Garavi Gujarat USA

યુિોપના 19 દેશોમાં મોંઘવાિી 7.5 ટિાના િેિોડ્ડ સ્િે

-

પાકિસતાનના ભલૂતપલૂવસિ વડાપ્ધાન ઇમરાન ખાને અમેકરિા ્ામે ઝેર ઓકયા બાદ હવે નવા વડાપ્ધાન શાહબાઝ શરીિે જણાવયું હતું િે, પાકિસતાનને અમેકરિા ્ાથે દુશમની રાખવી િોઇ પણ નસથનતમાં પરવડી શિે તેમ નથી. તેમણે વધુમાં જણાવયું હતું િે પલૂવસિ વડાપ્ધાન ઇમરાન ખાનની ભલૂલભરેલી નવદેશ નીનતને િારણે દેશથી દલૂર થયેલા તમામ ્હયોગીઓ અને નમત્ો ્ાથે ્ંબધ ્ુધારવા પર ભાર મલૂિવામાં આવશે.

શરીિે ખેદ વયક્ત િરતા જણાવયું હતું િે ઇમરાન ખાનની પાકિસતાન તેહકરિે ઇન્્ાિ (પીટીઆઇ) પાટમીના નેતૃત્વવાળી ્રિારે એવા તમામ દેશોને નારાજ િરી દીધા હતા િે જેમણે મુશિેલ ્મયમાં હંમેશા પાકિસતાનની મદદ િરી હતી. તેમણે આ ્ંબધમાં ચીન, િતર, ્ઉદી અરેનબયા અને અમેકરિાનો ઉલ્ેખ િયયો હતો.

ગત એનપ્લ મનહનામાં યુરોપમાં િરુગાવો વધુ એિ નવા ઉચ્ સતરે પહોંચી ગયો હતા. યુરોનપયન યુનનયન સટેકટનસટક્ એજન્્ી યુરોસટેટ દ્ારા જાહેર થયેલા આંિડામાં જણાવયા પ્માણે રનશયા-યુક્ેન વચ્ે ચાલી રહેલા યુદ્ધને િારણે ફયલૂઅલના ્તત વધી રહેલા ભાવને િારણે યુરોપમાં મોંઘવારી ્તત વધી રહી છે.

યુરોસટેટના જણાવયા પ્મામે યુરો િરન્્ીનો ઉપયોગ િરતા 19 દેશોમાં એનપ્લના િરુગાવામાં વાનષસિિ ધોરણે 7.5 ટિાનો વધારો થયો છે, જે માચસિ મનહનામાં 7.4 ટિા હતો. ્તત છઠ્ા મનહને યુરોઝોનના િગરુ ાવામાં વધારો જોવા મળયો છે.

યુરોસટેટના જણાવયા મુજબ વીજળીના ભાવમાં 38 ટિાનો ઉછાળો જોવા મળયો છે, જે દશાસિવે છે િે રનશયા-યુક્ેન વચ્ેનું યુદ્ધ યુરોપના 34.3 િરોડ લોિોને િેવી રીતે અ્ર િરી રહ્ં છે. યુરોસટેટના જણાવયા અનુ્ાર િક્ત યુરોપ જ નહીં ્મગ્ નવશ્વમાં િરુગાવો વધી રહ્ો છે. માચસિમાં અમેકરિામાં િરુગાવો વધીને 8.5 ટિા થઇ ગયો છે, જે 1981 પછીનો ્ૌથી ઉંચો િરુગાવો છે. વધતા િરુગાવાને િારણે લોિોને અનેિ મુશિેલીઓનો ્ામનો િરવો પડી રહ્ો છે. લોિોને અનાજથી લઇને યુકટનલટી નબલો પાછળ વધુ રિમ ચુિવવી પડી રહી છે. યુરોપમાં િરુગાવો વધવાનું ્ૌથી મોટું િારણ ઊજાસિના વધી રહેલા ભાવ છે. જમસિનીઅ દેશના લોિોને રાહત આપવા માટે વીજળીના દરોમાં ઘટાડો િરવાનો નનણસિય લીધો છે. જેના િારણે ચાર ્ભયોના પકરવારને વાનષસિિ ૩૦૦ યુરોની બચત થશે.

િોરોનામાંથી બહાર આવલે ા દેશોમાં ઓઇલ અને ગે્ની માગ વધતા તેના ભાવ ્તત વધી રહ્ાં છે. આ ઉપરાંત રનશયા અને યુક્ેન વચ્ે ચાલી રહેલા યુદ્ધને િારણે પણ ઓઇલ અને ગે્ના ભાવ વધયા છે.

Newspapers in English

Newspapers from United States