Garavi Gujarat USA

હાર્દિક પટેલનું કોંગ્રેસમાંથી રાજીનામું, ભાજપમાં જોડાય તરેવી શકયતા

-

છેલ્લા ઘણલા સમયથી કોંગ્રેસની નરેતલાગીરી સલામરે નલારલાજગી વયક્ત કરી ચૂકેલલા ગુજરલાત પ્રદેશ કોંગ્રેસનલા કલાય્યકલારી અધયક્ષ અનરે પલાટીદલાર નરેતલા હલારદ્યક પટેલરે આખરે પક્ષમલાંથી રલાજીનલામું આપી દીધું છે. ગુજરલાત વિધલાનસભલાની રિસરેમ્બરમલાં ચૂંટણી પહેલલા આગલામી સપ્લાહે હિરે હલારદ્યક પટેલ ભલાજપમલાં જોિલાય તરેિી જોરદલાર અટકળો છે.

28 િર્યનલા હલારદક્ય કોંગ્રેસમલાંથી પોતલાનલા રલાજીનલામલાનો પત્ર ટ્ીટર પર શરેર કયયો હતો. તરેણરે લખયું છે કે તરે વહંમત કરીનરે કોંગ્રેસ પલાટટીનલા પદ અનરે પ્રલાથવમક સભયપદેથી રલાજીનલામું આપી રહ્ો છે. હલારદ્યકે થોિલા રદિસો પહેલલા પોતલાની સોવશયલ મીરિયલા પ્રોફલાઈલ પરથી કોંગ્રેસનલા હોદ્લાનો ઉલ્રેખ દૂર કયયો હતો. તલાજરેતરમલાં જ હલારદ્યક રલાહુલ ગલાંધી સલાથરે એક કલાય્યક્રમમલાં સટેજ પર જોિલા મળયો હતો, પરંતુ રલાહુલરે તરેની ધરલાર અિગણનલા કરી હતી. કોંગ્રેસ હલાઇકમલાનિ ઉદયપુર ખલાતરેની કોંગ્રેસની વચંતન વશવ્બરમલાં પણ આ યુિલા નરેતલાનરે આમંત્રણ ન આપયું હોિલાનું મલાનિલામલાં આિરે છે.

હલારદ્યકે સોવનયલા ગલાંધીનરે સં્બોધીનરે લખરેલલા પત્રમલાં આક્ષરેપ કયયો છે કે તરેનલા અનરેક પ્રયલાસો ્બલાદ પણ કોંગ્રેસ દ્લારલા દેશવહત અનરે સમલાજ વહતથી વ્બલકુલ વિપરરત કલાય્ય કરિલામલાં આિી રહ્ં છે. તરેણરે લખયું છે કે દેશનલા યુિલા એક સક્ષમ અનરે મજ્બૂત નરેતૃતિ ઇચછે છે, જયલારે છેલ્લાં ત્રણ િર્યમલાં કોંગ્રેસ મલાત્ર વિરોધની રલાજનીવત પૂરતી મયલા્યરદત રહી ગઈ છે. રલામ મંરદર, NRC-CAA, કલમ 370 હટલાિિલા તરેમજ GST લલાગુ કરિલાની ્બલા્બતોનો ઉલ્રેખ કરતલા હલારદ્યકે કહ્ં છે કે દેશ લલાં્બલા સમયથી આ મુદ્લાનું સમલાધલાન ઈચછતો હતો. જયલારે કોંગ્રેસ તરેમલાં એક અિરોધ ્બનિલાનું કલામ કરતી રહી. આ વસિલાય હલારદ્યકે કોંગ્રેસનલા મોટલા નરેતલાઓએ જાણીજોઈનરે ગુજરલાતની જનતલાનલા મુદ્લાનરે ન્બળલા ્બનલાવયલા હોિલાનો આક્ષરેપ પણ હલારદ્યકે પોતલાનલા રલાજીનલામલામલાં કયયો છે. 2015મલાં થયરેલલા પલાટીદલાર અનલામત આંદોલનનો મુખય ચહેરો ્બનરેલલા હલારદ્યક પટેલરે 2017ની વિધલાનસભલા ચૂંટણીમલાં ભલાજપ વિરુદ્ધ

પ્રચલાર કયયો હતો. તરે િખતરે તરે કોઈ પક્ષ સલાથરે જોિલાયરેલો નહોતો, પરંતુ પલાટીદલાર આંદોલનથી ભલાજપનરે મોટું નુકસલાન ભોગિિું પડું હતું અનરે પક્ષ 99 ્બરેઠકો પર સમરેટલાઈ ગયો હતો. 2019ની લોકસભલા ચૂંટણી અગલાઉ હલારદ્યકે કોંગ્રેસનો હલાથ પકડો હતો. રલાહુલ ગલાંધીની હલાજરીમલાં તરે પક્ષમલાં જોિલાયો હતો અનરે 2019ની લોકસભલા ચૂંટણી લિિલા મલાટે તરેણરે ઘણલા પ્રયલાસ કયલા્ય હતલા પરંતુ વિસનગરનલા કેસમલાં સજા પિી ચૂકી હોિલાથી તરેનરે તલાતકલાવલક રલાહત નલા મળી શકતલા તરેનલા ચૂંટણી લિિલાનલા અરમલાન અધૂરલા રહી ગયલા હતલા.

વિસનગરનલા કેસમલાં થયરેલી સજા પર ઉપલી કોટટે સટે આપી દેતલા હલારદ્યક મલાટે હલાલ ચૂંટણી લિિલાનો રસતો સલાફ થઈ ચૂકયો છે. તરે પોતરે પણ જાહેરમલાં કહી ચૂકયો છે કે તરે વિધલાનસભલા ચૂંટણી લિિલા ઈચછે છે અનરે 2024મલાં આિતી લોકસભલા ચૂંટણી લિિલાની પણ તરેની પૂરી ઈચછલા છે. જોકે, કોંગ્રેસમલાંથી રલાજીનલામું આપયલા ્બલાદ હલારદ્યક ભલાજપમલાં કયલારે જોિલાય છે અનરે તયલાર્બલાદ પણ તરેનરે રટરકટ મળે છે કે તરેનો જિલા્બ કદલાચ હલાલ હલારદ્યક પટેલ પલાસરે પણ નથી.

 ?? ??

Newspapers in English

Newspapers from United States