Garavi Gujarat USA

પરિણીતી ચોપિા સમુદ્રના િક્ષણ માટે પેડી સંસ્ાની એમ્ેસેડિ ્ની

-

કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોસ્યમેન્ટ રડરેકટોરેટે રફલમ અભિનેત્ી ભશલપા શેટ્ીના ભબઝિનેસમેન પભત રાજ કકુંદ્રા અને અન્ય લોકો સામે મની લોન્ડરરંગનો કેસ નોંધયો છે. તમામને ટૂંકસમયમાં પૂછપરછ માટે સમન પાઠવવામાં આવશે. રાજ કકુંદ્રા અન્ય સા્ે મળી કભ્ત રીતે પોનયોગ્ારફક એપસ ચલાવતો હોવાની મુંબઈ પોલીસની ફરરયાદના આધારે કેસ નોંધવામાં આવયો છે. ED રાજ કકુંદ્રા અને અન્ય આરોપીઓના નાણાકીય વયવહારોની તપાસ કરી રહ્ં છે, જેમાં ભવદેશમાં રહેતા લોકોનો પણ સમાવેશ ્ાય છે.

EDના સૂત્ોએ જણાવયું હતું કે, એકભત્ત માભહતીની તપાસ કયા્ય બાદ ગયા અઠવારડયે કેસ નોંધવામાં આવયો હતો અને ્ોડા રદવસ બાદ કેસ સા્ે જોડાયેલા લોકોને ED સમન પાઠવશે. અગાઉ, EDએ રાજ કકુંદ્રા અને અન્ય સામે મુંબઈ પોલીસ પાસે્ી ફરરયાદની કોપી કલેકટ કરી હતી અને આરોપીઓ સામે ્યેલી ચાજ્યશીટની કોપી પણ માગી હતી. પોલીસે તેમને ચાજ્યશીટ સોંપી છે.

ઘણા ઓછા લોકોને ખબર હશે કે બોલીવૂડ અભિનેત્ી પરરણીતી ચોપરા એક તાભલમબદ્ધ સકકુબા ડાઇવર પણ છે. તે સમૃદ્ર સૃષ્ટિને બચાવવા અને તેના રક્ષણ માટે એક પેડી (પ્ોફેશનલ એસોભસયેશન ઓફ ડાઇભવંગ ઇન્સટ્રકટર) નામની સંસ્ા સા્ે જોડાઇ છે. ભવશ્વની આ સૌ્ી મોટી સમુદ્રી સંશોધન અને ડાઇવર સંસ્ા છે, જે 186 દેશો અને પ્દેશોમાં કાય્યરત છે. આ સંસ્ા સા્ે ભવશ્વિરમાં 6,600 ડાઇવ કેન્દ્રો અને રીસોરસ્ય ત્ા 128,000્ી વધુ પ્ોફેશનલ સભયો જોડાયેલા છે. હવે પરરણીતીને સંસ્ાની પેડી એડવાન્સડ ઓપન વોટર ડાઇવર બનાવવાની જાહરે ાત કરવામાં આવી છે.

આ અંગે સંસ્ાના ચીફ બ્ાન્ડ અને મેમબરભશપ ઓરફસર ભરિષ્સટન વેલેટ વ્થે જણાવયું હતું કે, ‘અમને દરરયાઇ સૃષ્ટિ બચાવવાના અમારા સભહયારા અભિયાનને આગળ વધારવામાં લાંબા સમય્ી સમુદ્ર પ્ેમી પરરણીતી ચોપરાનો સહયોગ મળયો છે. તમે જેને પ્ેમ કરો છો તેનું રક્ષણ કેવી રીતે કરવું અને બીજા લોકોને પણ તેવું કરવા માટે પ્ેરણા આપવી તેના માટે પરરણીતી શ્ેષ્ઠ ઉદાહરણ છે.’

સમુદ્ર પ્ેમી પરરણીતીએ બાલી ખાતે 2013માં પાણીમાં અંદર પ્્મ શ્વાસ સૃષ્ટિનો અનિુ વ કયયો હતા. અને તે બહાર આવી તયારે એકદમ આશ્ચય્યચરકત ્ઇ ગઇ હતી. તયાર્ી તેના માટે સમુદ્રનું રક્ષણ કરવાનું ખૂબ જ અંગત બની ગયું હતું. તયારપછી તેને પલાઉમાં પેડી ઓપન વોટર ડાઇવર સરટ્યરફકેટ મળયું હતું.

હવે તે ભવશ્વિરના અન્ય લોકોને, તેના પરરવાર અને ભમત્ો્ી લઈને િારતમાં ચાહકોને સકકુબા ડાઇભવંગ માટે પ્ેરરત કરે છે જે્ી તેઓ તેની સા્ે સાહસ કરવામાં અને સમુદ્રને બચાવવામાં જોડાઈ શકે. પરરણીતીએ સમૃદ્ર સૃષ્ટિના રક્ષણ માટે લોકોને અપીલ પણ કરી છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States