Garavi Gujarat USA

નવ રત્ન કોર્ા

- • 6 લોકો માટે સામગ્રીઃ

નવ રત્ન એક ટ્રેદડશનલ ્સાઉથ એરશ્ન સ્ટાઈલની રત્નટો બરે્સાડવાની ્સરેદટંગ છે, ્રેમાં નવ ્ુદા ્ુદા રત્નટો ્ડવામાં આવરે છે. તરેવી ્ રીતરે, આ કટોરમામાં નવ ્ુદા ્ુદા કલરના, આકષજિક દેખાતા વરેજીટેબલ્સ વડરે બનાવવામાં આવરે છે. તમારા રરિ્માં ્ુના શાક પડી રહ્ા હટો્ તટો એનટો પણ ઉપ્ટોગ કરી નાખવા માટે આ એક આકષજિક વાનગી રવકલપ છે. આ શાક બનાવવા માટે તમરે રેડ, ્લટો અનરે ઓરે્્ પરેપ્સજિ, ઓબરર્ન, કૌરગરેટ્સ, બરેબી સ્વીટકટોનજિ, મરે્ગરેટૌટ, કટોબી અનરે નસ્પનરેચ (ભાજી) નટો ઉપ્ટોગ કરી શકટો. અથવા તટો તમરે કેટલાક ગા્ર, પા્સજિરનપ્સ, બટાટા, રિે્ચ બી્્સ તથા પમપદકનનટો ઉપ્ટોગ કરી શકટો. પછી એમાં રેડ પરેપ્સજિ, પીઝ, સ્વીટકટોનજિ તથા પપજિલ સ્પ્ાઉદટંગ રિટોકટોલી ઉમરેરી શકટો. આ એક ખૂબ્ ્સરળ અનરે સ્વાદદષ્ટ, ક્રીમી (તથા ખૂબ્ પૌનષ્ટક) વાનગી બની રહે છે, ્રે બાળકટોનરે માટે પણ આદશજિ બની રહે છે.

1 દકલટો રમકસ્ડ વરેજીટેબલ્સ, 6 ટેબલ સ્પૂન વરેજીટબે લ ઓઈલ, 2.5 ્સરે.રમ.નટો કાર્સઆ બાક્કનટો ટુકડટો, 2 લીલી ઈલા્ચી, 1 લરવંગ, એક મટોટું બરે લીફ, 1 મટોટા કાંદા – કાપીનરે અડધા કરી નાખવાના અનરે પછી ઝીણા ્સમારી નાખવાના, 3-4 કળી લ્સણ – વાટી નાખવાનું, 6 ્સરે.રમ. ્રેટલટો તાજો આદુનટો ટુકડટો – ્સમારી નાખવાનટો, બરે ટી સ્પૂન ધાણા, 1 ટી સ્પૂન મરચાનટો પાવડર, અડધી ટી સ્પૂન ખાંડ, બરે ટી સ્પૂન નમક, 250 ગ્ામ ફુલ ફેટ ગ્ીક સ્ટાઈલ ્ટોગટજિ, 400 રમ.રલ. ઘટ્ટ કટોકટોનટ રમલક, બરે ટેબલ સ્પૂન ્સમારેલી બદામ.

બનાવવાન્ર ર્રતીઃ બધા ્ વરેજીટેબલ્સનરે એક ્સરખા ્સમારી નાખટો અનરે પછી એક ટ્રેમાં એક તરફ મુકરી દટો. ઉંડા વા્સણમાં મધ્મ તાપરે તરેલ ગરમ કરટો. એ તરેલમાં કાર્સ્ા બાક્ક, ઈલા્ચી, લરવંગ, બરે લીફ પણ નાખી દટો અનરે પછી તુરત ્ ્સમારેલા કાંદા પણ નાખી દઈ આ બધું ગટોલડન રિાઉન ્રેવું થઈ જા્ ત્ાં ્સુધી તરેનરે ્સાંતળી નાખટો.

એ પછી તરેમાં લ્સણ અનરે આદુ નાખી એક રમરનટ માટે સ્ટર કરટો. એ પછી વાટેલા ધાણા, મરચાનટો પાવડર, ખાંડ અનરે મીઠું (નમક) નાખી ફરી બરે રમરનટ માટે સ્ટર કરટો.

હવરે એમાં ્ટોગટજિ ઉમરરે ટો, તાપ ધીમટો – લગભગ રમદડ્મ કરી અડધંુ પ્વાહી ઓછું થઈ જા્ ત્ાં ્સુધી સ્ટર કરતા રહટો. હવરે તરેમાં બધા વરેજીટેબલ્સ નાખી દટો અનરે સ્ટર કરી એ બધંુ ટે્ડર રહે ત્ાં ્સુધી ગરમ રાખી હલાવતા રહટો. વરેજીટેબલ્સ ચોંટવા કે દાઝવા લાગરે તટો થટોડું પાણી છાંટટો. બધા શાક રંધાઈ જા્ એટલરે તરેમાં કટોકટોનટ રમલક અનરે ્સમારેલી બદામ નાખી દટો અનરે પછી ગ્રેવી ઘટ્ટ બનરે ત્ાં ્સુધી હલાવતા રહટો.

નવ રત્ન કટોરમા રપર્સતા પહેલા સ્વાદ ચાખી લઈ ્રૂર મ્ુ બ તરેમાં ફેરફાર કરટો. આ કટોરમા કટોઈ પણ પ્કારના રાઈ્સ અથવા તટો પુલાવની ્સાથરે કે પછી કટોઈપણ મીટ અનરે દફશની વાનગી ્સાથરે પણ ્સારટો રહે છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States