Garavi Gujarat USA

હવે આનંદ અને તેજાબની રીમેક બનશે

-

બોલીવૂડમાં નવા કથાનકો-નવા વવચારો-મુદ્ાની ભારે અછત ઊભી થઇ હોય તેવું જણાય રહ્ં છે. કારણ કે, જુની અને જાણીતી બે ફિલમોની રીમેક બનાવવાની જાહેરાત થઇ છે. પહેલા અવનલ કપૂર અને માધુરી દીવષિતની ફિલમ તેજાબની રીમેક બનાવવાની જાહેરાત થયા પછી હવે અવમતાભ બચ્ચન અને રાજેશ ખન્ાની ક્ાવિક ફિલમ આનંદની પણ રીમેક બનાવવાની જાહેરાત થઈ છે.

આનંદ ફિલમના વનમામાતા એન. એન. વિપપીના પૌત્ર િમીર રાજ વિપપીએ જ આ ફિલમ િરી બનાવવાની જાહેરાત કરી છે. આ અંગે િમીરે જણાવયું હતું કે, નવી પેઢી માટે આ ફિલમને આધુવનક રીતે બનાવવી જરૂરી છે. તેમની િાથેના િહ વનમામાતા વવક્રમ ખખખરનું કહેવું છે કે, આપણે જયારે નવી નવી સટોરીઝ શોધી રહ્ા છીએ તયારે જો આપણી જ ઓફરવજનલ ક્ાવિકિમાં નજર નાખીએ તો તેમાં ફકંમતી ખજાનો ઉપલબધ છે જ.

જોકે, આનંદ ફિલમમાં અવમતાભ અને રાજેશ ખન્ાની ભૂવમકા કોણ ભજવશે એ નક્ી નથી. ફિલમની હજુ સ્સક્રપટ લખાઈ રહી હોવાનું કહેવાય છે.

જુની આનંદ ફિલમની સટોરી ગુલઝારે લખી હતી અને ઋવિકેશ મુખર્જીએ તેનું ફદગદશમાન કયુું હતું. તેના ગીતો, િંવાદો અને િંવેદનશીલ દૃશયોના કારણે તે િદાબહાર લોકવરિય ફિલમ બની હતી. વજંદગી બડી હોની ચાવહએ, લંબી નહીં િવહતના તેના અનેક િંવાદો આજે પણ એટલા જ લોકવરિય છે.

તો, બીજી તરિ, િૂત્રોના જણાવયા અનુિાર ફિલમકાર મુરાદ ખેતાનીએ અવનલ-માધુરી દીવષિતની વહટ ફિલમ તેજાબના હક્ ખરીદી લીધા છે. હવે ટૂંક િમયમાં રિીરિોડકશનનું કામ શરૂ થશે. મુરાદ ખેતાનીના જણાવયા અનુિાર મૂળ ફિલમની વાતામામાં િમય રિમાણે િેરિાર પણ કરાશે.

બીજી તરિ તેજાબ ફિલમના મૂળ ફદગદશમાક એન. ચદ્ં ા અગાઉ જ આ ફિલમની ફરમેકનો વવરોધ કરી ચૂકયા છે. ચંદ્ાએ કહ્ં હતું કે, આ ક્ાવિક ફિલમમાં છેડછાડ કરવી યોગય નથી. આ ફિલમ એક વનવચિત િમયમાં બની હતી અને ફિલમની વાતામા એ િમય િાથે જોડાયેલી હતી. તેજાબ એક શાનદાર ફિલમ છે, અને મને નથી લાગતું કે તેને િરી બનાવવી જોઇએ.

આ ફિલમ અવનલ-માધુરીની કેફરયરની િીમાચીહ્નરૂપ ફિલમ હતી. એક દો તીન... ગીતના ડાનિથી માધુરી રાતોરાત સટાર બની ગઈ હતી અને તે પછી તેણે કયારેય પાછું વળીને જોવું પડું ન હતું.

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States