Garavi Gujarat USA

લૂંટા્ેલો ખજાનો પરત લાવવા ‘ઈનનિ્ા જોનસ’નું અયભ્ાન

-

એસ. વિજયકુમાર નામનો યુિાન એક મહત્િનું કામ કરે છે. તે પોતાના ફાજલ સમયમાં ભારતના લૂટાયેલા પ્ાચીન ખજાનાની શોધ કરતી ટીમનું નેતૃતિ કરે છે. પ્શંસકો તેને ‘ઇન્ડિયા જો્સ’ તરીકે ઓળખે છે.

તાજેતરમાં લોસ એ્જલસમાં બુદ્ધની 8મી સદીની કાંસય મૂવતતિ પરત મેળિિા અંગેનો એક નાના સમારંભ યોજાયો હતો. આ મૂવતતિ 60 િરતિ અગાઉ ચોરી થઇ હતી અને તેની તપાસ કરિાથી તે મે મળી આિી હતી. વશવપંગ કંપનીમાં એકાઉ્ટ્ટ તરીકે કામ કરતા કુમારે જણાવયું હતું કે, ‘આ કેસ એ પ્ાચીન િસતુઓની ગેરકાયદે હેરાફેરી સામેની અમારી લડિત માટે બીજો મહતિનો વિજય છે.’ તેમણે ઝીણિટભરી તપાસ અને સમગ્ર વિશ્વમાં ઇવતહાસ પ્ેમીઓના નેટિક્ક દ્ારા સેંકડિો કલાકૃવતઓ પરત લાિિામાં મદદ કરી છે. 48 િરતિનો કુમાર ચેન્નઈ અને વસંગાપોરમાં તેની ઓફફસોમાંથી લૂટની વિગતો મેળિે છે અને ઓકશન હાઉસના કેટલોગ શોધે છે અને તેના દેશમાંથી લૂટાયેલી િસતુઓ સાથે જો તે જોિા મળતી હોય તેના ફોટોગ્રાફસ તપાસે છે.

લોસ એ્જલસ કાઉ્ટી મયુવઝયમ ઓફ આટતિમાંથી પરત કરાયેલી એક િધુ મૂવતતિ હરાજીમાં જોિા મળી હતી તયારે તેને ઓગસટ 2018 માં લંડિનમાં આ

પ્કારે સોંપિામાં આિી હતી. 1961માં વબહારના નાલંદામાં આફક્કયોલોવજકલ સિવે ઓફ ઈન્ડિયા મયુવઝયમમાંથી ચોરાયેલી 14 કાંસય પ્વતમાઓમાં આ બંનેનો સમાિેશ થાય છે.

્યયૂ ોકમ્ક ાં ઇન્ડિયન-અમફે રકન આટતિ ડિીલરને તયાથં ી કવથત રીતે ચોરાયલે ી 100 વમવલયન ડિોલરની કલાકવૃ તઓ જપ્ત કરિા માટે 2011મા,ં કુમારની કામગીરીના ભાગરૂપ,ે ‘ઓપરેશન વહડિન આઇડિોલ’ શરૂ થયું હત.ંુ ભારતને પરત કરાયલે ી કૃવતઓમાં વશિ નટરાજની ચાર વમવલયન ડિોલરની કાસં ાની મવૂ તતિ હતી, જે 1960ના દસકામાં ચોરાઈ હતી. કુમારે જણાવયંુ હતું કે, તને બાળપણથી જ ભારતના ઈવતહાસમાં રૂવચ હતી. તને ી શરૂઆત વમત્ો સાથે મફં દરો અને સગ્રં હાલયોની મલુ ાકાતોથી થઈ હતી. તે િધમુ ાં કહે છે કે, ‘અને મારા દાદીએ, મને અમારી માતૃભારા- તવમલમાં ઘણી પ્વતમાઓ અને કલાકવૃ તઓના ઇવતહાસ અગં ને ા ઘણા પસુ તકોથી પફરચય કરાવયો હતો.

‘મેં અનુભવયું હતું કે, આપણી ઘણી ભારતીય કલા અને િારસો સામા્ય માણસને જે રીતે ઉપલબધ હોિો જોઇએ તે નથી. "મારા માટે આ કૃવતઓનો તેમના પોતાના ઘરના સંદભતિમાં અભયાસ કરિામાં આિે તે મહતિનંુ છે.’

કુમારે જણાવયું હતું કે, આિો લટૂં ાયલે ો ખજાનો પાછો મળે િિામાં જાહેર સહાનભુ વૂ ત િધુ છે, રોસટ્ે ા સટોન, પાથવેનોન માબલતિ સ અને કોવહનરૂ હીરા જિે ા ટકુ ડિાઓ પર ખબૂ જ પ્ચાફરત હોિા છતાં સગ્રં હકતાઓતિ અને ડિીલરો િધુ પ્માવણક છે અને સગ્રં હાલયો ઓછા રક્ષણાતમક બની રહ્ા છે. તમે ણે િધમુ ાં કહ્ં કે, ધાવમકતિ િસતઓુ અમલૂ ય છે, કારણ કે તે ઘણીિાર સમદુ ાયનું ક્ે દ્રવબદં હોય છે. ‘ગલાસગો મયવુ ઝયમ તાજતે રમાં ભારતમાથં ી લટૂ ાયલે ી સાત િસતઓુ પરત કરિા તયૈ ાર થયું છે. જો કે, ભારત પોતે પણ આ પકૈ ીની કેટલીક કલાકૃવતઓ પરત લાિિામાં વનરસ રહ્ં છે, પરંતુ આિી િસતઓુ પરત લાિિાનું કાયતિ િધી રહ્ં છે અને તણે તને ો ઉપયોગ તને ા માટે કરિો જોઈએ.’

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States