Garavi Gujarat USA

અમેરિકાના ગુજિાતીઓએ આટલાંટામાં ઇનટિનેશનલ ગુજિાતી રિલમ િેસ્ટવલ માણ્યો

-

આટલાંટામાં 20થી 22 મે દરમમયાન ત્ીજા વાડિલાલ ઇનટરનેશનલ ગુજરાતી ડિલમ િેસ્ટવલનું આયોજન કરાયું હતું. આ િેસ્ટવલમાં ્થામનક ગુજરાતી સમુદાયના સભયો ખૂબ જ મોટી સંખયામાં ઉપસ્થત રહ્ા હતા. આ ઉપરાંત ભારતથી પણ ઘણા કલાકારો અને ડિલમ મનમામાતાઓ ગયા હતા.

અગાઉ િેસ્ટવલનું લોસ એનજલસ અને નયૂજસસીમાં આયોજન કરવામાં આવયું હતું. આ વર્ષે િુલુથમાં વેન્ચર મસનમા ખાતે િેસ્ટવલનું આયોજન કરાયું હતું. આ િેસ્ટવલના આયોજન હેતુ ભારતના બોલીવુિ મસવાય મનોરંજનના અનય મવકલપો અંગે જાગૃમત િેલાવવાનો હતો.

આ િેસ્ટવલમાં 21મું ડટડિન, ડદવા્વપ્ન, ધુમમસ, ગાંધી એનિ કંપની, િીયર િાધર અને ગુજરાતનું ગૌરવ જેવી કુલ 14 િી્ચર ડિલમસ દશામાવવામાં આવી હતી. તેમાં સૂર શબદનું સરનામુ અને શ્ીમદ્ રાજ્ચંદ્ર િોકયુમેનટ્ી ડિલમ, ઓખામિં ળએક અનોખું આંદોલન અને ગાંધી, રોહા િોટમા-એક મવસરાતી મવરાસત-શોટમા ડિલમ અને બેનકાબ, ઘાટ તથા યમરાજ કોમલંગ જેવી વેબસીડરઝ પ્ર્તુત કરવામાં આવી હતી.

આ પ્રસંગે ઉપસ્થત રહેલા જાણીતી ડિલમ ‘ઓહ માય ગોિ’ના ડદગદશમાક ઉમેશ શુક્ે જણાવયું હતું કે, મહામારીના બે વર્મા પછી હું માનું છું કે, લોકો મથયેટરમાં આવીને ડિલમ જોવાનું ઇચછે છે.

આટલાંટામાં ભારતીય કોનસલ જનરલ ્વામત કુલકણસીએ જણાવયું હતું કે, ભારતની બહાર ઘણા લોકો બોલીવુિ મૂવી ઇનિ્ટ્ીથી પડરમ્ચત છે પરંતુ આ ડિલમ િેસ્ટવલ ભારતની ડિલમ વૈમવધયતા દશામાવે છે. ભારત િક્ત બોલીવુિ પૂરતું મયામાડદત નથી. આ ડિલમ ઇનિ્ટ્ીમાં અનેક ભાર્ામાં ડિલમો બને છે. તયાં ગુજરાતી, બંગાળી, સાઉથ ઇસનિયન મસનેમા છે, તેથી તયાં ખૂબ જ વૈમવધય જોવા મળે છે, જે ભારત દેશનો જુદો-જુદો મમજાજ રજૂ કરે છે. આવા ગુજરાતીબંગાળી વગેરે આવયા હતા. પછી લોકો પોતાનું અમેડરકા પહોં્ચવાનું ્વપ્ન અને િોલર માટે અહીં આવવા લાગયા અને ગુજરાતીઓ નાણાં કમાવાને ખૂબ જ મહત્વ આપે છે. અહીં અમેડરકામાં તેમણે મજબૂત પાયો ્થામપત કયયો છે. ’

‘હવે અહીં તેમના પોતાના અંગત જેટ મવમાનો છે, અહીં તેમણે શૂનયમાંથી સજમાન કયુું છે. હું કહીશ કે 99 ટકા લોકોને પોતાના ગોિિાધર નહીં હોય, પરંતુ તેમણે તેમનો માગમા જાતે જ શોધી લીધો અને તેઓ આજે સિળ થયા છે.’

અમેડરકન ડિલમ ઇનિ્ટ્ી માટે આટલાંટા ખૂબ જ લોકમપ્રય ્થળ હોવાથી ઉમેશ શુક્ે જણાવયું હતું કે, તેઓ તેમના ભમવષયના ડિલમના પ્રોજેક્ટસ માટે અહીં લોકેશન શોધવાનું આયોજન કરી રહ્ા છે. જોકે, આ દેશમાં કોમવિ19 મહામારીની અસરથી મૂવી થીયેટસમા પણ મુશકેલીમાં મુકાયા છે અને આ ડિલમ િેસ્ટવલ યોજાયો હતો તે થીયેટર પણ બંધ થઇ ગયું છે. ભારતમાં અનેક લોકો માટે ડિલમ ધમમા સમાન છ.ે

શુક્ે વધુમાં જણાવયું હતું કે, હું માનું છું કે, સરકારે અહીં ડિલમ ઇનિ્ટ્ીને મદદ કરવી જોઇએ અને નાણા આપીને થીયેટસમાને જીવંત કરવા જોઇએ. આ કાયમાક્રમમાં શ્ી શરણમકુમાર મહોદયા ટેમપલના યુવા વૈષણવા્ચાયમા ગો્વામી, સેનેટર જો મવલસન અને પી્ચટ્ી કોનમાસમા મેયર માઇક મેસન, ગામયકા ઇશાની દવે, આરજે અને અમભનેત્ી દેવકી સમહત મહાનુભાવો ઉપસ્થત રહ્ા હતા.

 ?? ??

Newspapers in English

Newspapers from United States