Garavi Gujarat USA

ડ્રગ્ઝની હેિાફેિીના આિોપસિ મરિરટશ વમ્્થન આઇલેનડના પ્ીમમ્િની અમેરિકામાં ધિપકડ

-

જરિરટશ વજિ્ટન આઇલેનડના પ્રીજમયર અને ચીફ પોટ્ટ ઓરફસરની ગુરુવારે અમેરરકાના માયામી એરીયા એરપોટ્ટ પરથી કોકેઇનની હેરાફેરીના ષડયંત્ના આરોપસર ધરપકડ કરયાનું યુએસ ડ્ગ એનફોસ્ટમેનટ એિનસી (DEA)એ િણાવયું હતું.

માયામી હેરાલડ અખબારના રીપોટ્ટ અનુસાર અંડરકવર એિન્ટસ તરીકે કાય્ટરત મેસ્સકન ડ્ગ ટ્ારફકસ્ટ પાસેથી કજથત લાંચ લેવા સહમત થવા બદલ DEA એિન્ટસ વિારા માયામી-ઓપા-લોકા એસ્ઝ્યુરટવ એરપોટ્ટ ખાતેથી પ્રીજમયર એન્રુ ફાહી અને બીવીઆ પોટ્ટ ઓથોરરટીના મેનેજિંગ ડાયરે્ટર ઓલીઅનવાઇન મેનાડ્ટને કસટડીમાં લેવામાં આવયા છે. અમેરરકન સત્ાજધશોને ટાંકીને આ અખબારમાં વધુમાં િણાવાયું હતું કે, ફાહી અને મેનાડલે સાત લાખ ડોલર લાવી રહેલા જવમાનનું જનરીક્ષણ કરવાનું હતું, િે તેમને તેમના કેરેજબયન જવસતારમાં કોકેઈન જશપમેનટ મોકલવાના બદલામાં મળવાના હતા.

આ અગં ડીઇએના એડજમજનસટ્ટે ર એન્ન જમલગ્ામે એક જનવદે નમાં િણાવયું હતું કે, આ અજધકારીઓની ધરપકડથી એક સપષ્ટ સદં ેશો જાય છે કે, િે કોઇની પણ અમરે રકામાં ખતરનાક ડ્ગઝ લાવવામાં સડં ોવણી હશે તને સકંજામાં લવે ાશ,ે ભલે તે પછી કોઇપણ હોદ્ા પર હોય.’ કોટમ્ટ ાં રિૂ કરાયલે ા ડો્યમુ ને ્ટસમાં દશાવ્ટ વામાં આવયું છે કે, ફાહી, મને ાડ્ટ અને મને ાડન્ટ ા પત્ુ પર પાચં રકલોગ્ામ કે તથે ી વધુ કોકેઇનની આયાત કરવાનો અને મની લોનડરીંગનું ષડયત્ં ઘડવાનો આરોપ છે.

જરિરટશ વજિ્ટન આઇલેનડના ગવન્ટર જોન રેનરકને િણાવયું હતું ક,ે અમેરરકાના ડીઇએ વિારા આ ધરપકડ કરવામાં આવી છે. રેસનકને િણાવયું હતું કે, ફાહી સરકારમાં ભ્રષ્ટાચારની વત્ટમાન જરિરટશ તપાસને આ ધરપકડ સાથે કોઈ સંબંધ નથી.

જરિરટશ વજિ્ટન આઇલેનડમાં અંદાિે 35 હજાર લોકો વસે છે અને તે યુકેથી બહારનો પ્રદેશ છે, જયાં તેને આંજશક સવાયત્તા આપવામાં આવી છે.

જરિરટશ સરકારની ભલામણ મિુ બ રાણી એજલઝાબથે વિારા ગવનર્ટ તરીકે રસે નકનની જનમણકૂ કરવામાં આવી હતી. તમે ણે િણાવયું હતું કે, ‘હું સમિું છું કે આ પ્રદેશના લોકો માટે આ આઘાતિનક સમાચાર હશ.ે પરંતુ હું આ સમયે તમે ને શાતં રહેવાનો અનરુ ોધ કરીશ.’ તમે ણે નોંધયું હતું કે, હવે વચગાળાના પ્રીજમયર તરીકે ડપે યટુ ી પ્રીજમયર િવાબદારી સભં ાળશ.ે

અમેરરકાના ઈસનડયાના સટેટના ચાલલેસટન શહેરમાં એક તોફાની મરઘીને સથાજનક સત્ાવાળાઓએ ‘વૉનટેડ’ જાહેર કરી હતી અને તેને પકડવા માટે આખું તંત્ દોડતું થઇ ગયું હતું. એ મરઘી અચાનક ગુમ થઈ િતાં મયુજનજસપલ ઓરફસનો સટાફ દોડતો થઈ ગયો હતો. શહેરમાં ઠેર-ઠેર વૉનટેડ મરઘીના પોસટસ્ટ લાગયા હતા. એટલે સુધી કે મયુજનજસપલ ઓરફસના સત્ાવાર ફેસબુક પેિમાં તેના જવશે માજહતી આપવામાં આવી હતી અને શહેરીિનોને એ મરઘીથી દૂર રહેવાની તાકીદ કરાઈ હતી.

જો એ મરઘી ્યાંય દેખાય તો એને પકડીને ભોિન માટે પકવતા નહીં એવી ખાસ સૂચના લોકોને અપાઈ હતી.

આ શકં ાસપદ મરઘી તોફાની હતી અને તને સમે પલ માટે મોકલવાની હતી. આખરે ઓરફસના સટાફની આખા શહેરમાં શોધખોળ પછી એક રેસટોરનટમાથં ી મરઘી મળી આવી હતી. મયજુ નજસપલ ઓરફસના સટાફે તને પકડીને પાિં રે પરૂ ી હતી અને પછી વૉજશગં ટન એજનમલ સજવસ્ટ ને સોંપી દીધી હતી.

એક મરઘી માટે સથાજનક સરકારી તત્ં દોડતું થયું તને લોકોમાં પણ ભારે કૂતહુ લ થયું હત.ું ઠેર-ઠેર મરઘીના ફોટા લાગયા તને ી સોજશયલ મીરડયા પોસટ પણ બનવા લાગી હતી. સથાજનક મીરડયાએ આ વૉનટેડ મરઘીની જવશષે સટોરીને જવશષે કવરેિમાં સમાવી હતી. એ પછી તો વૉનટડે મરઘીના સમાચાર અમરે રકા ઉપરાતં જવશ્વભરમાં વાયરલ થયા હતા.

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States