Garavi Gujarat USA

કોલસાની કટોકટીઃ રેલિેએ 670 પેસેન્જર ટ્ેન રદ કરી

-

વીજળીની માગમાં તીવ્ર ઉછાળાને કારણે ઇસનડ્યન રેલવેએ છેલ્ાં બે સપ્ાહમાં દરરોજ આશરે 16 મેલએકસપ્રેસ અને પેસેનજર ટ્ેનો રદ કરવાની ફરજ પડી છે. રેલવેએ જણાવ્યું કે 24 મે સુધીમાં પેસેનજર ટ્ેનોની 670 નટ્પ રદ કરવામાં આવશે. તેમાંથી 500 નટ્પ લાંબા અંતરની મેઈલ અને એકસપ્રેસ ટ્ેન માટે છે.

સૂત્રોએ જણાવ્યું કે કોલસાની હેરાફેરી માટે રેલવેએ રોજની 415 કોલ રેક ફાળવવા નનણમિ્ય લીધો છે જેમાં દરેકમાં 3000 ટન કોલસો વહન કરી શકાશે, જેથી હાલની માંગને પહોંિી શકા્ય. આ રીતે ઓછામાં ઓછા બે મનહના સુધી કામ કરવામાં આવશે, જેથી પાવર પલાનટ ખાતે સટોક વધારી શકા્ય અને જુલાઈ-ઓગસટમાં

“નહંદી ક્યારે્ય રાષ્ટભારા નહીં બની શકે. આપણા દેશની ભારાકી્ય નવનવધતાનું સનમાન કરવું દરકે ભારતી્યની ફરજ છે. દરેક ભારાનો સમૃધિ ઇનતહાસ છે, જને ું તને ા લોકોને ગૌરવ છે. મને કન્નદડગા હોવાનો ગવમિ છે.” જડે ી(એસ)ના નતે ા કમુ ારસવામીએ પણ નસધિારામ્યૈ ા જવે ા જ નવિાર વ્યતિ ક્યામિ હતા અને સદુ ીપનું સમથનમિ ક્યુંુ હત.ું તમે ણે કહ્ં હતું કે, “એકટર સદુ ીપનું માનવું છે કે નહંદી રાષ્ટભારા નથી, જે સાિું છે. તને ા નનવદે નમાં કશું ખોટું જણાતું નથી. એકટર અજ્ય દેવગણનો સવભાવ ગસુ સાવાળો તો છે જ પણ તણે હાસ્યાસપદ વતણમિ કૂ દશાવમિ ી છે. ભારત નવનવધ ભારાઓ અને સસં કકૃનતનો બગીિો છે. તને ખોરવવાનો પ્ર્યાસ થવો જોઇએ નહીં.” કુમારસવામીએ જણાવ્યું હતું કે, “દેશની વસતીનો મોટો નહસસો નહનદી બોલે છે એટલે તે રાષ્ટભારા બની જતી નથી. વીજ કટોકટી ટાળી શકા્ય. સામાન્ય રીતે આ બે મનહનામાં વરસાદના કારણે માઇનનંગ કામગીરી અટકી ર્્ય છે.

પેસેનજર ટ્ેનો રદ કરવાના કારણે લોકોમાં નારાજગી છે અને કેટલાક રાજ્યોમાં તેનો નવરોધ કરવામાં આવ્યો છે. રેલવેના એક અનધકારીએ કહ્ં

પંર્બના પદટ્યાલામાં 29 એનપ્રલે ખાનલસતાન નવરોધી માિમિ દરનમ્યાન બે જૂથ વચ્ે અથડામણ થતાં િાર વ્યનતિ ઘા્યલ થ્યા હતા અને સસથનતને અંકુશમાં લેવા માટે પોલીસે હવામાં ફા્યદરંગ કરવું પડું હતું. આ અથડામણને પગલે સથાનનક સત્તાવાળાએ 11 કલાકના કરફ્યૂની ર્હેરાત કરી હતી. ટોળાને અંકુશમાં લેવા માટે ભારે પોલીસદળ તૈનાત કરવામાં આવ્યા હતા. પદટ્યાલા નજલ્ા મેનજસટ્ેટ સાક્ષી સાહનીના આદેશમાં જણાવા્યું હતું કે શુક્રવારના સાંજે 7 વાગ્યાથી શનનવારના સવારે 6 વાગ્યા સુધી કરફ્યૂ રહેશે. શાંનત અને કા્યદાની ર્ળવણી માટે આ પગલાં લેવામાં આવ્યા છે. જોકે તમામ ઇમજમિનસી અને આવશ્યક સેવાઓ િાલુ રહેશે.

નશવસને ા (બાલ િાકરે) નામના સગં િનના સભ્યો અને કેટલાકં નનહંગ સનહત શીખ કા્યકમિ ારોના જથૂ વચ્ે કાલી માતાના મદં દર બહાર અથડામણ થઈ હતી અને તને ાથી ભારે તગં દદલી ઊભી થઈ હતી. બનં જથૂ ોએ નારબે ાજી કરી હતી અને એકબીર્ સામે પથથરો ફેંક્યા હતા. આ સઘં રમમિ ાં એક પોલીસને પણ ઇર્ થઈ હતી.

પથરા્યેલા હોવાથી રેલવેએ લાંબા અંતરની ટ્ેનો દોડાવવી પડશે અને મોટી સંખ્યામાં કોલ રેક દોડાવવામાં 3થી 4 દદવસનો સમ્ય લાગી ર્્ય છે. પૂવમિ નવસતારમાંથી કોલસો કાઢીને ઉત્તર, સેનટ્લ અને વેસટનમિ ભાગોમાં પહોંિાડવામાં આવે છે.

સત્તાવાર ડેટા પ્રમાણે રેલવે 201617માં રોજની 269 કોલ રેક ભરવામાં આવતી હતી. 2017 અને 2018માં તેનું પ્રમાણ વધ્યું હતું. પરંતુ ત્યાર પછીના બે વરમિમાં લોદડંગ ઘટીને 267 રેક થ્યું હતું. ગ્યા સપ્ાહમાં તેને વધારીને રોજના 347 રેક કરવામાં આવ્યું હતું. ગુરુવારે દનૈ નક 400થી 405 રેક દોડાવવામાં આવતી હતી. દેશમાં જે વીજળીનું ઉતપાદન થા્ય છે તેમાંથી 70 ટકા વીજળી કોલસા પર આધાદરત છે.

 ?? ?? કે અમારી પાસે બીજો કોઈ નવકલપ નથી. અત્યારે સૌથી મોટી પ્રાથનમકતા કોલસાનો સપલા્ય વધારવાની છે જેથી વીજળીનું ઉતપાદન બંધ ન થઈ ર્્ય. અમારે કામિલાઉ ધોરણે આ કરવું જ પડશે.
પાવર પલાન્ટસ આખા દેશમાં
કે અમારી પાસે બીજો કોઈ નવકલપ નથી. અત્યારે સૌથી મોટી પ્રાથનમકતા કોલસાનો સપલા્ય વધારવાની છે જેથી વીજળીનું ઉતપાદન બંધ ન થઈ ર્્ય. અમારે કામિલાઉ ધોરણે આ કરવું જ પડશે. પાવર પલાન્ટસ આખા દેશમાં

Newspapers in English

Newspapers from United States