Garavi Gujarat USA

બ્રિટનને આંગણે ઉ્મંગનો અવસર

-

આવતા વીરથી રાણીના 70 વરકાના શા્સનની પલેરટન્મ જ્ુવબલીની ઉજવણી શરૂ થઈ રહી છે. આટલા લાંબા ્સ્મ્ ્સુધી દેશ પર રાજ ર્ુું હો્ તેવો રાણીનો આ ્મોટો વવક્ર્મ છે. વરિટનના શા્સરો્માં જે્મના શા્સનની પલેરટન્મ જ્ુવબલી ઉજવાઇ હો્ એવાં હાલના રાણી એવલઝાબેથ પ્થ્મ છે. આ અગાઉ ્સૌથી લાંબા ્સ્મ્નો રાણી વવકટોરર્ાએ 64 વરકાના શા્સનનો વવક્ર્મ ્સજ્યો હતો. ક્ીન વવકટોરર્ાએ 63 વરકા, ્સાત ્મવહના અને બે રદવ્સ રાજ રરીને વરિટન્માં ્સૌથી લાંબો ્સ્મ્ શા્સન રરવાનો વવક્ર્મ સ્થાપ્ો હતો. હવે રાણી એવલઝાબેથ બીજાએ નવો વવક્ર્મ ્સજ્યો છે. રાણી ્માટે અને વરિરટશ પ્જાજનો ્માટે આ ગૌરવની ઘડી છે.

વવશ્વભર્માં રાજાશાહી ્સા્મે પડરારો ઊભા થઇ રહ્ા છે. નેપાળ જેવા ઘણાં દેશો્માં રાજાશાહીનો અંત આવ્ો છે પણ વરિટન્માં બંધારણી્ રાજાશાહી ્સા્મેનો આદર હજી્ જળવાઇ રહ્ો છે. આ ્માટે રાણીનું આટલાં વરયો દરવ્મ્ાનનું ગરર્માપૂણકા વતકાન જ રારણભૂત છે. રાણીએ પોતાના પદની ગરર્મા હં્મેશા જાળવી રાખી છે. આ જ રારણે તે્મણે પ્જાના હૃદ્્માં અનેરૂૂં સ્થાન પ્ાપ્ત ર્ુું છે. રાણી પોતાના શા્સનની પલેરટન્મ જ્ુવબલી ઉજવી રહ્ા છે ત્ારે જોઇ શરા્ છે રે ત્મે ની લોરવપ્્તા ્થાવત છે. આજે પણ 10્માથં ી 7 વરિરટશરો રાજાશાહીની તરફેણ રરે છે. બારીના ત્ણ લોરોને પણ રોઇ ખા્સ વવરોધ નથી. રાણીના શા્સન્માં અત્ાર ્સુધી્માં 14 વડાપ્ધાનો ફરજ બજાવી ચૂક્ા છે.

વરિટન્માં વ્સતા ભારતી્ ્સ્મુદા્ની વાત રરીએ તો રો્મનવેલથ દેશના વતની હોવાના રારણે તે્મજ ઇસ્ટ આવરિરન દેશો્માં જે તે ્સ્મ્ે રાણીનો જે દબદબો હતો તેની અ્સરના રારણે ત્ાંથી આવેલા ્મોટાભાગના ભારતી્ો રાણી પ્વત ખૂબ જ આદર ધરાવે છે. રાણી તરફથી ્મળતા એવોરઝકા, શાહી પરરવાર અને તેની વવવવધ ્સંસ્થાઓ તથા ટ્રસ્ટોના વવવવધ હોદ્ાઓ પર ભારતી્ ્સ્મુદા્ના અગ્રણીઓની વરણી અને વરિટન્માં ભારતી્ોને ્મળેલા આવરારને જોતાં રાણી અને શાહી પરરવાર પરતવે ભારતી્ો ખૂબ જ આદર ધરાવે છે. અને તે પેઢી દર પેઢી જળવા્ેલો પણ રહ્ો છે. બરરૂંગહા્મ પલે સ્થાન ્સે ની

છે. ્મલુ ઓસ્ટ્રવે આજે ારાત રોજે વવશ્વભર્માં લ્ા પણ રોજ લતે ધરાવે ્સવહત ા ્સેંરડોની લોરો રાણીના છે. વવવવધ તને વસ્ે ્સખં વરિટનનું ી ટ દેશોના ્ા્માં ્સાવબતી ઇલનડઝના એર વડા છે. આગવું તરીરેનો તઓે રેનડે હોદ્ો ા, ્મોટાભાગના દેશો પણ રાણીના આવધપત્ને એર સ્વીરારે વ્સવા્ના છે.

આજે પ્જાજનો્માં ભારે હોંશ અને ઉ્મંગનું વાતાવરણ છે. રાણીના આ વવક્ર્મને ચારે બાજુથી

વધાવવા્માં આવી રહ્ો છે. રાણીએ શા્સનધુરા ્સંભાળી ત્ારે ્સ્મગ્ર વવશ્વ્માં આનંદની એર લહેર વ્ાપી ગઇ હતી. એ વખતે વરિટનના અગ્રણી રાજનેતાઓએ એવી આશા વ્રત રરી હતી રે નવાં રાણીના ્સ્મ્્માં વરિરટશ ્સામ્ાજ્ વધુ શવતિશાળી બનશે. રાણી એવલઝાબેથનો અત્ાર્સુધીનો શા્સનરાળ અનેર શરવતતી અગાઉ, ઘટનાઓથી રાણી છવા્ેલો 1977્માં રહ્ો શા્સનની છે. વ્સલવર જ્ુવબલી, 2002્માં ગોલડ જ્ુવબલી, 2017્માં ્સેફા્ર જ્ુવબલી ઉજવી ચૂક્ા છે.

આગળ રહ્ં તે્મ રાણીની પલેરટન્મ જ્ુવબલી અંગે પ્જા્માં અનેરો ઉ્મંગ છે. વધા્મણાં ્માટે દેશભર્માં ઉજવણીના આ્ોજનો થ્ા છે. ્સત્ાવાર રીતે તો પલેરટન્મ જ્ુવબલીની ઉજવણી આગા્મી 2 જૂનના

રોજ શરૂ થશે અને રવવવાર, 5 જૂને તને ્સ્માપન થશે. આ પ્્સંગ એટલો ્મોટો છે રે ્સ્મગ્ર વરકા દરવ્મ્ાન ઉજવણીનો દોર ચાલ્ા રરશે એ્મ જણા્ છે.

રાણીને ૨૫ વરકાની વ્ે ૧૯૫૨ની ૬ ફેરિુઆરીએ વરિટનની રાજધુરા ્સોંપાઈ એ વખતે વરિટનના પ્ાઇ્મ વ્મવનસ્ટરપદે વવનસ્ટન ચવચકાલ હતા. એ ્સ્મ્ે પણ એવશ્ા અને આવરિરાના રેટલાર દેશો પર વરિટનનું

શા્સન હતું.

રાણી અને વપ્ન્સ રફવલપના લગ્ન 1947ની 20 નવે્મબરના રોજ વેસ્ટવ્મનસ્ટર એબી્માં થ્ા હતા. રાણી પોતાના બે જન્મરદવ્સ ઉજવે છે. 21 એવપ્લના રોજ પોતાનું અંગત ્સેવલરિેશન અને જૂન ્મવહના્માં તે રલ્સકા ્સાથે પોતાનો પલ્લર બથકા ડે ઉજવે છે.

અગાઉ જ્ારે રાણીના શા્સનની ગોલડન

જ્ુવબલીની ઉજવણી થઇ ત્ારે તે્મ જ અન્ આવાં ગૌરવપૂણકા પ્્સંગોએ રાણી અને રાજવી પરરવાર બહુ ્મોટાપા્ે ઉજવણી રરવાના ્મતનો હોતો નથી પણ પ્જાજનોની લોરલાગણી લાગણીનું એટલી ્માન પ્ચંડ રાખવું હો્ પડે છે છે. રે રાણીને પ્્સારણનો રાણીનો રાજપરરવાર રાજ્ાવભરેર થ્ો તથા ત્ારે વડાપ્ધાન પણ તેનાં વવનસ્ટન ટીવી ચવચકાલે ઇનરાર ર્યો હતો પણ પાછળથી પ્ચંડ લોરલાગણીને વશ થઇ રોરોનેશન ્સ્માંરભના ટીવી પ્્સારણની પરવાનગી અપાઇ હતી. એ વખતે લોરોનો ઉત્સાહ અદ્મ્ હતો. આગળ રહ્ં તે્મ વવશ્વભર્માં રાજાશાહી ્સા્મે પડરારો ્સજાકા્ા છે પણ રાણી ્માટેના આદર્માં રોઇ ્ુગ ઘટાડો થ્ો નથી. આનું એર રારણ એ પણ છે રે રાણી ્સતત ્સ્મ્ ્સાથે રદ્મ વ્મલાવી રહ્ા છે. બદલાતા ્સાથે તે્મણે ્સતત અનુ્સંધાન જાળવી રાખ્ું છે. આ રારણે જ તેઓ આઉટ ઓફ ડેટ થ્ા નથી રે અપ્સ્તુત બન્ા નથી. વરિરટશ પ્જાજીવન્માં રાણીની ઉપલસ્થવત એર આગવી ભૂવ્મરા અદા રરી રહી છે. પ્જા રાજરારણીઓથી વનરાશ થા્ છે ત્ારે તેને રાણી્માં ્સહારા અને હુંફની લાગણી થા્ છે. રાણીની હાજરી હં્મેશા પ્જાજનો ્માટે શાતાદા્ર રહી છે. રાણીની ઉપલસ્થવત જ ્સ્મગ્ર દેશને એર્સૂત્ે બાંધી રાખવા્માં રારણભૂત બની રહી છે. રાણીની ખુદની વાત રરીએ તો અગાઉની ઉજવણીઓ અને આ વખતની ઉજવણીઓ વચ્ે એર ્મોટો ફરર એ છે રે આ વખતે તે્મના પવત વપ્ન્સ રફવલપ એ્મની ્સાથે નહીં હો્. આ થોડી દુઃખદ બાબત છે. વપ્ન્સ રફવલપ અને રાણીનું દાં્મપત્જીવન ્સર્સ રીતે ચાલ્ું. ત્મા્મ પ્્સંગોએ વપ્ન્સ રફવલપ રાણીની પડખે જ ઉપલસ્થત રહ્ા હતા. એર ્સામ્ાજ્ી તરીરે રાણીએ પોતાની ફરજો ઘણી વનષ્ાથી બજાવી છે. રાણીની હવે ઉં્મર થઇ છે. અવસ્થાની અ્સર તે્મના પર દેખા્ છ.ે તે્મ છતાં્ પોતાની ફરજો પ્ત્ેની તે્મની વનષ્ા એવી ને એવી જ છે. વરિરટશ નાગરરરો ્માટેનો ત્મે નો સ્ેહભાવ હજી એવો ને એવો જ છે. રાણીના પુત્ વપ્ન્સ ચાલ્સકા તે્મને ્મદદ રરી રહ્ા છે. રાણીનાં ્સુદીઘકા શા્સનના આ વવક્ર્મને આપણે વધાવીએ અને હજુ ઘણો લાંબો ્સ્મ્ તેઓ દેશને દોરવણી આપતાં રહે એવી પ્ભુને પ્ાથકાના.

Newspapers in English

Newspapers from United States