Garavi Gujarat USA

હળવદમાં મીઠાના કારખાનાની દીવાલ ધરાશાયી થતાં 12 શ્રમમકોના મોત

-

મોરબી જિલ્લાનલા હળવદનલા ઔદ્ોજિક વસલાહતમલાં એક સોલ્ટ પેકેજિંિ ફેક્ટરીમલાં બુધવલાર (18મે) એ દીવલાલ ધરલાશલાયી થવલાથી ઓછલામલાં ઓછલા 12 શ્રજમકોનલા મોત થયલા હતલા. આમલાંથી છ સભયો એક િ પરરવલારનલા હોવલાનું મલાનવલામલાં આવે છે. સલાિર ફૂડ કેમ નલામનલાં મીઠલાંનલાં કલારખલાનલાની દીવલાલ એકલાએક ધસી પડતલાં કચછ -વલાિડનલા સોમલાણીવલાંઢનલા એક િ પરરવલારનલા છ સભય અને વલાિડનલા િ કુંભલારરયલાનલા એક િ કુ્ટુંબનલા ત્રણ સભય મળી 12 વયરકતનલા કરુણ મૃતયુ નીપિતલાં હલાહલાકલાર મચી િયો હતો. આ હૈયું હચમચલાવી દેતી ઘ્ટનલામલાં સોમલાણીવલાંઢનલા 42 વર્ષનલા રમેશભલાઇ મેઘલાભલાઇ કોળી, તેમનો 26 વર્ષનો પુત્ર રદલીપભલાઇ, 10 વર્ષનો શયલામભલાઇ, 15 વર્ષની પુત્રી દક્લા, 24 વર્ષની પુત્રવધૂ શીતલબહેન રદલીપભલાઇ, 3 વર્ષનો પૌત્ર દીપક, કુંભલારરયલાનલા 42 વર્ષનલા ડલાહ્લાભલાઇ નલાિજીભલાઇ ભરવલાડ, તેમની પત્ી રલાજીબહેન, પુત્રી દેવી, ઉપરલાંત 51 વર્ષનલા રમેશભલાઇ નરશીભલાઇ પીરલાણલા, પુત્રી કલાિલબહેન અને રલાિેશભલાઇ િેરલામભલાઇ મકવલાણલાનલા કરુણ મૃતયુ નીપજયલા હતલા, જયલારે આશલાબહેન ડલાહ્લાભલાઇ ભરવલાડ અને' સંિયભલાઇ રમેશભલાઇ કોળીને ઇજા થઇ હતી. આ દુઘ્ષ્ટનલા બલાદ બલાદ દીવલાલનલા કલા્ટમલાળ બોરી પેક કરી દીવલાલનલા સહલારે શ્રજમકો લલાઈનબદ્ધ થપપલા લિલાવી રહ્લા હતલા. મીઠલાની બોરીઓનું દીવલાલ પર વિન પડતલા િ દીવલાલ િમીન દોસત થઈ િઈ હતી. િેનલા કલારણે નીચે િ બોરી ભરવલાનું કલામ કરી રહેલલા 20 િે્ટલલા શ્રજમકો દ્ટલાતલા સમગ્ર જવસતલાર મરણચીસોથી િુંજી ઉઠ્ો હતો.વડલાપ્રધલાન નરેન્દ્ર મોદીએ મોરબીમલાં બનેલી ઘ્ટનલાને હૃદય કંપી જાય તેવી િણલાવી હતી, વડલાપ્રધલાને આ ઘ્ટનલા અંિે દુઃખ વયક્ત કરતલા આ દુઘ્ષ્ટનલામલાં પોતલાનલા પરરવલારને િુમલાવનલારલા લોકોને જહંમત મળે અને ઘલાયલો િલદી સલાજા થલાય તેવી આશલા વયક્ત કરી હતી તથલા આ ઘ્ટનલાનલા અસરગ્રસતોને સથલાજનક વહીવ્ટી તંત્ર દ્લારલા િરુરી સુજવધલાઓ પૂરી પલાડવલામલાં આવી રહી હોવલાનું પણ િણલાવયું હતું.

દીવલાલ કઈ રીતે ધરલાશલાયી થઈ તેનું કલારણ હિુ સુધી સપષ્ટ થયું નથી, પરંતુ કલામદલારો આ દીવલાલની નજીકમલાં બેસીને મીઠલાનું પેરકંિ કરી રહ્લા હતલા તયલારે અચલાનક દુઘ્ષ્ટનલા સજા્ષઈ હતી. બનલાવ બલાદ અહીં લોકોની ચીસો અને રોકકળથી કલારખલાનું િુંજી ઉઠ્ું હતું.

આ ઘ્ટનલા અંિે રલાજયનલા મુખયપ્રધલાન ભૂપેન્દ્ર પ્ટેલને પણ જાણ કરવલામલાં આવી હતી અને તેમણે ઘલાયલોને તલાતકલાજલક સલારવલાર મળે તેવી સુજવધલા ઉભી કરવલાનો આદેશ આપયો હતો.

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States