Garavi Gujarat USA

ભાિતના વનકાસ પ્રવત્ંધ પછી યુિોપમાં ઘઉંના ભાિ િેકોડ્ષ સતિે

-

પુરુષપ્ધાન સમાજમાં એક ભવધવાએ લંપટ પુરુષો્ી પોતાની જાતને બચાવીને બાળકોના ઉછેર માટે કેવો સંઘષ્ય કરવો પડે છે, તેનું જ્વલંત ઉદાહરણ તાભમલનાડુના ્ુ્ુકકુડી ભજલ્ાની 59 વષ્યની મભહલા આપયો છે. આ મભહલા કામ મેળવવા માટે અને લંપટ પુરુષો્ી બચવા માટે આશરે 39 વષ્ય સુધી પુરુષ તરીકે જીવી છે અને પોતાની પુત્ીનો ઉછેર કયયો છે.

તભમલનાડુના કટુનાયકક્નપટ્ી

િારતે ઘઉંની ભનકાસ પર પ્ભતબંધ મૂકવાનો ભનણ્યય કયા્ય બાદ સોમવાર (16મે)એ યુરોપના બજારમાં ઘઉંના િાવ ઉછળી નવી ભવરિમજનક સપાટીએ પહોંચયા હતા. યુરોપના બજારો ખૂલતાની સા્ે ઘઉંના િાવ પ્ભતટન ઉછળીને 453 ડોલર (435 યુરો) ્યા હતા. ઘઉંની ભનકાસ પર પ્ભતબંધ મૂકવાના િારતની ભનણ્યયની આકરી ટીકા કરતાં સાત ઔદ્ોભગક દેશોના ગ્ૂપ જી-7ને જણાવયું હતું કે આવા ભનણ્યય્ી કોમોરડટીના વધતાં જતાં િાવની કટોકટી વધુ ઘેરી બનશે.

ગામની એસ પેભચયામમલ નામની આ મભહલા ગિ્યવતી હતી તયારે તેના પભતનું હાટ્ય એટેકમાં મોત ્યું હતું. તે સમયે તેમની ઉંમર માત્ 20 વષ્ય હતી. ભવધવા તરીકે પેભચયામમલ માટે કામ કરવું સહેલંુ ન હતું.

લોકો તેમને પરેશાન કરતા હતા. તે્ી પેભચયામમલે નક્ી કયુું કે તેઓ પુરુષ બનીને રહેશે. તેમને ભતરુચેંદુર મુરુગન મંરદર જઈને પોતાના વાળ દાન કરી દીધા અને સાડીની જગયાએ શટ્ય અને અમારૂં ડોમષ્ેસટક નટે વક્ક મજબતૂ કરવા તરફનું એક મહત્વનું પગલું છે. કોઇમબતરુ ટરુરસટ સ્ળ હોવા ઉપરાતં વપે ાર માટે મહત્વના હબ તરીકે ઉિરી રહ્ં છે તયારે અમને આ રૂરસ પર ઉડ્ડયન સવે ા પરૂ ી પાડવાની તક મળી છે.

યુરિેન પર રભશયાના આરિમણ પછી્ી ઘઉંના વૈભશ્વક િાવમાં સતત વધારો ્ઈ રહ્ો છે. યુરિેન અગાઉ વૈભશ્વક ભનકાસમાં્ી 12 ટકા ભનકાસ કરતું હતું.

ફરટ્યલાઇઝિરની અછત અને નબળા પાકને કારણે વૈભશ્વક સતરે િાવવધારાને વધુ વેગ મળયો છે. િારત ભવશ્વમાં બીજા રિમે સૌ્ી વધુ ઘઉંનું ઉતપાદન કરે છે. સરકારે શભનવારે જણાવયું હતું કે માચ્ય મભહનામાં કાળઝિાળ ગરમીને કારણે પાકને અસર ્ઈ છે અને તે્ી તે ભનકાસ પર પ્ભતબંધ મૂકશે. નીચા

લુંગી પહેરવાનું શરૂ કયુું. પેભચયામમલે પોતાનું નામ બદલીને મુ્ુ કરી દીધું હતું.

તેમણે જણાવયું હતું કે મેં પેઈષ્ન્ટંગ કયા્ય, ચા બનાવી, પરાઠા બનાવયા તેમજ 100 રદવસની મજૂરી સભહતના અનેક કામો કયા્ય.

કામ્ી મળનારી રકમની એક એક પાઈ જોડીને મેં મારી દીકરી માટે જીવન બનાવવાનો પ્યાસ કયયો. ્ોડાં સમય બાદ મુ્ુ જ મારી ઓળખ બની ગઈ અને આધાર, વોટર આઈડી

ભવસતારા સકાયટ્રકે સ અને ટ્રીપ એડવાઇઝિર દ્ારા સૌ્ી ઊચં રરે ટંગ ધરાવતી િારતની એરલાઇન છે. તને કેટલાકં બસે ટ એરલાઇનના એવોડ્ય પણ મળયા છે ત્ા કેભબનની સવચછતા અને સુરક્ષાના ધોરણો માટે તેની પ્શંસા ્ઈ છે.

ઉતપાદન અને ઊંચા વૈભશ્વક િાવને કારણે િારતે તેની 1.4 ભબભલયન વસભતની ફૂડ ભસકયોરરટી માટે આ ભનણ્યય કયયો છે. જોકે 13મે પહલે ા ્યેલા કરાર હેઠળ ભનકાસ કરી શકાશે, પરંતુ િાભવ ભનકાસ માટે સરકારની મંજૂરી લેવી પડશે. ઘઉંનો જંગી બફર સટોક ધરાવતા િારતે અગાઉ જણાવયું હતું કે તે યુરિને યુદ્ધ્ી સપલાયમાં ઊિી ્યેલી તંગીને દૂર કરવા માટે તૈયાર છે. ભનકાસ પ્ભતબંધ પહેલા િારતે આ વષથે 10 ભમભલયન ટન ઘઉંની ભનકાસ કરવાનો લકયાંક ભનધા્યરરત કયયો હતો.

અને બેંક એકાઉન્ટ સભહત મારા તમામ દસતાવેજ પર પણ આજ નામ લખાયેલું છે.

પેભચયામમલની દીકરી શણમુગાસુંદરીના હવે લગ્ન ્ઈ ગયા છે, પરંતુ પેભચયામમલ હજુ પણ પુરુષની જેમ જ જીવન પસાર કરવા માગે છે. તેમનું કહેવું છ કે તેમની આ બીજી ઓળખે તેમને અને તેમની દીકરીને સુરભક્ષત રાખયા, તે્ી તેઓ છેલ્ી ઘડી સુધી મુ્ુ જ બનીને રહેશે.

સુપ્ીમ કોટટે 34 વષ્ય જૂના રોડરેજ કેસમાં પંજાબ કોંગ્ેસના નેતા નવજોત ભસંહ ભસધુને એક વષ્યની જેલની સજા ફટકારી છે. પંજાબ ભવધાનસિાની ચૂંટણીમાં પરાજયના ્ોડા મભહનામાં ભરિકેટરમાં્ી રાજકીય નેતા બનેલા ભસધુ માટે આ વધુ એક ફટકો છે. 58 વષ્યના ભસધુએ આકરી કેદની સજા િોગવા માટે કોટ્ય સમક્ષ હાજર ્વું પડશે.

રોડરેજનો આ કેસ છેક 1988નો છે. ભસધુને પરટયાલામાં પારક્કગ મુદ્ે 65 વષ્યના ગુરુનામ ભસંહ નામની વૃદ્ધ વયભક્ત સા્ે ઝિઘડો ્યો હતો. એવો આરોપ છે કે બંને વચ્ે મારામારી ્ઈ હતી, જેમાં ભસધુએ કભ્ત રીતે ગુરુનામ ભસંહને મુક્ો માયયો હતો. પછી્ી ગુરુનામ ભસંહનું મૃતયુ ્યું હતું. પોલીસે નવજોત ભસંહ ભસધુ અને તેમના એક ભમત્ રૂભપંદર ભસંહ ભવરુદ્ધ હતયાનો ગુનો નોંધયો હતો.

1999માં પરટયાલાની સશે ન કોટટે ભસધુ અને તને ા ભમત્ને પરુ ાવાને અિાવે શકં ાનો લાિ આપીને ભનદયોષ જાહેર કયયો હતા. આ આદેશને પજાં બ એન્ડ હરરયાણા હાઇકોટમ્ય ાં પડકારાયો હતો. 2006માં હાઇકોટટે ત્ણ વષન્ય ી જલે ની સજા કરી હતી. હાઈકોટટે કરેલી સજાની ભવરુદ્ધ નવજોત ભસહં ભસધુ સપ્ુ ીમ કોટમ્ય ાં ગયો હતો. સપ્ુ ીમ કોટટે 16 મે 2018ના રોજ ભસદ્ધનુ ઈરાદા વગરની હતયાના આરોપમાં લાગલે ી કલમ 304IPCમાં ભનદયોષ છોડ્ો હતો. જોકે IPCની કલમ 323 એટલે કે ઈજા પહોંચાડવાના મામલામાં ભસદ્ધનુ દોભષત ઠેરવયો હતો. તમે ાં તને જલે ની સજા ્ઈ નહોતી. ભસદ્ધનુ માત્ એક હજાર રૂભપયાનો દંડ ફટકારીને છોડી દેવામાં આવયો હતો. જોકે મૃતક ગરુ નામ ભસહં ના પરરવારે સપ્ુ ીમ કોટન્ય તને ા આદેશની સમીક્ષા કરવાની અરજી કરી હતી અને સપ્ુ ીમ કોટટે આ ચકુ ાદો આપયો છે.

Newspapers in English

Newspapers from United States