ્ાને ગ્યા િર્્સના પ્રારંભમાં આ લોનચ

પેડ દૂર ક્યા્સ હ્ા. પરં્તુ ઓગસટથી અંકુશેખા પર આ ત્ાસિાદી અડ્ા િરી ચાલતુ કરિામાં આવ્યા હ્ા અને ્ેમાં 60થી 80 ત્ાસિાદીઓ હોિાની શક્ય્ા છે. આ બાબ્ ગતુપ્ચર માવહ્ી અને ફિલડ ્યતુવનટના મોવનટફરંગમાંથી બહાર આિી છે. આ ત્ાસિાદીઓ અિઘાન ્યતુદ્ધમાંથી પર્ આિેલા ત્ાસિાદીઓ છે.

અંકુશરેખા પર ગ્યા િેરિતુઆઆરીથી ્યતુદ્ધવિરામ જોિા મળી રહ્ો છે અને અવધકારીઓએ જણાવ્યતું હ્તું કે પાફકસ્ાનની આમટીએ આશરે 8,000 ટન ફડિેનસ મટેફર્યલ સાથે સરહદ પર ્ેની સસથવ્ને મજબૂ્ કરિા માટે આ સમ્યનો ઉપ્યોગ ક્યયો છે. ્યતુદ્ધવિરામનો લાભ લઈને પાફકસ્ાન આમટીએ ફડિેનસ વસસટમ, આફટ્સલરી અને મોટા્સરને મજબૂ્ કરિા ઉપરાં્ 60 હેિી કેવલબર ગનસ પણ ્ૈના્ કરી છે.

પાફકસ્ાનના ભૂ્પૂિ્સ િડાપ્રધાન અને શાસક પીએમએલ-એન પાટટીના િડા નિાઝ શરીિના ઈદ-ઉલ-ફિ્ર બાદ લંડનથી સિદેશ પાછા િરે એિી શક્ય્ા હોિાનતું પક્ષના એક િફરષ્ઠ ને્ાએ ગ્ સપ્ાહે જણાવ્યતું હ્તું. ્ેમણે કહ્યુ કે નિાઝ શરીિ પો્ાની સામે બાકી મતુદ્ાના કા્યદા અને બંધારણ અનતુસાર સામનો કરશે.

નિાઝ શરીિના નાના ભાઇ અને દેશના નિા િડાપ્રધાન શાહબાઝ શરીિની સરકારે નિાઝ શરીિ માટે ્તકાલ રાજદ્ારી પાસપોટ્સ જારી કરિાનો આદેશ આપ્યો છે.

ત્ણ િાર પાફકસ્ાનના િડાપ્રધાન રહી ચૂકેલા શરીિ પર ભ્રષ્ાચારના આરોપો છે. નિેમબર 2019માં લાહોર હાઈકોટટે ્ેમને સારિાર માટે ચાર સપ્ાહ માટે વિદેશ જિાની અનતુમવ્ આપી હ્ી ત્યારથી ્ેઓ લંડનમાં છે. પીએમએલએન ના ને્ા વમ્યાં જાિેદ લ્ીિએ એક વનિદેનમાં કહ્યુ, નિાઝ શરીિ ઈદ બાદ પાફકસ્ાનમાં જોિા મળશે. લ્ીિએ દાિો ક્યયો કે 72 િર્ટી્ય નિાઝ કાનૂન અને બંધારણ અનતુસાર ઘટનાનો સામનો કરશે. ્ેમણે જોર આપ્યતુ કે ્ેમની પાટટી પીએમએલ-એન કોટ્સમાં વિશ્વાસ કરે છે અને ્ેમનો વનણ્સ્ય સિીકાર કરશે.

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States