Garavi Gujarat USA

ડોક્સ્ટ અને હેલથકેર સવિ્ટસ ગ્ાહક સુરક્ા કા્દા હેઠળ આિે છેઃ સુપ્ીમ કો્્ટ

-

સયપ્રીમ કો્ટટે શયકવારે જણાવ્યું હતયું કે ડોક્ટસ્થ અને હેલરકેર સબવ્થબસસને 2019ના ગ્ાહક સયરક્ષા ધારાના કા્્થક્ષેત્રમાુંરી બાકાત રાખવામાું આવેિી નરી. આ અુંગે સયપ્રીમ કો્ટટે બોમબે હાઇકો્ટ્થના ચયકાદાને માન્્ રાખ્ો હતો. બોમબે હાઇકો્ટટે પણ તેના ચયકાદામાું જણાવ્યું હતયું કે ડોક્ટસ્થ અને હેલરકેર સબવ્થસ પ્રોવાઇડસ્થને ગ્ાહક સયરક્ષા ધારા હેઠળ આવરી િેવામાું આવેિા છે. સયપ્રીમ કો્ટટે આ અુંગેની જાહેર બહતની અરજી (પીઆઇએિ)ને ઇરાદાપૂવ્થકની અરજી ગણાવી હતી.

મેરડકોસ બિગિ એકશન ગ્ૂપ નામના એનજીઓએ આ અરજી કરતી હતી. અરજકતા્થ વતી બસબન્ર એડવોકે્ટ બસધિાર્થ િયરરાએ દિીિ કરી હતી કે 1986ના કા્દામાું સબવ્થસની વ્ાખ્ામાું હેલરકેરનો ઉલ્ેખ નરી. નવા ધારામાું હેલરકેરનો સમાવેશ કરવાની દરખાસત હોવા છતાું વાસતવતમાું તેનો સબવ્થસની વ્ાખ્ામાું સમાવેશ ર્ો ન હતો.

સયપ્રીમ કો્ટ્થની ખુંડપીઠે જણાવ્યું હતયું કે કા્દો કોઇપણ પ્રકારની સબવ્થસનો ઉલ્ેખ કરે છે અને સબવ્થસની વ્ાખ્ા પૂરતી વ્ાપક છે અને જો સુંસદ તેને બાકાત રાખવા માગતી હોત તો સુંસદે સપષ્ટ રીતે જોગવાઈ કરી હોત. ન્્ા્મૂબત્થ ચન્દ્રચયડે જણાવ્યું હતયું કે હકીકતમાું તમારા લિા્ન્્ટે પોતાના બહતને જ નયકસાન ક્યાં છે. ડોક્ટસ્થ સામે બેદરકારીના કે્ટિાુંક કેસ ર્ા છે અને તેમણે આ જાહેર બહતની અરજી કરવાની ફરજ પાડી છે. આ ઇરાદાપૂવ્થકની પીઆઇએિ છે.

સયપ્રીમની ખુંડપીઠે જણાવ્યું હતયું કે હેલરકેરને શા મા્ટે દૂર કરવામાું આવી હતી તેનયું કારણ એ છે કે સબવ્થસની વ્ાખ્ા પૂરતા પ્રમાણમાું વ્ાપક છે અને સુંસદમાું પ્રધાનનયું પ્રવચન કા્દામાું સપષ્ટ આિેબખત બાબતને બન્ુંબત્રત કરી શકે નહીં. જનસ્ટસ ચુંદ્રચયડે તેમના તાજેતરના ચકય ાદાનયું ઉદાહરણ ્ટાુંકીને જણાવ્યું હતયું કે આવો રકસસો ્ટેબિકોમ સબવ્થસ સુંબુંબધત હતો. ્ટેબિકોમનો 1986ના કા્દામાું સમાવેશ નરી,પરંતય કો્ટટે જણાવ્યું હતયું કે ્ટેબિકોમ પણ સબવ્થસની વ્ાખ્ા હેઠળ આવે છે.

કો્ટટે જણાવ્યું હતયું કે તમે ઉલ્ેખ કરી રહાું છો તે પ્રધાનનયું પ્રવચન ખૂબ સાવચેત છે. અમે હાઇકો્ટ્થના ચયકાદાને બહાિી આપીએ છીએ અને તમારે ચાર સપ્ાહમાું આ પેનલ્ટી ભરવી પડશે.

જાહેર બહતની અરજીને ફગાવી દેતા બોમબે હાઇકો્ટટે ગ્ા વરષે ચયકાદો આપ્ો હતો કે 1986 અને 2019ના કા્દા હેઠળ સબવ્થબસસની વ્ાખ્ામાું કોઇ મો્ટો તફાવત નરી,કારણ કે 1986ના કા્દામાું પણ હેલરકેર સબવ્થસનો સપષ્ટ ઉલ્ેખ નરી. હાઇકો્ટટે આ એનજીઓને રૂ.50,000નો દંડ ફ્ટકા્યો હતો.

મધ્પ્રદેશના ખરગોન અને રદલહીના જહાુંગીરપયરીના કોમી તોફાનોને પગિે બબ્્ટનના કે્ટિાુંક સાુંસદોએ વ્તિ કરિે ી માનવાબધકારની બચુંતા અુંગે કન્ે દ્રી્ પ્રધાન રકરણ રરબજજયએ રબવવારે પ્રબતબક્ા આપી હતી. કેન્દ્રી્ કા્દા પ્રધાને જણાવ્યું હતયું કે આ મા્ટે બબ્્ટનના ્યવાન સાુંસદોનો વાુંક નરી, કારણ કે તેઓ વાસતબવકતા જાણતા નરી. આ મા્ટે ભારત સરકારની પ્રચુંડ સફળતાને બદનામ કરવાનો એકમાત્ર ઇરાદો ધરાવતી ્ટૂકડે-્ટૂકડે ગેંગ દ્ારા ચિાવવા આવેિો દયષ્પ્રચાર જવાબદાર છે. ભારત કા્દાના શાસનમાું માને છે..્યકેની બે મબહિા સાુંસદ ઝારાહ સયલતાન અને નારદ્ા નવહટ્ોમીએ બબ્્ટનના વડાપ્રધાન બોરરસ જોન્સનની ગયજરાતમાું જેસીબીની ફેક્ટરીની મયિાકાત અને જેસીબી પર જોન્સનની સવારીનો ઉલ્ેખ કરીને ભારતમાું માનવાબધકારના મયદ્ા ઉઠાવ્ા હતા. અહીં ઉલ્ેખની્ છે કે ભારતમાું તાજેતરની કોમી બહંસાના આરોપીઓની દયકાનો અને મકાનોને ધરાશા્ી કરવા મા્ટે જેસીબીના બયઝડોિરનો ઉપ્ોગ ર્ો હતો. બબ્્ટનની બુંને સાુંસદોએ આક્ષેપ ક્યો હતો કે આ જ કંપનીના બયઝડોિરનો ઉપ્ોગ કરીને મયનસિમોના મકાનો અને દયકાનો તોડવામાું આવ્ા છે.

બુંને મબહિા સાુંસદો સવાિ ક્યો હતો કે બોરરસ જોન્સને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સારેની બેઠકમાું ભારતમાું માનવાબધકારાનો મયદ્ો ઉઠાવ્ો હતો કે નહીં. બુંને સાુંસદોએ એ પણ જાણવા માગ્યું હતયું કે પીએમ જોન્સનની મયિાકાતરી મોદીની કટ્ર જમણેરી સરકારને પોતાના પગિાુંને કાનૂની જામા પહેરવામાું મદદ મળી છે તે વાતનો જોન્સન સવીકાર કરે છે કે નહીં.

સાુંસદ નારદ્ા નવહટ્ોમીએ જણાવ્યું હતયું કે ભાજપ મયનસિમોના મકાનો અને દયકાનો તોડવા મા્ટે જેબીસી બયિડોઝરનો ઉપ્ોગ કરી રહી છે. બોરરસ જોન્સને ભારતની તાજેતરની મયિાકાતમાું જેસીબી સારે પોઝ આપ્ો હતો, પરંતય તેમના પ્રધાન એ કહેતા નરી કે તેમમે મોદી સારે આ રડમોબિશનનો મયદ્ો ઉઠાવ્ો હતો કે નહીં. બબ્્ટનના વડાપ્રધાન જોન્સન તાજેતરમાું ભારતની બે રદવસની ્ાત્રા પર આવ્ા હતા. આ ્ાત્રામાું બીજા ઘણા મયદ્ા અુંગે ચચા્થ રઈ હતી, પરંતય જોન્સનની જેસીબી ફેક્ટરીની મયિાકાતરી બવવાદ ઊભો ર્ો હતો.

Newspapers in English

Newspapers from United States