Garavi Gujarat USA

ગુજરથાતમથાં એર મવિનથામથાં ચથાર રેવસડેન્ટ ડોક્ટરોનો આપઘથાત

-

બાળકોને બહુ નાની ઉંમરે સકકૂલમાં દાખલ કરવાના મામલે વાલીઓની ઉતાવળની િારતની સુપ્રીમ કોટટે ગંિીર નોંધ લીધી હતી.કોટટે કહ્ં હતું કે, બાળકોનાં શારીરરક અને માનરસક આરોગયનાં જતન માટે પણ બાળકોને નાની ઉંમરે સકકૂલમાં મોકલવાનો ક્રેઝ વાલીઓએ છોડવો જોઈએ. બાળકોને સપો્ટ્રસ અને રમતગમતની પ્રવૃરત્માં સામેલ કરવા જોઈએ જેથી તેઓ સક્રીન જોવા પાછળ વધુ સમય બરબાદ કરે નહીં. સુપ્રીમ કોટ્ચનાં જબસટસ સંજય રકશન કૌલ તેમજ જબસટસ એમ એમ સુંદરેશની બેનરે કહ્ં હતું કે, બાળક 2 વષ્ચનું થાય કે તરત તેને સકકૂલે મોકલવા વાલીઓમાં ક્રેઝ છે જે યોગય નથી.

વાલીઓએ 11 એરપ્રલના રદલહી હાઈકોટ્ચના આદેશને સુપ્રીમ કોટ્ચમાં પડકાયષો હતો. તેમણે

અમદાવાદના સરસપુર રવસતારમાં આવેલી શારદાબેન હોબસપટલમાં 25 વષ્ચના એક રરે સડેનટ ડૉકટરે ગુરુવારે (31 મારચે) સવારે આપઘાત કરી લેતા રકરાર મરી ગઈ હતી. જો કે, આપઘાત પાછળનું રોક્કસ કારણ જાણી શકાયું નથી. પોલીસે કેસ નોંધીને તપાસ હાથ ધરી હતી. છેલાં એક મરહનામાં રરે સડેનટ ડોકટરની આતમહતયાની આ રૌથી ઘટના છે. ડૉ. પાથ્ચ પટેલ શારદાબેન હોબસપટલમાં બોયઝ હોસટેલમાં રહેતા હતા.

ગુરુવારે સવારે 9 વાગયે તેનો રમત્ કામેશ પટેલ તેમને નાસતો કરવા માટે બોલાવવા ગયો તયારે તેણે પાથ્ચને બેિાન હાલતમાં અને તેના પલંગ

ફરરયાદ કરી હતી કે, કેનદ્રીય રવદ્ાલય સંગઠન (KVS) દ્ારા માર્ચ 2022માં એડરમશન કામગીરી શરૂ થાય તે પહેલાં 4 રદવસ અગાઉ જ ધોરણ 1માં 6 વષ્ચ પૂરા થવાનો ક્રાઈટેરરયા બદલવામાં આવયો હતો. અગાઉ પ્રવેશ માટેની લઘુતમ વયમયા્ચદા 5 વષ્ચની હતી. અરજદારોએ ફરરયાદ કરી હતી કે નવા રનયમથી બાળકોનાં અરધકારોનો િંગ થાય છે.

કોટટે ટકોર કરી હતી કે બાળકોને સકકૂલમાં મોકલવાની યોગય ઉંમર અંગે અગાઉ અનેક અભયાસ હાથ ધરવામાં આવયા છે. બાળકો પર વધુ બોજ લાદો નહીં. તેની માઠી અસર તેમની યાદશરતિ તેમજ વાંરન પર થાય છે. આની માનરસક અસર બાળક પર થાય છે. કોટટે નોંધ લીધી હતી કે દરેક વાલી એવું માને છે કે તેમનું બાળક હોરશયાર અને રવરક્ષણ છે.

પાસે એનેસથેરસયાના ઈનજેકશનની ખાલી શીશી મળી હતી. અમદાવાદ પોલીસના ડી રડરવઝનના એસીપી રહતેશ ધાંધરલયાએ જણાવયું હતું કે પાથ્ચ એનએરએલ મેરડકલ કોલેજમાં ત્ીજા વષ્ચનો MD (રપરડયારટ્રક) રવદ્ાથથી હતો અને શારદાબેન હોબસપટલમાં પોસટેડ હતો. તે ગાંધીનગરના લવરપુર પારટયાનો રહેવાસી હતા અને તેના રપતા ગાંધીનગરમાં ખેડૂત છે.

અગાઉ 8મી મારચે અમરેલી રજલાના રાજુલા તાલુકાના આગરીયા-ધુરલયા ગામમાં રહેતા ધમશચે નકકુમ (21) નામના MBBSના રવદ્ાથથીએ મહેસાણાની વડનગર મેરડકલ કોલેજમાં બોયઝ હોબસપટલમાં આતમહતયા કરી હતી. તે જ રદવસે પાલનપુર તાલુકાના મોરરયા બનાસ મેરડકલ કોલેજમાં MBBSના રવદ્ાથથીએ રિલોડાના વતની 22 વષથીય જયદીપ દરજી નામના રવદ્ાથથીએ મેરડકલ કોલેજમાં જ આપઘાત કરી લીધો હતો.

 ?? ??

Newspapers in English

Newspapers from United States