Garavi Gujarat USA

હેડીં્લહીનહી નિહી ઈવનગં માં ગજુ રાતહી સાહવસકોનહી ભાગહીદારહી

-

જાપાનનહી યામાગુચહી સામે હા્વેંતમાં આવેલહી હવજયનહી બાજી હવવાદાસપદ રહીતે ગુમાવહી દહીધા છતાં ભારતનહી ડબલ ઓહલસમપક મેડાહલસટ પહી. વહી. હસંધુએ દફહલપાઈનસમાં ગયા સપ્ાહે રમાઈ ગયેલહી બેડહમંટન એહશયા ચેસમપયનહશપસમાં રિોંઝ મેડલ મેિવયો હતો. ત્ણ ગેમના મુકાબલામાં હસંધુનો 21-13, 19-21, 16-21 ્હી પરાજય ્યો હતો. હસંધુનો બેડહમંટન એહશયા ચેસમપયનહશપમાં આ બહીજો રિોનઝ છે, અગાઉ તેણે ૨૦૧૪માં પણ રિોનઝ હાંસલ કયયો હતો.

સપધા્ષમાં આ અગાઉ જ ભારતના સાસ્વક-હચરાગ મેનસ ડબલસનહી ક્ાટ્ષર ફાઈનલમાં પરાજય ્યો હતો.

ઈંસગલશ કાઉનટહી હક્રકકેટમાં યોક્કશાયર હક્રકકેટ ક્લબના રેહસઝમના હવવાદ પછહી હેડીંગલહી હક્રકકેટ સટેદડયમમાં આંતરરાષ્ટહીય મેચના આયોજન ઉપર પ્રહતબંધ મુકાયો હતો, તે હવે ઉઠાવહી લેવાયો છે અને ક્લબ તેમજ હેડીંગલહી સટેદડયમ એક નવહી ઈહનંગનો આરંભ કરહી રહ્ા છે. આવતા મહહનામાં નયૂઝહીલેનડનહી હક્રકકેટ ટહીમના ઈંગલેનડના પ્રવાસ દરહમયાન 23 જુને અહીં ઈંગલેનડ – નયૂઝહીલેનડ ટેસટ રમાશે. યોક્કશાયર કાઉનટહી અને હેડીંગલહીને રેહસઝમ હવવાદ પછહી ફરહી પગભર ્વા માટે નવા સપોનસસ્ષ શોધવામાં તકલહીફ પડતહી હતહી, તેવા સંજોગોમાં ગુજરાતહી હરિદટશસ્ષ સાહહસકોનહી માહલકીનહી કંપનહી – હક્રમપ ટમ્ષ હલહમટેડે પાંચ વર્્ષ માટે સપોનસરહશપના કરાર કયા્ષ છે. આ કંપનહીના બે ભાગહીદારો આનંદ શાહ અને દશ્ષન પટેલ ગુજરાતહીઓ છે.

આનંદ શાહ વડોદરાના વતનહી છે, તો દશ્ષન પટેલે વડોદરામાં અભયાસ કયયો છે. તેમનહી કંપનહી હક્રમપ ટમ્ષ હલહમટેડ ઓટોમોબાઈલસ, ઈલેકહરિકલસ તેમજ ઈનડસરિહીયલ કનઝયુમબે લસના વેપારમાં છે.

યોક્કશાયર હક્રકકેટ કલબના હાલના ચેરમેન લોડ્ષ કમલેશ પટેલ છે, તો તેના હબઝનેસ ડેવલપમેનટ ડાયરેકટર મુંબઈના ભૂતપૂવ્ષ રણજી રિોફી ખેલાડહી મારૂફ ખાન છે. હક્રમપ ટમ્ષ સા્ને હી સપોનસરહશપ ડહીલ પાંચ વર્્ષ માટે છે, જમે ાં તેમને સટેદડયમના લગભગ અડધા ભાગના હહસસામાં અનેક સ્િોએ પોતાના રિાનડીંગ માટે કાયમહી દફકસચસ્ષ મિશે. હક્રમપના ભાગહીદારોએ એમ પણ કહ્ં હતું કકે તઓે એ આ સપોનસરહશપનહી તક કોઈ હબઝનેસ ડહીલ તરહીકકે નહીં પણ પોતાના હક્રકકેટ પ્રેમના લહીધે ઝડપહી લહીધહી છે.

Newspapers in English

Newspapers from United States