Garavi Gujarat USA

સંજય દત્તની પત્ી અને બાળકો દુબઇમાં વયસ્ત

-

કાન ફિલ્મ િેસ્ટિવલ 2022નો પ્ારંભ થયો છે. િેસ્ટિવલ્માં ભારતના અનેક કલાકારોએ ભાગ લીધો છે. બોલલવુડની ટિોચની અલભનેત્ી દીલિકા િાદુકોણ આ વર્ષે ફિલ્મ િેસ્ટિવલની જયયૂરી ્મેમબર તરીકે િસંદ કરવા્માં આવી છે.

ભારતના ્માલિતી અને પ્સારણ પ્ધાન અનુરાગ ઠાકુરની આગેવાની િેઠળ ભારતીય ડેલલગેશન રેડ કાિષેટિ િર ઊતયુું િતું. આ ડેલલગેશન્માં આર. ્માધવન, ગ્ે્મી લવજેતા કમિોઝર ફરકી કેજ, CBFCના ચેર્મેન પ્સયૂન જોર્ી, ડાયરેકટિર શેખર કિયૂર, એકટિર નવાઝુદ્ીન લસદ્ીકી, વાણી લત્િાઠી ટિીકૂ, નયનતારા, ત્મન્ા ભાફટિયા, િયૂજા િેગડે, ઉવ્વશી રૌતેલાનો સ્માવેશ થાય છે. આ બધા જ સેલલલરિટિીઝે રેડ કાિષેટિ િર ભારતનું પ્લતલનલધતવ કયુું િતું.

આ ફિલ્મ િેસ્ટિવલના ્માચ્વ ડુ ફિલ્મ્માં ભારતને 'ઓફિલશયલ કન્ટ્ી ઓિ ઓનર' તરીકે િસંદ કરવા્માં આવયું છે તયારે દેશના પ્ાદેલશક લસને્માના કલાકારોને િણ પ્લતલન્મંડળ્માં સાથે છે. પ્ધાન અનુરાગ ઠાકુરે ફિલ્મ િેસ્ટિવલના રેડ કાિટિષે ની કટિે લીક તસવીરો સોલશયલ ્મીફડયા્માં િો્ટિ કરી છે. જે્માં તેઓ

સિેદ શેરવાની્માં જોવા ્મળી રહ્ા છે. જયારે

શેખર કિયૂરે ઝભભો, કોટિી અને િેન્ટિ િિેયુું છે.

આર. ્માધવન અને નવાઝુદ્ીન લસદ્ીકી બલેક

ઉં્મર વધવા છતાં લોકલપ્યતા અકબંધ રાખનારા સંજય દત્તની નવી ફિલ્મ KGF 2 સુિરલિટિ રિી છ.ે સંજય દત્ત તેના કા્મ્માં સતત વય્ત રિે છે. તે આ વય્ત સ્મય્માંથી અવાર-નવાર દુબઈ જાય છે. કારણ કે, છેલ્ા બે વર્્વથી સંજય દત્તના લવિન્સ સંતાનો શિરાન અને ઈકરા દુબઈ્માં છે.

િેલ્મલી સાથે ક્ોલલટિી ટિાઈ્મ ્િેન્ડ કરવા સંજય દત્ત દુબઈ જવા ્માટિે િં્મેશા તતિર રિે છે. આ અંગે સંજય દત્તે જણાવયું િતું કે, ્મને ખુશી છે કે, ્મારા બંને સંતાન તયાં ્ટિડી કરે

છે. વાઈિ ્માન્યતા િાસે િણ િોતાનું કા્મ છે. પ્ોિેશનલ કલ્મટિ્મેન્ટસ ન િોય તયારે િું દુબઈ્માં તે્મની સાથે ઘણો સ્મય િસાર કરં છું. ઉલ્ેખનીય છે કે, 2020્માં િિેલું લોકડાઉન આવયું તે િિેલાથી સંજયના બંને સંતાન દુબઈ્માં છે. જોકે, તે્મને દુબઈ લશફટિ કરવા ્માટિે કોઈ પલાલનંગ કયુું િોવાનો સંજુ બાબાએ ઈનકાર કયયો છે. તે્મણે જણાવયુ િતું કે, બંને સંતાન ભારત્માં િણ રિી શકત, િણ ્મને લાગયું કે તેઓ દુબઈને ખયૂબ િસંદ કરે છે. તે્મને ્કૂલ અને તયાંની એસકટિલવટિીઝ

ખયૂબ ગ્મે છે. ્મારી વાઈિનો લબઝનેસ િણ દુબઈ્માં સેટિલ થયો છે. અ્મે બધા દુબઈ્માં જ ્મોટિા થયા છીએ, િરંતુ તે્મને ્મોકલવાનો કોઈ પલાન ન િતો. ્માન્યતા દુબઈ્માં લબઝનેસ કરતી િતી અને તે લબઝનેસ સલિક થયો. જેથી તે દુબઈ ગઈ અને સંતાનો િણ તેની સાથે ગયા. દીકરી ઈકરા દુબઈ્માં લિયાનો વગાડતા શીખે છે અને લજમ્ાસ્ટિકસ િણ કરે છે. દીકરો શિરાન જુલનયર પ્ોિેશનલ િૂટિબોલ ટિી્મ ્માટિે ર્મે છે. તે્મની ખુશી જ ્મારા ્માટિે સૌથી વધુ ્મિત્વની છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States