Garavi Gujarat USA

બર્લિનમાં ઇન્‍ડિયન કમયયુરનટીએ મોદીનયું ભવય સ્ાગત કયયુું ભારતને તેના ડિાયાસ્ોરાની રિરધિઓનો ગ્લિ છેઃ મોદી

ટિલમી રરાલિથી શરૂ થયે્ા રિ્‍દી ભાષાના ર્્ાદે રાજકીય સ્રૂ્ ્ીધયું

-

્યુરોપની ત્રણ દદવસની મુલાકાતના ભાગરૂપે ભારતના વડાપ્રધાન નરેનદ્ મોદી સોમવાર (2મે)એ જમમિનીની રાજધાની બનલમિન પહોંચ્યા હતા. બનલમિનમાં ઇસનડ્યન કોમ્યુનનટીના સભ્યોએ વડાપ્રધાન મોદીનું ભવ્ય સવાગત ક્યુું હતું. અહીં વડાપ્રધાન મોદી હોટેલ એડલોન કેસમપનસકી ખાતે ભારતી્ય સમુદા્યના લોકોને મળ્યા હતા. મોદીએ જણાવ્યું હતું કે ભારતને તેના ડા્યાસપોરાની નસનધિઓનો ગવમિ છે.

વડાપ્રધાન મોદીએ ભારતી્ય સમુદા્યના લોકોનું અનભવાદન ક્યુું હતું. આ હોટેલમાં ઘણા બાળકો પણ પોતાના માતાનપતા સાથે હાજર રહાં હતા. કેટલાક લોકોએ વંદે માતરમ અને ભારત માતા કી જ્યના નારા પણ લગાવ્યા હતા. બાળકો સાથે મોદી હળવા મૂડમાં નજરે આવ્યા હતા. કેટલાક બાળકોએ તેમને નવનવધ નિત્રો બતાવી ખુશ ક્યામિ હતા. ઇસનડ્યન કમ્યુનનટીના કેટલાંક સભ્યોએ મોદીના શરણસપશમિ પણ ક્યામિ હતા અને કેટલાંક લોકોએ મોદી સાથે સેલફી લીધી હતી.

વડાપ્રધાન મોદીએ દેશભનતિનું ગીત ગાનારા ભારતી્ય મૂળના એક ્યુવકને પ્રશંસા કરી હતી. તેમણે માન્યા નામની એક બાળકી સાથે વાતિીત કરી હતી. માન્યાએ વડાપ્રધાનને એક પેઇસનટંગ આપ્યું હતું, જેમાં મોદીની તસવીર હતી. મોદી સાથે વાતિીત ક્યામિ બાદ માન્યાએ જણાવ્યું હતું કે તેઓ મારા આઇકોન છે. તેમણે પેઇસનટંગ પર હસતાક્ષર ક્યામિ હતા. તેમણે મને શાબાશ ક્યુું હતું. ઇસનડ્યન કમ્યુનનટીના બીર્ એક સભ્ય અમ્ય પ્રધાને જણાવ્યું હતું કે તેઓ ગઇકાલથી મોદીના આગમનની રાહ જોઇ રહાં છે.

બનલમિનમાં પહોંચ્યા બાદ મોદીએ અંગ્ેજી અને જમમિન ભારામાં ટ્ીટ કરીને જણાવ્યું હતું કે બનલમિનમાં ઉતરાણ થ્યું છે. આજે િાનસેલર ઓલાફ શોલ્ઝ સાથે મંત્રણા કરીશ.અહીં નબ્ઝનેસ લીડર સાથે નવિારનવમશમિ કરીશ અને કમ્યુનનટી ઘણા લોકો આવ્યા હતા. તેમની સાથેનું જોડાણ અદભૂત રહ્ં હતું. ભારતને આપણા ડા્યાસપોરાની નસનધિઓ અંગે ગવમિ છે.

્ટટયા્ામાં ખાર્સતાન ર્રોધી મારલિ દરરમયાન જૂથ અથડિામણ, કરફયૂ ્દાયો

 ?? ?? પ્રોગ્ામમાં સંબોધન કરીશું. મને નવશ્વાસ છે કે આ મુલાકાતથી ભારત અને જમમિની વચ્ેની નમત્રતા મજબૂત થશે. બનલમિનમાં વહેલી સવારે ભારતી્ય કમ્યુનનટીના
પ્રોગ્ામમાં સંબોધન કરીશું. મને નવશ્વાસ છે કે આ મુલાકાતથી ભારત અને જમમિની વચ્ેની નમત્રતા મજબૂત થશે. બનલમિનમાં વહેલી સવારે ભારતી્ય કમ્યુનનટીના
 ?? ??

Newspapers in English

Newspapers from United States