Garavi Gujarat USA

પબ્લક ટ્ાનસપોટ્ટમાં હવે માસકના આદેશની જરૂિ નથીઃ યરુએસટીએ

-

અમેરિકાના ડીપા્ટ્ટમેન્ટ ઓફ જષ્સ્ટસે જણાવયુયું હ્તુયું કે, ્તે ફલોરિડાના ફેડિલ જજે ્તાજે્તિમાયું પષ્્લક ટ્ાનસપો્ટ્ટમાયું માસક પહેિવાનો આિેશ ફગાવી િેવાના ચૂકાિા સામે અપીલ કિશે. બીજી ્તિફ, આ અયુંગે યુએસ ટ્ાવેલ એસોસસએશને (યુએસ્ટીએ) જણાવયુયું હ્તુયું કે, આ ચૂકાિો સામેની અપીલ વ્ત્ટમાન જાહેિ આિોગય વયવસથા મા્ટે અનુકૂળ નથી.

ગ્ત અઠવારડયે, ્ટેમપામાયું યુએસ રડષ્સટ્ક્ટ જજ કેથિીન રકમબોલ સમઝેલે ચૂકાિો આપયો હ્તો કે, સીડીસીએ પષ્્લક ટ્ાનસપો્ટ્ટમાયું માસક પહેિી િાખવાના આિેશનો અમલ જાળવી િાખવામાયું ્તેની સત્ાની મયા્ટિા વ્ટાવી છે. કો્ટટે માસક પહેિી િાખવાની લોકોને ફિજ પાડવાના ધ સેન્ટસ્ટ ફોિ રડસીઝ કંટ્ોલ એનડ પ્ીવેનશનના આિેશને ફગાવી િેવા સામે ડીપા્ટ્ટમેન્ટને અપીલ કિવા જણાવયુયું હ્તુયું.

સીડીસીએ 20 એસપ્લે એક સનવેિનમાયું જણાવયુયું હ્તુયું કે, જાહેિ આિોગય મા્ટે આયું્તરિક ટ્ાનસપો્ટટેશન સવસ્તાિમાયું માસક પહિે વાનુયું જરૂિી હોવાનો આિશે આવશયક છે. સીડીસી જાહેિ આિોગયની ષ્સથસ્તનુયું અવલોકન કિવાનુયું યથાવ્ત િાખશે કે નહીં ્તે નક્ી કિવા મા્ટે કે આવો આિેશ જરૂિી છે.

હલે થ એજનસીએ જણાવયુયું હ્તયુંુ ક,ે ‘સીડીસી એ સ્ત્ત ભલામણ કિી છે કે લોકો ્તમામ આયું્તરિક જાહેિ ટ્ાનસપો્ટ્ટ વયવસથામાયું માસક પહેિે ્તે જરૂિી છે. સીડીસીની પહેલી પ્ાથસમક્તા િેશના જાહેિ આિોગયનુયું િક્ષણ કિવાની છે. અગાઉ અમે કહ્યું હ્તુયું ્તેમ,

ટ્ાનસપો્ટટેશનના સવસ્તાિો જેવા ગીચ અથવા ઓછા ખુલ્ા સથળોએ માસક પહેિવુયું સૌથી વધુ ફાયિાકાિક છે.’ આ અયુંગે ડીપા્ટ્ટમેન્ટના ડાયિેક્ટિ ઓફ પષ્્લક અફેસ્ટ એનથની કોલીએ 21 એસપ્લે ટ્ી્ટિ પિ જણાવયુયું હ્તુયું કે, સીડીસી દ્ાિા આજના મૂલયાયુંકનના સયુંિભ્ટમાયું ટ્ાનસપો્ટટેશન સવસ્તાિમાયું માસક પહેિવાની જરૂિીયા્ત જાહેિ આિોગયની સુિક્ષા મા્ટે આવશયક છે, ડીપા્ટ્ટમેન્ટે હેલથ ફ્રીડમ રડફેનસ ફંડ વગેિે સામે અપીલની નોર્ટસ િાખલ કિી છે.

આ મુદ્ો આગળ વધ્તા યુએસ્ટીએ દ્ાિા પ્સ્તસક્રયા આપ્તા એક સનવેિનમાયું ફિીથી જણાવયુયું હ્તુયું કે, જાહેિ ટ્ાનસપો્ટ્ટમાયું માસકનો ઉપયોગ વયસક્તગ્ત પસયુંિગી હોવી જોઈએ.

યુએસ્ટીએના એષ્કઝકયુર્ટવ વાઇસ પ્ેસસડેન્ટ ્ટોિી એમસ્ટન બાિનેસે જણાવયુયું હ્તુયું કે, ‘અમે લાયુંબા સમયથી કહીએ છીએ કે, જાહેિ ટ્ાનસપો્ટ્ટમાયું માસકનો ઉપયોગ વયસક્તગ્ત પસયુંિગી મુજબનો હોવો જોઈએ, અને અમે પ્ેસસડેન્ટ બાઈડેનની લાગણી જોઇને ખુશ થયા છીએ.

 ?? ??

Newspapers in English

Newspapers from United States