Garavi Gujarat USA

ગુજરાત, રાજ્થિાન, લખનૌ, બેંગલોર આઈપીએલના પલેઓફ્સમાં સા. આવરિકા સામે ટહી-૨૦ સહીરહીઝમાં રાહુલ કેપટન, ઉમરાન-અર્શદહીપને તક

-

આ સપ્ા્ે આઈપહીએલ 2022 ઉપર ભવ્ય સમાપન સમારંભ સા્ે પૂરાણા્ુતતનો પડિો પડહી જશે. આ વરણાનહી ટુનાણામેનટનહી શરૂઆત્હી જ એક પેટનણા ઉભરહી આવહી ્તહી અને તે વચ્ે ્ોડા ઉતાર-ચડાવ છતાં આખરે છેક સુધહી ્ય્ાવત ર્હી ્તહી. લહીગમાં આ જ વરષે નવહી જોડા્યેલહી બે ટહીમ – ગુજરાત અને લખનૌ પલે ઓફસમાં પ્ોંચહી ગઈ છે, તો તવતેલા વરષોનહી બે માંધાતા ટહીમ – મુંબઈ અને ચેન્ઈ લહીગ સટેજમાં તતિ્યે ર્હી પલે ઓફસમાં્હી બ્ાર ફેંકાઈ ગઈ છે.

મંગિવારે પ્ેલો જંગ – ક્ોતલફા્યર વન ગુજરાત અને રાજસ્ાન વચ્ે રમાશે, તો બુધવારે લખનૌ અને બેંગલોર વચ્ે એતલતમનેટર મુકાબલો રમાશે. ગુરૂવારના તવરામ પછહી શુક્રવારે ક્ોતલફા્યર ટુ મુકાબલો રમાશે અને રતવવારે (29 મે) ફાઈનલ રમાશે. ક્ોતલફા્યર વન મેચનહી તવજેતા ટહીમ સહીધહી ફાઈનલમાં જશે, જ્યારે ્ારેલહી ટહીમને ક્ોતલફા્યર ટુમાં ફરહી્હી મુકાબલો કરહી ફાઈનલમાં પ્ોંચવાનહી તક મિશે. એતલતમનેટર મુકાબલાનહી ્ારેલહી ટહીમ સહીધહી બ્ાર ્ઈ જશે, તો તવજેતા ટહીમને ક્ોતલફા્યર ટુમાં ફરહી્હી તક મિશે. ક્ોતલફા્યર ટુનહી તવજેતા ટહીમ ફાઈનલમાં ક્ોતલફા્યર વનનહી તવજેતા સામે ટાઈટલ માટેનહી સપધાણામાં ર્ેશે.

રતવવારે (22 મે) રમાઈ ગ્યેલહી છેલ્હી લહીગ મેચના અંતતમ તચત્ર ઉપર તો કોઈ અસર પડવાનહી ્તહી ન્ીં, પર એમાં પંજાબે ્ૈિરાબાિને પાંચ તવકેટે ્રાવહી પોતાના એકંિર િેખાવમાં કઈંક સંતોરકારક સુધારો ક્યષો ્તો. પંજાબ એકંિરે પોઈન્ટસ ટેબલમાં છઠ્ં સ્ાન મેિવ્યું ્તું.

્ૈિરાબાિે આ મેચમાં ટોસ જીતહી પ્ેલા બેદટંગનો તનરણા્ય લહીધો ્તો અને ટહીમ 8 તવકેટે ફક્ત 157 રન કરહી શકી ્તહી. અતભરેક શમાણાના 43, રોમારહીઓ શેફડણાના 26 અને વોતશંગટન સુંિરના 25 રન મુખ્ય રહ્ા ્તા, તો પંજાબના ્રપ્હીત બ્ાર અને ના્ન એતલસે 3-3 તવકેટ લહીધહી ્તહી.

જવાબમાં પંજાબે આક્રમક બેદટંગ કરહી 15.1 ઓવસણામાં જ 5 તવકેટે 160 રન કરહી પોતાનો અંતતમ તવજ્ય નોંધાવ્યો ્તો. તલતવંગસટનના અરનમ 49 અને તશખર ધવનના 39 મુખ્ય રહ્ા ્તા, તો ્ૈિરાબાિના ફારૂકીએ બે ત્ા સુંિર, સતુ ચત અને ઉમરાન મતલકે એક-એક તવકેટ લહીધહી ્તહી. ચાર ઓવરમાં 26 રન આપહી ત્રર તવકેટ લેવા બિલ પંજાબના બ્ારને પલે્યર ઓફ ધહી મેચ જા્ેર કરા્યો ્તો.

ભારતમાં આ સપ્ા્ના અંતે આઈપહીએલ પુરહી ્્યા પછહી આઠ દિવસના તવરામના પગલે સાઉ્ આતરિકાનહી પ્વાસહી ટહીમ સામે ઘરઆંગરે પાંચ ટહી20નહી સહીરહીઝ રમાવાનહી છે, તે માટેનહી ટહીમ ગ્યા સપ્ા્ે જા્ેર કરાઈ ્તહી. સાઉ્ આતરિકા સામેનહી ટહી-20 સહીરહીઝનહી ભારતહી્ય ટહીમ આ મુજબ છેઃ કે.એલ. રા્ુલ (કેપટન), ઋતુરાજ ગા્યકવાડ, ઈશાન દકશન (તવકેટ કીપર), િહીપક ્ૂડા, શ્ે્યસ ઐ્યર, ઋરભ પંત (વાઈસ કેપટન – તવકેટ કીપર), દિનેશ કાતતણાક (તવકેટ કીપર), ્ાદિણાક પંડ્યા, વેંકટેશ ઐ્યર, ્યુઝવેનદ્ર ચ્લ, કુલિહીપ ્યાિવ, અક્ષર પટેલ, રતવ તબશ્ોઈ, ભૂવનેશ્વર કુમાર, ્રણાલ પટેલ, અવેશ ખાન, અશણાિહીપ તસંઘ અને ઉમરાન મતલક.

9 જુન્હી 19 જુન સુધહીમાં આ પાંચ ટહી-20નહી સહીરહીઝ પુરહી ્્યા પછહી ભારતહી્ય ટહીમ ઈંગલેનડ જશે, જ્યાં તે ગ્યા વરષે અધુરહી ર્હી ગ્યેલહી સહીરહીઝનહી એકમાત્ર ટેસટ મેચ રમશે.

આ એક ટેસટ મેચ માટેનહી ભારતહી્ય ટહીમમાં ચેતેશ્વર પુજારાનું પુનરાગમન ્્યું છે. ઈંગલેનડના પ્વાસમાં ભારત ૧લહી જુલાઈ્હી એજબેસટનમાં એ ટેસટ રમશે. ગત વરષે કોરોનાના ભ્યને કારરે ઈંગલેનડના પ્વાસમાં ભારત શ્ેરહીનહી છેલ્હી ટેસટ રમ્યું ન્ોતુ.

એ ટેસટ માટેનહી ભારતહી્ય ટહીમ આ મુજબ છેઃ રોત્ત શમાણા (કેપટન), કે. એલ. રા્ુલ (વાઈસ કેપટન), શુભમન તગલ, તવરાટ કો્લહી, શ્ે્યસ ઐ્યર, ્નુમા તવ્ારહી, ચેતેશ્વર પુજારા, ઋરભ પંત (તવકેટ કીપર), કે. એસ. ભરત (તવકેટ કીપર), રતવનદ્ર જાડેજા, આર. અતશ્વન, શાિુણાલ ઠાકુર, મો્મમિ શમહી, જસપ્હીત બુમરા્, મો્મમ તસરાજ, ઉમેશ ્યાિવ અને પ્તસદ્ધ તક્રશ્ા.

Newspapers in English

Newspapers from United States