Garavi Gujarat USA

ગુજરાતમાં ચૂંટણી નજીક છે

-

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક છે. આિું તો ઘણાં સમયથી કહેિાય છે. એમાં નિું શું કહ્ં એિો કોઈને સિાલ થાય એ સિભાવિક છે . પણ જે રીતે નેતાઓના વનિેદનો આિે છે એની પરથી સપષ્ટ થાય છે કે ચૂંટણી નજીકમાં છે. અતયાર સુધી કોંગ્ેસના નેતાઓના વનિેદન આિતાં હતાં. હિે તેમાં આમ આદમી પાટટીએ પણ ઝુકાવયું છે. આમ આદમી પાટટીના સિવેસિાવા અરવિંદ કેજરીિાલને એિું લાગે છે કે પંજાબમાં વિજય બાદ ગુજરાત તેમના ભાગે આિી જશે. પરંતુ જે લોકો ગુજરાતનો ઈવતહાસ જાણે છે એમને ખબર છે કે ગુજરાતમાં ત્ીજો પક્ષ કયારેય ફાવયો નથી. ગુજરાતના સથાપક ઈનદુચાચાથી લઈ ભાઈકાકા, ચીમનભાઈ પટેલ, શંકરવસંહ િાઘેલા, કેશુભાઈ પટેલ, ગોરધન ઝડફફયા િગેરે િગેરે. બધાંને નીચી મૂડીએ તેમના મૂળ પક્ષમાં કે અનય રાષ્ટીય પક્ષમાં જિું પડું છે. ભાજપ લગભગ 30 િરવાથી ગુજરાતમાં રાજ કરે છે. નિી પેઢીમાંથી ઘણાંને કોંગ્ેસ જેિા પક્ષ વિશે માવહતી જ નથી. તેઓ ભાજપના રાજમાં જ મોટા થયા છે. તેમને આઝાદીના ઈવતહાસની પણ ખબર નથી. આ સસથવતમાં ભાજપના ભાગે ગુમાિિાનું કંઈ નથી. આમ આદમી પાટટી છેિટે તો કોંગ્ેસના જ મત તોડશે. મજબૂત વિરોધ પક્ષની ગેરહાજરીમાં આમ આદમી પાટટીને સપનાં આિે એ સિભાવિક છે પણ િાસતવિકતા પણ જાણિી જોઈએ. કેજરીિાલ બેફામ વનિેદન કરી રહાં છે. ખાસ કદીને તેમના પર ખાવલસતાની સમથવાક હોિાની ફટપપણી થઈ તયારથી તેઓ બેફામ બનયાં છે. ગુજરાતમાં આફદિાસી પટ્ામાં પોતાનું િજન િધારિા તેઓ ભરૂચની આસપાસ હાલના ધારાસભય સાથે કુલડીમાં ગોળ ભાંગી રહાં છે. આિાં લોકો સાથે ભાગીદારી એ તો ગુજરાતનો દ્ોહ છે. ચૂંટણીમાં વિજય માટે દરેક પક્ષ પ્રયત્ન કરતો હોય છે. િચનો પણ બહુ આપે છે. પણ જીત માટે કેટલીક હદને િટાિિી એ તો અતયંત હીન કૃતય છે. કેજરીિાલે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ ગુજરાત બહારના ગણાિીને પ્રદેશિાદનો મુદ્ો ઊંચકયો છે. કજે રીિાલને એિું લાગે છે કે ગુજરાતીઓને આ મુદ્ે ઉશકેરી શકાશે. વિભાજનનું આ ઝેર કેજરીિાલની દોડ આ ચૂંટણી દરવમયાન જ અટકાિી દેશે. અંગત આક્ષેપ કરિા એ પફરપક્વ રાજકારણીની વનશાની નથી. ચૂંટણી મુદ્ા પર લડાિી જોઈએ પરંતુ દુખની િાત છે કે અંગત આક્ષેપ, પ્રવતઆક્ષેપ કરીને વિજય મેળિિાનો પ્રયત્ન થાય છે. પણ આિા હીન પ્રયત્ન જનતા સિીકારતી નથી.

પ્રશાંત કકશોરનું સૂરસુકરયું

ગુજરાતમાં એક તબક્ે પાટીદાર અનામત આંદોલનમાંથી ઊભા થયેલા હાફદવાક પટેલની રાજકીય પક્ષમાં બહુ ફડમાંડ હતી. એ પણ ચણાના ઝાડ પર ચઢી ગયો. છેિટે કોંગ્ેસ પક્ષમાં જોડાયો પણ તેની હાલત કેિી થઈ ગઈ છે એ બધાં જાણે છે. તયારબાદ બીજા એક પાટીદાર નેતા મેદાનમાં આવયા. નરેશ પટેલ કયા પક્ષમાં જોડાશે એ હજી નક્ી નથી પણ બધા જ પક્ષ તેમને પોતાની તરફ ખેંચિા મથામણ કરી રહા છે પણ તેઓ મગનું નામ મરી પાડતા નથી. હિે િારો છે રાષ્ટીય સતરે પ્રશાંત ફકશોરનો. લગભગ બધાં પક્ષમાં જઈ આવયા બાદ હિે પોતાનો પક્ષ કરિાનું વિચારી રહા છે. એક તબક્ે એિું મનાતું હતું કે તેઓ કોંગ્ેસમાં જ જોડાઈ જશે પણ તેમ થયું નથી. તેમણે વબહારથી જ નિું રાજકીય સંગઠન રચિાની જાહેરાત કરી છે. તેમની સાથે કોણ જોડાશે એ તો સમય જ કહેશે.

કોંગ્રેસ હાક્દિકનરે ભાઈબાપા કરે છે

કોંગ્ેસની હાલત એક સાંધો તયાં ત્ણ તૂટે એિી છે. રાષ્ટીય સતરે પ્રશાંત ફકશોર પાણીમાં બેસી ગયા અને ગુજરાતમાં નરેશ પટેલ વિશે કોઈ ફોડ પાડતું નથી. આ બધાં િચ્ે હાફદવાક પટેલ કોંગ્ેસ છોડે એિાં અહેિાલ આિતાં સમગ્ કોંગ્ેસ તેને મનાિિા મચી પડી. કોંગ્ેસની હાલત ડૂબતો માણસ તરણું પકડે એિી થઈ ગઈ છે. હાફદવાકને કોંગ્ેસ ના છોડિા નેતાઓ જોર લગાિી રહા છે. એક સમયના સૌથી શવતિશાળી પક્ષની હાલત કેિી છે એ તેનું પ્રમાણ છે.

Newspapers in English

Newspapers from United States