Garavi Gujarat USA

યુનિવન્સિટીઓમાં નિક્ષણ કાયસિ ફિી િરૂ થતાં નવદ્ાથથીઓ ખુિ

-

ભારતીય વિદ્ાર્થીઓ માને છે કે કોવિડ-19 મહામારીને કારણે યુવનિવ્સિટીઓમાં તેમનો અભયા્ ખોરિાયો હતો. પરંતુ હિે કેમપ્ ફરીર્ી વિદ્ાર્થીઓર્ી ધમધમતા ર્યા છે તયારે મોટાભાગના લોકોના માનવ્ક આરોગયમાં ્ુધારો ર્યો હોિાનું એક નિા ્િવેમાં જાણિા મળયું છે.

વિન નફાકારક શૈક્ષવણક ટેકનોલોજી કંપની-ચેગ દ્ારા ગયા ્પ્ાહે પ્રકાવશત કરિામાં આિેલા ‘ગલોિલ સટુડનટ ્િવે 2022’ના રીપોટસિમાં જણાવયા અનુ્ાર, ત્રણ ચતુર્ાાંશ (77 ટકા) ભારતીય વિદ્ાર્થીઓએ જણાવયું હતું કે, આ મહામારીને કારણે તેમનો કોલેજ અને યુવનિવ્સિટીનો અનુભિ િરિાદ ર્યો હતો. આ ્િવે 21 દેશોમાં કરાયો હતો.

55 ટકાની આ્પા્ના ભારતીય વિદ્ાર્થીઓએ જાહેર કયુાં હતું કે, કેમપ્માં આવયા પછી અર્િા

લોકડાઉનના પ્રવતિંધો પૂણસિ ર્યા પછી તેમનું માનવ્ક આરોગય ્ુધરી ગયાનું તેઓ અનુભિી રહ્ા છે, જે ્િવેક્ષણ કરાયેલા દેશોમાં ઓસટ્ેવલયા (60 ટકા) પછી િીજા સર્ાને છ.ે

ચેગના પ્રેવ્ડેનટ અને ્ીઇઓ ડેન રો્ન્િીગે જણાવયું હતું કે, ‘વશક્ષણ જગતમાં ્ૌર્ી મોટી અડચણોના અનુભિ પછી કોલેજના વિદ્ાર્થીઓ હિે શૈક્ષવણક કાયસિમાં ફરીર્ી વનયવમત ર્ઇ રહ્ા છે. આ ્મયે તેઓ અ્માનતા િાિતે િધતી જતી ઓટોમેશન અને જળિાયુ પરરિતસિન ્વહત ગાઢ ્ામાવજક પડકારોનો ્ામનો કરે છે. આ નિા િૈવવિક અભયા્માં, અંડરગ્ેજયુએટ્ને તેમની આશાઓ, ડર અને માનવ્ક પરરસસર્વત અંગે પૂછિામાં આવયંુ હતું. અમે માનીએ છીએ કે પરરણામ આપતા આંકડાઓ ્રકારો, વયિ્ાય અને ઉચ્ચ વશક્ષણને

મળયું છે કે, વિદ્ાર્થીઓની જરૂરીયાત મુજિ ઉચ્ચ વશક્ષણ િધુ અનુકૂળ, પોષાય તેિું અને પ્રવત્ાદરૂપ િનિું જોઇએ. વિશેષમાં તો વિદ્ાર્થીઓને સિસર્ માનવ્ક આરોગય માટે મદદ કરિા, કારરકદથીમાં ભવિષયમાં ઉપયોગી કૌશલયો શીખિા અને પયાસિિરણ અંગેની તેમની વચંતાઓ અંગે પ્રવતભાિ આપિા માટે તેમને યુવનિવ્સિટીની મદદની જરૂર છે. આિી ્હાય કરિાર્ી આપણે આ પેઢીને ભવિષયના વિવિા્ ્ાર્ે તેનો ્ામનો કરિામાં મદદ કરી શકીએ છીએ.

આ ્િવેના તારણો અગાઉ પોપયુલ્ના નામે જાણીતા યોનડરદ્ારા કરિામાં આિેલા ગહન અવભપ્રાય આધારીત છે. તેમાં ભારતના 1,008 વિદ્ાર્થીઓ ્વહત વિવિના 21 દેશોના 18-21 િષસિની ઉંમરના 17 હજારર્ી િધુ અંડરગ્ેજયુએટ વિદ્ાર્થીઓને આિરી લેિાયા હતા.

Newspapers in English

Newspapers from United States