Garavi Gujarat USA

મસાલા-અથાણાં સાચવવાન્ર ્ટ્રપસ

- ર્રતીઃ

250 ગ્રામ કરાચી કેરી, 150 ગ્રામ લીલી મરચી, 250 ગ્રામ ગરાજર, 250 ગ્રામ કેરડરા (આથલે રા)ં , 100 ગ્રામ આદ,ુ 100 ગ્રામ લીલી હળદર, જરૂર પ્રમરાણે આથલે રાં લીંબુ અને રસ, 100 ગ્રામ પજાં બી મસરાલરા (ખરાટી કેરી મસરાલો), 3 થી 4 ચમચી તલે (વકૈ લ્પક), 2 ચમચી હળદર પરાઉડર, 1 થી 2 ચમચી મીઠ,ું 2 ચમચી ખરાડં (જો તમરારે ગરમર અને કરમદરા ઉમરે વરા હોય તો તે ઉમરે ી શકો છો)

સૌથી પહેલરા કેરી, ગરાજર, આદ,ુ

• ઉનરાળરાની મસઝન એટલે કે અથરાણરાંની મસઝન આવી છે. આ મસઝનમરાં મમહલરાઓ અથરાણરાં અને મસરાલરા કરતી હોય છે, તો આવો મસરાલરા અને અથરાણરાને સરાચવવરા મરાટેની ટટપસ મવશે મરામહતી મળે વીએ

• અથરાણું ખલરાસ થઈ જાય તો તેલવરાળરા મસરાલરામરાં લીલરા મરચરાં અને ડુંગળી નરાખી દો. એનરાથી સવરાટદષ્ટ અથરાણું તૈયરાર થઈ જશે.

• લીલરા મરચરાં અને ધરાણરા-જીરં તરાજા રરાખવરા મરાટે પહેલરાં એને કરાગળમરાં અને પછી પોમલમથનમરાં લપેટીને મૂકો.

• મસરાલો પીસતી વખતે હરાથ પર મસરાલરાનરા ડરાઘ રહી જાય, તો એની પર કરાચું બટેકું ઘસવરાથી ડરાઘ દૂર થઈ જશે.

• જો આદુ વધરારે પ્રમરાણમરાં ખરીદી લીધું હોય, તો એને તરાજું રરાખવરા મરાટે ફૂલોનરા કૂંડરામરાં મરાટી નીચે દરાટી દો.

• દળેલરા લરાલ મરચરાંમરાં થોડું દળેલું યરા આખું મીઠું નરાખી દેશો તો એમરાં જીવરાત નમહ પડે.

• મહંગની સુગંધ વધરારે ટદવસો સુધી એવીને એવી રરાખવરા મરાટે મહંગને તુવેરની દરાળમરાં રરાખી મૂકો. નથી. આ ટકુ ડોને સકુ રાવરામરાં લગભગ એકરાદ કલરાકનો સમય જાય છે. એક કલરાક પછી ટકુ ડરાઓને એક બરાઉલમરાં લઈ તમે રાં

• કોથમીરની દરાંડીઓ ફેંકશો નમહ. એને સૂકવીને કૂટીને મૂકી રરાખો. પછી કોઈપણ શરાકમરાં નરાખો.

• ખરાવરાની વસતુમરાં કોઈ એસેનસ મમલરાવવરા મરાટે ટીપરાં નરાખવરા મરાટેનું ડ્ોપર રરાખવું જોઈએ. જેથી કરીને એસેનસ વધરારે કે ઓછું ન પડે.

• હળદર કોઈ બરાટલીમરાં રરાખતી વખતે પહેલરાં બોટલની અંદર થોડું ઘી લગરાવો. એનરાથી બરાટલીનો રંગ પીળો નહીં થરાય.

• લરાલ પીસેલરા મરચરાંમરાં એક

નરાનો ટુકડો મહંગનો મૂકી દો અથવરા મરચરાં પર તેલ લગરાવીને પછી જ વરાટવું. એનરાથી મરચરાંનો રંગ ટફક્ો નહીં પડે.

• લસણને છોલીને મીઠું લગરાવીને કરાચની બોટલમરાં ભરીને ફ્ીઝમરાં મૂકી દો. એ એક મમહનરા સુધી ખરરાબ નમહ થરાય.

• અથરાણું તેલમરાં ડૂબેલું રહે એટલું તેલ નરાખીને બનરાવશો અને એની બરણી વરારે ઘડીએ ખોલશો નહીં. તો લરાંબો સમય

કરવરાથી અથરાણું બગડશે નમહ.

• રરાયતરાની ઉપર બે-ત્રણ શેકેલરા લમવંગ નરાખવરાથી રરાયતરાનો સવરાદ વધી જાય છે.

• લીંબુનરા અથરાણરામરાં થોડોક સરકો નરાખી દો. તો એ જલદી ખરરાબ થશે નમહ.

• ચ રા ટ મસરાલો તૈયરાર કરતી વખતે એમરાં થોડરા સૂકરા

ફુદીનરાનરા પરાનનું ચૂરણ મેળવી દો. એનરાથી એનો સવરાદ સરસ થઈ જશે.

• અથરાણું નરાખતી વખતે કે પીરસતી વખતે હરાથ તેલથી એકદમ ચીકણરા થઈ જાય તો બરારીક પીસેલું મીઠું હરાથ પર લગરાવીને ઘસશો તો હરાથ એકદમ સરાફ થઈ જશે.

• કોઈપણ અથરાણરામરાં સરમસયરાનું કરાચું તેલ ન નરાખો. તેલને ઉકરાળીને ઠંડું કરો પછી અથરાણરામરાં નરાખો અથરાણું ખ ર રા બ નમહ થરાય.

 ?? ?? અથરાણું નહીં બગડે. • અથરાણું બરણીમરાંથી બહરાર કરાઢતી વખતે લરાકડરાનો અથવરા સટીલનરા ચમચરાનો
ઉપયોગ
અથરાણું નહીં બગડે. • અથરાણું બરણીમરાંથી બહરાર કરાઢતી વખતે લરાકડરાનો અથવરા સટીલનરા ચમચરાનો ઉપયોગ
 ?? ?? સામગ્રીઃ
સામગ્રીઃ
 ?? ??

Newspapers in English

Newspapers from United States