Garavi Gujarat USA

મનગમતું બાઇક ન મળતાં ્વરરાજાએ લિગ્નની ના િાડી, કનયાનો આિઘાત

-

ઉત્તરપ્રદેશનરા લખનૌમરાં એક ત્વરરરાજાને દહેજમરાં કન્રાપક્ષ તરફથી મનગમતયં સપોર્્ણસ બરાઈક ન મળતરાં તેરે લગ્ન કરત્વરાની નરા પરાડી દીધી હતી અને જાન પરાછી લઈ ગ્ો હતો. જેની સરાથે તેનરા લગ્ન થત્વરાનરા હતરા તે કન્રાને લરાગી આત્વતરાં તેરે ગળે ફરાંસો ખરાઈને આતમહત્રા કરી લીધી હતી.

લખનૌનરા નરારરા્રપયર ગરામનરા અપમત કુમરારની ભત્ીજી સંધ્રાનરા લગ્ન નોબસતરાનરા સ્ેહનગરનરા રહેત્વરાસી ઠરાકુર દીનનરા દીકરરા અમર બહરાદયર સરાથે નક્ી થ્રા હતરા. સંધ્રાનરા પપતરાનયં અત્વસરાન થ્યં હોત્વરાથી તેનરા કરાકરાએ લગ્નની જત્વરાબદરારી સંભરાળી હતી. કરાકરાની આપથ્ણક સસથપત ખરરાબ હોત્વરાનરા કરારરે તેમરે ત્વરરરાજાએ મરાગરી કરી હતી તે અપરાચે સપોર્્ણસ બરાઈકની જગ્રાએ હોનડરા સ્પલેનડર બરાઈક આ્પ્યં હતયં.

ત્વરરરાજાની નજર બરાઈક ઉપર પડતરાં તેરે ગયસસે થઈને લગ્ન કરત્વરાની નરા પરાડી દીધી હતી. જો કે કન્રાપક્ષનરા લોકોએ

લરાંબરા સમ્ સયધી તેને મનરાત્વત્વરાનરા અનેક પ્ર્ત્ો ક્રા્ણ હતરા. જોકે તેમ છતરાં ત્વરરરાજા કોઈનયં પર સરાંભળ્રા ત્વગર પોતરાનરા સગરા-સંબંધીઓ સરાથે મંડપમરાંથી નીકળી ગ્ો હતો અને જાન પરાછી જતી રહી હતી.

કન્રાપક્ષે મંડપમરાં ત્વરપક્ષ દ્રારરા લરાત્વત્વરામરાં આત્વેલ ઘરેરરા ઉપર ત્વરાંધો ઉઠરાત્વી નરારરાજગી બતરાત્વી તે બરાબતે પર લરાંબરા સમ્ સયધી ત્વરાક્યદ્ધ ચરાલ્યં હતયં. ત્રાર બરાદ મોડી રરાત્ે જાન પરાછી જતી રહેત્વરાથી કન્રાને આઘરાત લરાગતરા તેરે રૂમમરાં જઈને આપઘરાત કરી લીધો હતો.

સંધ્રાની આતમહત્રાનરા કરારરે પરરત્વરારમરાં ખળભળરાર્ વ્રાપી ગ્ો હતો. આ દરપમ્રાન પોલીસે ઘર્નરા સથળે પહોંચીને શબને પોસર્મોર્્ણમ મોકલી આ્પ્યં હતયં અને આગળની કરામગીરી હરાથ ધરી હતી. પોલીસને કન્રા પક્ષ તરફથી કોઈ લેપખત પચઠ્ી નથી મળી તેથી પોસર્મોર્્ણમનરા રરપોર્્ણનરા આધરારે આગળની કરા્્ણત્વરાહી કરત્વરામરાં આત્વશે.

Newspapers in English

Newspapers from United States