Garavi Gujarat USA

હરરધામ સોખડામાં ગુણાતીત સવામીના મૃત્ુ અંગે વવવાદ

-

વડોદરા શજલ્ાના હડરધામ સોખડામાં ગાદી માટે ્બે સંતોના શવવાદ વચ્ે ગત ્બુધવારે 69 વરચાના ગુણાતીત ચરણદાસ ્વામીના મૃતયુ ્બાદ મોટો શવવાદ સજાચાયો હતો. મંડદરના સંતોએ એવવું જણાવયું હતું કે ગુણાતીત ્વામીએ ્બુધવારની રાત્રે આતમહતયા કરી હતી. પોલીસ હાલ તમામ એંગલથી આ કેસની તપાસ કરી રહી હોવાનંુ જાણવા મળયું છે. ગુણાતીત ્વામીના પોટચાપોટચામ રીપોટચામાં ્બહાર આવયું હતું કે ગળું રંધાવાથી ્વામીનું મોત થયું હતું.

્વામીએ રહ્યમય કારણોસર કશથત ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા હડરભક્ોને ભારે આઘાત લાગયો છે. પોલીસે જણાવયું હતું કે ગુણાતીત ્વામીનો મૃતદેહ મંડદર પડરસરમાં તેમના રમમાંથી મળી આવયો હતો. ્વામીના રમમાં સાથે રહેતા એક ભક્ે જણાવયું હતું કે તેમણે રમમાં પ્રવેશવાનો પ્રયાસ કયયો હતો, પરંતુ ્બારણું ્બંધ હતું, તેથી તેમણે પોતાની ચાવીનો ઉપયોગ કરીને ્બુધવારની રાત્રે રમમાં પ્રવેશયા હતા. તેમણે કપડાના દોરડા પર ગુણાતીતને લટકતા જોયા હતા.

ગુણાતીત ્વામીના જૂનાગઢમાં રહેતા પડરવારને તાકીદે જાણ કરવામાં આવી હતી, પરંતુ તાકીદે તેમના મોતનું

લીધો હોવાનંુ જાણવા મળયું છે. આ ઘટના અંગે પોલીસે પ્રભુશપ્રય્વામી, સગાંવહાલાં મળી કુલ પાંચ લોકોના શનવેદનો નોંધયાં હતા.

પોલીસે જણાવયું હતું કે મંડદરના સીસીટીવી ફટૂ ેજમાં જોતાં ્બુધવારે સાંજે સાત વાગે ગુણાતીત ્વામી પોતાના રમમાં જતા દેખાય છે. જયારે સાંજે 7:20 વાગે પ્રભુશપ્રય્વામી તેમના રમમાં જતા દેખાય છે. પોલીસે 4 લોકોનાં શનવેદન નોંધી મંડદરના સીસીટીવી ફૂટેજ, મૃતક સંતનો મો્બાઈલ અને મૃતકે જે ગાતડરયાથી ગળાફાંસો ખાધો હતો એ ક્બજે લીધાં હતાં. પોલીસ હવે શવસેરાની રાહ જોઈ રહી છે.

હડરભક્ોના જણાવયા અનુસાર, ગુણાતીત સાધુએ ્બે ડદવસ પહેલાં સોખડામાંથી નીકળીને ્બાકરોલ મંડદરે પ્ર્બોધ્વામી સાથે આવવાની વાત કરી હતી. તેઓ હડરધામ છોડવા માગતા હતાં, પરંતુ એનું કોઈ ચોક્કસ કારણ જણાવયું ન હતું. ગુણાતીત ચરણદાસ ્વામી છેલ્ાં 40 વરચાથી સંત તરીકે જીવયા હતા. તયારે હવે પ્રશ્ન એ થઈ રહા છે કે જયારે સોખડા મંડદરના સંતો દ્ારા ્વામીના મૃતયુ અંગે પડરવારને જાણ કરી તો પોલીસને શા માટે જાણ ન કરવામાં આવી.

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States