Garavi Gujarat USA

છેલાં 8 વરયુમાં યવદેશમાં વસતા 4000 ભારતી્ોએ આપધાત ક્ાયુ

-

ભારતના વિદેશ મંત્ાલયે એક ચોંકાિનારી માવહતી આપતા જણાવયું છે કે છેલાં આઠ િરતિમાં 4000 જેટલાં વિદેશમાં િસતા ભારતીયોએ આતમહતયા કરી છે. આમાં સૌથી િધુ આતમહતયાઓ યુનાઇટેડિ આરબ અવમરાતમાં નોંધાયા છે.

વિદેશ મંત્ાલય દ્ારા રજૂ કરિામાં આિેલા આકંડિા પ્માણે િરતિ 2014થી અતયાર સુધીમાં છેલા 8 િરયોમાં 4005 ભારતીયોએ વિદેશોમાં આતમહતયા

કરી છે. સૌથી િધારે 1122 આતમહતયાના

કેસ અમીરાતમાં નોંધાયા છે. તયારબાદ સાઉદી અરેવબયામાં 1024 ભારતીય લોકોએ આતમહતયા

કરી છે. કુિૈતમાં આ સંખયા 425 છે જયારે ઓમાનમાં 351, બહરીનમાં 180 અને કતરમાં 165 ભારતીયોએ આતમહતયા કરી છે. બીજી તરફ મલેવશયામાં 254, ઈટાલીમાં 65, ઓસટ્ેવલયામાં 33, કેનેડિામાં 30 અને અમેફરકામાં 19 ભારતીયોએ આતમહતયા કરી છે.

સુપ્ીમ કોટટે હનુમાન જયંતી અને રામનિમીની ઉજિણી દરવમયાન કેટલાંક રાજયોમાં તાજેતરમાં થયેલી કોમી વહંસાની તપાસ માટે ભારતના ભૂતપૂિતિ ચીફ જનસટસના િડિપણ હેઠળ ્યાવયક તપાસ પંચ રચિાની માગણી કરતી એક અરજીને ફગાિી દીધી છે. આ અરજી એડિિોકેટ વિશાલ વતિારીએ દાખલ કરી હતી.

છ.ે આ કારણે પણ આતમહતયાની ઘટનાઓ િધી રહી છે. જોકે, વિદેશ મંત્ાલય, વમશન અને કે્દ્રો ખાસ કરીને ભારતીય કામદારોની સુખાકારીને પ્ાથવમકતા આપે છે અને ફફરયાદોનું તાતકાવલક વનિારણ કરિામાં આિે છે.

ભારતીય વિદેશ મંત્ાલય તરફથી ભારતીય પ્િાસીઓની મદદ માટે પ્િાસી ભારતીય સહાયતા કે્દ્ર (PBSK) શરૂ કરિામાં આવયું છે. ભારતીય અવધકારીઓ વિદેશોમાં ભારતીયો સમક્ષ આિતી મુશકેલીઓને ઓછી કરિા અને તેનું સમાધાન કરિા માટે સવરિય રૂપથી કામ કરે છે. સરકાર વિદેશોમાં ભારતીય નાગફરકોની ફફરયાદો દૂર કરિા માટે પહલ નામની ઓલનાઈન પોટતિલ પણ સંચાવલત કરે છે. ભારતીય નાગફરકોની સમસયાઓ દૂર કરિા માટે િદેશી વમશન અને કે્દ્રોમાં ફદિસ-રાત હેલપલાઈન સેિા ચલું રહે છે. તેના માટે ઓપન હાઉસ આયોવજત કરિામાં આિે છે.

 ?? ?? વિદેશ મંત્ાલયના જણાવયા પ્માણે આતમહતયા અથિા હતયાની મોટાભાગની ઘટનાઓ કવથત રીતે વયવક્તગત કે પાફરિાફરક કારણોસર બની છે. ફરપોટતિ પ્માણે આ દેશોમાં ભારતીયો સતત દબાણમાં કામ કરે
વિદેશ મંત્ાલયના જણાવયા પ્માણે આતમહતયા અથિા હતયાની મોટાભાગની ઘટનાઓ કવથત રીતે વયવક્તગત કે પાફરિાફરક કારણોસર બની છે. ફરપોટતિ પ્માણે આ દેશોમાં ભારતીયો સતત દબાણમાં કામ કરે

Newspapers in English

Newspapers from United States