Garavi Gujarat USA

કોમેડી સીરરયલ ‘વાગલે કી દુનનયા’ના

-

એક સમયે દૂરદર્શન પર પ્રસારરત થતી કોમેડી સીરરયલ ‘વાગલે કી દુનનયા’ લોકોના જીવન સાથે વણાઈ ગઈ હતી. દર્શકો તેને જોવા માટે ખૂબ જ આતુર હતા. હવે આ સીરરયલની રીમેક બનાવવામાં સબ ટીવી અને હેટસ ઓફ પ્રોડકરન હાઉસ સફળ રહ્ં છે. જે.ડી. મજેરિયા અને આનતર કાપરડયાએ તેમની મહેનતથી આ ફેમસ ડેઈલી સોપના 300થી વધુ એનપસોડ ટેનલકાસટ થઈ ચૂકયા છે અને ટીઆરપી રેટીંગમાં આ સીટ-કોમ નવા-નવા રેકોડ્શ સર્જી રહી છે. આજે ‘વાગલે કી દુનનયા’ માં રાજેર વાગલેની ભૂનમકા ભજવતા સુમીત રાઘવન, વંદના વાગલેનો રોલ નનભાવતી પરરવા પ્રણતી અને તેમના બાળકોનો રોલ નનભાવતા બંને બાળ કલાકારોની સાથે હેટસ ઓફ પ્રોડકરનના જે.ડી. મજેરિયાએ તાજેતરમાં અમદાવાદની

મુલાકાત લીધી હતી અને તેમની ટેનલનવઝન નસરીઝની સફળતા અને તેના આગામી એનપસોડસ અંગે ચચા્શ કરી હતી.

દૈનનક જીવનમાં સામાનય પરરવારને પડતી મુશકેલીને આસાનીથી હાસય સાથે દરા્શવનાર આ ડઈે લી સોપની લોકનપ્રયતા રદવસેને રદવસે વધી રહી છે. લગભગ બે દાયકા પહેલાની સફળ નસરીઝને ફરી એકવાર જીવંત કરવી તે એક ચેલેનજ સમાન હતી પરંતુ તે ચેલેનજ પણ પ્રોડ્ુસસ્શ અને એકટસ્શ બખૂબી નનભાવી રહ્ા છે અને આ ટેનલનવઝન નસરીઝ લાખો વયૂઅસ્શના રદલ જીતી રહી છે.

‘વાગલે કી દુનનયા’ ટીમે તાજેતરમાં ગાંધીનગર ખાતે મુખય પ્રધાન ભૂપેનદ્ર પટેલની સૌજનય મુલાકાત લીધી હતી અને સીરરયલની સફળતા નવરે ચચા્શ કરી હતી. ભૂપેનદ્ર પટેલે પણ

બોનલવૂડ અનભનેત્રી દીનપકા પદુકોણને 75મા કાન રફલમ ફેકસટવલમાં જયૂરી મેમબર બનાવવામાં આવી છે. આ રફલમ ફેકસટવલના સંચાલકો દ્ારા જયૂરી મેમબરની યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં દીનપકા પદુકોણનું નામ પણ સામેલ છે. આ રફલમ ફેકસટવલ 17 મેથી રરૂ થરે.

આ વષષે નવનસેનટ નલંડનને જયૂરી કનમટીના પ્રેનસડેનટ બનાવવામાં આવયા છે.

આ કનમટીમાં દીનપકા ઉપરાંત નરિરટર સટાર રેબેકા હોલ, નોવષેના રફલમ નનમા્શતા જોઆનરમ ટ્ાયર, અમેરરકન નનદદેરક

જેફ નનકોલસ, સવીડન સટાર નૂમી રપાસ, ઈરાની ડાયરેકટર અસગર ફરહાદી, ઈટાલીના ડાયરેકટર અને અનભનેત્રી જાસમીન નટ્ંકા અને ફ્ેનચ રફલમ નનમા્શતા લેડઝ લીને સથાન આપવામાં આવયું છે.

ઉલ્ેખનીય છે કે, અગાઉ પણ દીનપકા આ ફેકસટવલમાં અનેકવાર રેડ કાપષેટ સનમાન મેળવી ચૂકી છે, પરંતુ આ વખતે

તે જયૂરી મેમબરની ભૂનમકા ભજવરે.

દીનપકા પદુકોણે આ નસનધિ અંગે પોતાના ઈનસટાગ્રામ

પર માનહતી આપી છે. તેણે ઇનસટાગ્રામ પર જયુરી

સભયોની તસવીરો રેર કરી અને હાથ જોડીને કાન

ફેકસટવલનો આભાર માનયો છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States