Garavi Gujarat USA

નકલંક રહાદે્વ ધર્મવ્વચરણ

-

નકલંક મહાદેવ, જેને નનષકલંક મહાદેવ પણ કહેવામાં આવે છે. આ મહાદેવ ભાવનગર નજલ્ાના કોનિયાક ગામથી 3 કક.મી. દૂર સમુદ્ર કકનારે દકરયાના પાણી વચ્ે આવેલા છે. નકલંકનું લોકબોલીમાં નકલંક પણ થયું છે. અને આ સથાન નકલંક કે નકલેકના લોકમેિાથી એ પંથકમાં ઓિખાય છે.

નકલંક મહાદેવ પ્ાચીન સથિ છે. અને એ મહાભારકના કાિથી ઇનિહાસ સાથે જોડાયેલું છે. મહાભારિના યુદ્ધમાં કૌરવોને હરાવી પાંડવોએ નવજય મેિવયાો. પણ એ નવજય ઉલ્ાસના બદલે નવષાદમાં ફેરવાઇ ગયો હિો, કારણ કે બધા જ કૌરવોનો નાશ થયો હિો અને પાંડવોના માથે આ સેંકડો હતયાનો ભાર હિો. એટલે િેઓ કૃષણ પાસે ગયા, અનેઆ હતયાના પાપમાંથી છૂટવાનો ઉપાય માગયો. તયારે શ્ીકૃષણે એક ગાય અને ધજા આપી અને કહ્ંંઃ આ ગાયની પાછિ ચાલયા જાવ, અને આ ધજાનો રંગ સફેદ થઇ જાય, તયાં રોકાઇ જવું અને મહાદેવની ઉપાસના કરવી, જેથી મહાદેવ પ્સન્ન થઇ પાપમાંથી મનુ તિ આપશે.

એ મુજબ પાંડવો ગાય પાછિ, ધજા લઇને ચાલયા, અને આ નવસિારમાં દકરયા કકનારે આવયા તયાં ધજાનો રંગ સફેદ થયેલો જોયો, એટલે તયાં જ પાંચે જણે નશવજીની આરાધના શરૂ કરી ભારે િપ પછી નશવજીએ પાંચેવને નલંગ સવરૂપે દશ્શન દીધા એ પાંચેય નલંગ જુદા જુદા સવરૂરે હિા પાંડવોએ એ નશવનલંગની અહીં સથાપના કરી, પૂજા કરી, જેથી િેઓ પાપમુતિ બનયા ચાને, હતયાના કલંકમાંથી મુતિ થયા.

આવી દંિકથા આ સથિ સાથે જાણીિી છે. એટલે અહીં આવી પૂજાદશ્શન કરનારના પાપ ધોવાઇ જાય છે અને નનષકલંક બને છે. એટલે જ આ મહાદેવ નનષકલંક કહેવાય છે.

અહીં ભાદરવી અમાસે મોટો લોકમેિો યોજાય છે. જે નકલંક (નકલંક)ના મેિાથી જાણીિો છે. આ કદવસે આ મહાદેવને ભાવનગરના રાજવી પકરવાર િરફથી ધજા ચઢાવાય છે. જે વષ્શભર ફરકિી રહે છે. આ પરંપરા િેમના રાજશાસન સમયથી ચાલી આવે છે.

વિી એમ પણ મનાય છે કે, અહીં આવી લોકો પોિાના મૃિ પૂવ્શજની રાખ ભગવાનને ચઢાવી એ રાખ દકરયામાં

પધરાવી દે છે, િો પૂવ્શજને મોક્ષ મિે છે.

અહીં દકરયામાં રોજ ભરિી - ઓટ આવે છે. એટલે સવારના સમયમાં ઓટ થિાં બધાં નશવનલંગના દશ્શન થાય છે. ભરિીમાં પાણીથી બધા નશવનલંગ ડૂબી જાય છે. યાને દકરયો રોજ આ નશવનલંગનો પાણીથી અનભષેક કરિો રહે છે. અહીં મુખય નશવનલંગ પાસે એક નવશાિ ધવજસિંભ છે, જે ભરિી સમયે ધજા જ દેખાય

છે. પાણી ઉિરી જિાં એ સિંભ પૂરો જણાય છે. આ ધમ્શસથાન અમદાવાદથી 194 કકલોમીટર િથા ભાવનગરથી 24 કક.મી. દૂર આવેલું છે.

મો. 98243 10679

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States