Garavi Gujarat USA

જ્યોતિષાચા્્ય ડયો. હેમીલ પી. લાઠી્ા પૂજારાં દીપકનું રહત્વ કેર?

- મો. + ૯૧ ૯૪૨૭૯ ૬૯૧૦૧

મનુષય જીવનમાં શ્દ્ધા અગતયનો ભાગ ભજવે છે અને િેમાં પણ ઈશ્વર પ્તયેની શ્દ્ધા નવશેષ જોવા મિે છે નવદ્ાનો કહે છે કે પૃથવી પરના દરેક સજીવ ઈશ્વર પર શ્દ્ધા રાખે છે જે કોઈ ને વધુ કે ઓછી કયાંક કોઈક જીવ કોઈ કારણસર કે કમ્શનુંસાર શ્દ્ધા નથી રાખિો હોવાનું કયાંક જોવા મિી જાય છે પણ અહીં મનુષયના ઈશ્વર પ્તયેની શ્દ્ધા માં પૂજા ભનતિ જેવા કાય્શ પણ થિા હોય છે.

મન ના અંધકાર કે અજંપા ને ઈશ્વર પ્તયેની શ્દ્ધા વડે દૂર કરવામાં આવે છે અને માનવામાં પણ આવે છે કે ઈશ્વર પ્તયેની શ્દ્ધા માં િાકાિ પણ ઘણી હોય છે જે આપણી નનબ્શિિા, નનરાશા ને દૂર કરે છે, આપણને કાય્શ નનષ્ટ બનાવવા માં પ્ેરકબિ િરીકે પણ બને છે જે જીવન ને ઉન્નિ કરે છે.

શરીરની રચનામાં પાંચ િતવ જેવા કે પૃથવી, જિ, વાયુ, અગ્નિ, આકાશ હોય છે િેમ પૂજામાં પણ ફૂલ, પ્સાદ, કદપક, આરિી, પાઠ (મત્રં જાપ) હોય છે.

અજ્ાનરૂપી અંધકાર દૂર કરી જ્ાન રૂપ પ્કાશ હેિુ પૂજા માં કદપક કરવામાં આવે છે કદપક અગ્નિ િતવ છે જે ઈશ્વર ની ભનતિ હેિુ સાક્ષીરૂપ પણ કહેવાય છે િો અનય નવદ્ાનો પોિાના મિ પણ નવશેષ આપિા હોય છે કદપક પ્ગટે એટલે િેની જયોિ અગ્નિિતવ, કદપક માટે રૂ એ પૃથવીિતવ, અગ્નિના પ્ેરક િરીકે કયાંક હવા એ વાયુ િતવ, ઘી કે િેલ પ્વાહી છે િે જિ િતવ અને ઉપરનું સાનનધયએ આકાશ િતવ આમ પાંચ િતવ પણ જોવા મિે છે િેવો પણ મિ પ્ચનલિ છે. એવું પણ માનવામાં આવે છે કે પ્જવનલિ દીપકમાં અગ્નિદેવનો વાસ હોય છે જેમ સૂય્શ પ્કાશ દ્ારા કદવસ હોય છે િેમ દીપકની જયોનિ િમારા દ્ારા બોલાયેલ મંત્ર, સિોત્રને ઉજાસ મય બનાવે છે, કદપક પ્ાગટય અંગે પૂજા પાઠ કમ્શ અનુસાર કેટલા અને કેવી રીિે પ્ગટાવવા િે નવશેષ માગ્શદશ્શન હેઠિ હોય છે, કદવેટ ઉભી ( ફૂલ બિી ) , આડી કે કોઈ નવશેષ િે અંગે માનહિી હોવી સારી કહી શકાય, કયારેક પૂજા ઉપરાંિ કોઈ સંકલપ કે અનુષ્ઠન અનુસાર પણ કદપક પ્ાગટય કરવામાં આવે છે િો કયાંક અખંડ જયોિ િરીકે પણ કદપક મંકદરમાં જોવા મિે છે.

કયાંક એવી લોક વાિ પણ જાણવા મિે છે કે દીપકની જવાિ પૂવ્શ િરફ જાય િો આયુષય કે પુણય વૃદ્ધીકારક, પનચિમ િરફ પ્િીક્ષા, ધીરજ, ઉત્તર િરફ ખુશી, પ્ગનિ દનક્ષણ િરફ હોયિો િકેદારી રાખવાનું સૂચન કરે છે પણ કેટલાક નવદ્ાનો તયાં સથાનનક હવાના પ્વાહ ને પણ એક કારણ ગણે છે કદલમાં શ્દ્ધા નો કદપક પ્જ્વનલિ રહે િો જીવન સુખમય બને છે.

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States