Garavi Gujarat USA

કોટ્ષ મેરેજ વખતે મા-બાપની સહી અશનવાર્્ષ બનાવવાની ઉત્તર ગુજરાતના પાટીદારોની માગણી

-

કેર્લાક છોકરાઓ, છોકરનીઓને ફસાવનીને પ્ેમલગ્ન કરનીને તેમનાં મા-બાપનની તમલકતનો િાગ માગવા લાચાર કરતા હોવાના ડકસસા બનતા દનીકરનીઓનની મજબૂરનીનો લાિ લેિાગુ તત્વો ન લે અને દનીકરનીઓનું જીવન બગિે નહીં તે માર્ે ઉત્તર ગુજરાતનો ૮૪ કિવા પાર્નીદાર સમાજ આગળ આવયો છે. ગત સપ્ાહે મળેલની આ સમાજનની કારોબારનીનની બેઠકમાં કોર્્ષમૅરેજમાં લગ્નનની નોંધણની સમયે માતા-તપતાનની સહની અતનવાય્ષ રાખવા ચચા્ષ કરનીને માગણની ઉઠાવની છે.

એર્લું જ નહીં પરંતુ ૮૪ કિવા પાર્નીદાર સમાજ તમામ જ્ાતત-જાતતના પ્મુખોનું સંમેલન બોલાવનીને કાયદામાં ફેરફાર કરવા માર્ે સરકારમાં રજૂઆત કરશે.

તાજેતરમાં મહેસાણાના નુગર ગામે ૮૪ કિવા પાર્નીદાર સમાજનની કારોબારનીનની બેઠક મળની હતની. આ બેઠકમાં થયેલની ચચા્ષ અને આગામની કાય્ષક્રમ તવશેનની માતહતની આપતા ૮૪ કિવા પાર્નીદાર સમાજના પ્મુખ જશુ પર્ેલે પત્કારોને કહ્ં હતું કે ‘અમે ચચા્ષ કરનીને ઠરાવ કયયો છે કે તમામ જાતત-જ્ાતતનની દનીકરનીઓને માતા-તપતાએ ૨૧ વર્ષનની કરની હોય, તેમને

પ્ેમથની ઉછેરની હોય અને તે પૈકીનની કર્ે લનીક છોકરનીઓ માતા-તપતાનની સંમતત તવના કોર્્ષમૅરેજ કરની લે છે.

આવા મૅરેજમાં મા-બાપનની સંમતત હોવની જરૂરની છે. જો છોકરની માતા-તપતાનની સંમતત વગર િાગની જાય તો મા-બાપનની તમલકતમાં તહસસો ન રહે અને આપોઆપ રદ થઈ જાય તે તવશે ચચા્ષ થઈ હતની. બધની જ્ાતતમાં આવા ડકસસાઓ બનની રહ્ા છે. કર્ે લાક છોકરાઓ, છોકરનીઓને ફસાવની કોર્્ષ-મૅરેજ કરની લે છે. પછની છોકરનીઓને રહેવા-જમવાનની વયવસથા નથની હોતની. છોકરનીને ફસાવનીને મા-બાપનની તમલકતનો િાગ લેવા માર્ે મજબૂર કરતા હોય છે અને દનીકરનીઓ કેસ પણ કરતની હોય છે.

આવા અનેક ડકસસા બધની જ્ાતતઓમાં બને છે. માતા-તપતા અને તેમનું ફતૅ મલની સમાજમાં સામાતજક રનીતે મુશકેલનીનો સામનો કરતાં હોય છે. એર્લે આ તવશે અમારા સમાજનની બેઠકમાં ચચા્ષ થઈ હતની અને એવું કહેવાયું હતું કે બધા સમાજ ડરબાઈ રહ્ા છે, પણ કોઈ પહેલ કરતું નથની તો આપણા સમાજે પહેલ કરવની તેવું નક્ની કયુું છે.’

Newspapers in English

Newspapers from United States