Garavi Gujarat USA

જ્રોતિષ એક અગરતિગર અતિગર

- 1

સ્મગ્ર જીવન ત્મને ને ્મને પર્માત્માએ આપયું ને આ સ્મગ્ર જીવનને પ્સન્ન રાખવા આજુબાજુ કેટલી વયવસ્થા કરી છે. ત્રણ કલાક નથયેટરનો શો ્મનોરંજન આપે, પણ પર્માત્માની સૃષ્ટિ્માં ચારેબાજુ સતત રાસ જે ચાલે, એની કોઈ રકં્મત નથી ્માણસને. જે નથી એના અભાવની જ ્માણસને રકં્મત થાય છે. દાંત તૂટી જાય તો દાંત ્માટે રડે, જીભ જે છે, એના ્માટે કંઈ નહીં? જીભ એની ભાળ ન લે, પણ તૂટી જાય એટલે ચોવીસે કલાક એની ખાલી જગાને અડે. અભાવને જ આપણે સ્્મરીએ છીએ. જેણે ભરી દીધાં છે, આપણી આજુબાજુ જે પહાડો, વૃક્ષો, સરરતા, આ બધાંને આપણે યાદે નથી કરતાં. બીજ્માંથી વૃક્ષ થાય, એ્માં કૂંપળો ફૂટે, ડાળી,પાંદડાં આવે, ફળ આવે આના કરતાં બીજો ચ્મતકાર કયો? ્મેં તો ઘણીવાર

જન્મકુંડળી એટલે ગ્રહોનું કેદખાનું. આ્મ છતાં સ્મગ્ર જીવન જાણે ત્મે જ ગ્રહોની ્માયાજાળ અને જેલ્માં હોય તેવો અનુભવ અને અહેસાસ થયા કરે તેનું ના્મ ગ્રહોનો અગ્મનનગ્મ ખેલ. ત્મારી જન્મકુંડળી તરફ ત્મે નજર નાખો તો કુંડળીના કુંડાળા્માં બાર બાર ગ્રહોનો સ્મૂહ જાણે ત્મારી નજરકેદ્માં હોય તેવું લાગે. પણ અંદર બેઠેલા ગ્રહો ત્મારી બહારની નજંદગી્માં અંદર બેસીને પણ ક્મખાણ કરે તેનું ના્મ અગ્મનનગ્મ. આ ગ્રહો આપણા ભાગયના નવધાતા છે. ત્મે ગ્મે તેટલો પુરુષાથ્થ કરો કે નવદ્વત્ા પ્ાપ્ત કરો પણ ગ્રહો જો રીઝે નનહ તો ત્મે ભાગયહીન કે ક્મનસીબ ગણાઓ. કુંડળીનું ગ્રહયુક્ત કુંડાળું ત્મારું જીવન સડે. જીવન એ પુરુષાથ્થ અને ભાગય વચ્ેની લડાઇ છે. જો ભાગય જીતે તો ત્મારું જીવન ઓળખ બની જાય અને

પુરુષાથ્થ જીતે તો ત્મને કોઇ ઓળખે પણ નનહ. “ન નવદ્ા ન પૌરુષમ્ ભાગય ખનલત સવ્થત્ર્મે” નવદ્ા, નવદ્વત્ા કે પુરુષાથ્થનું ભાગય આગળ કંઇ ચાલતું નથી. શ્ેષ્ઠ ગ્રહો ધરાવતી કંડુ ળીઓ ભાગયશાળી ગણાય પણ ભાગયશાળી બનવા શ્ેષ્ઠ ગ્રહો ્મેળવવા કેટલું દોડવું પડે તેનો અંદાજ ્મુશકેલ છે. સૂય્થ, ચંદ્ર, ્મંગળ, બુધ, ગુરુ, શુક્ર કે શનન રાહુ - કેતુ અગર હષ્થલ, નેપ્ચયુન, પલુટો ત્મારી પ્બળ નજંદગીના કયા અરસા્માં કા્મ કરશે તે જાણવાનું ગનણત એટલે ગ્રહોનું જયોનતષશાસ્ત્ર. જયોનતષશાસ્ત્ર સરળ નનહ પણ અકળ છે. અ્મે ત્મારી અનુભવનસદ્ધ કારકીરદ્થ દરન્મયાન અવલોકયું છે કે, દરેક ગ્રહો પોતાના સ્મયે ત્મારું કા્મ કરે જ છે. જે્મ કે તુલાનો શનન ત્મને વૃદ્ધાવસ્થા્માં સફળતાના નશખરે બેસાડે

છે. તે્માં શ્ી ્મોરારજી દેસાઇની કુંડળી્માં તુલાનો શનન હતો અને ત્મે જુઓ ્મોરારજી પ્ૌઢાવસ્થા્માં વડા પ્ધાન બનેલા. ભૂ. પૂ. વડા પ્ધાન સ્વ. વાજપેઇજીની કુંડળી્માં પણ તુલાનો શનન જ છે. આથી ઢળતી ઉં્મરે તેઓ ઉચ્ પદે પહોંચેલાં. જો ત્મારી કુંડળી્માં શનન ના્મનો ગ્રહ અંક 7 આગળ (તુલા રાનશ્માં) હોય તો ત્મારું ઘડપણ સુધરી જશે તે વાત નક્ી છે. તુલાના શનન્માં નવશેષતા હોય પ્નસનદ્ધ આપે તો સાથે સાથે સાંસારીક શૂનયતા પણ આપે છે. તુલાના શનનના જાતકોનું લગ્નજીવન ભગ્ન હોય છે.

લગ્નજીવનની વાત નીકળી છે તો અ્મે અનય એક સંશોધનની ડાયરી વાચકો સ્મક્ષ ્મૂકીએ. જન્મકુંડળી્માં દરેક સ્થાનના કારક ગ્રહ હોય છે. સાત્મા દામપતયજીવનનો કારક ગ્રહ શુક્ર છે. અ્મે ખાસ નીરખયું અને અનુભવયું છે કે જે જાતકોની કુંડળી્માં શુક્ર દૂનષત થાય તેવા જાતકો પોતાના જીવનસીથીથી અનત દુઃખી હોય છે. જો કુંડળી્માં શુક્ર સાથે રાહુ હોય તો લગ્નજીવન છૂટાછેડા સુધી જગાડ્ો કે ત્મે જાગો. જાગયો, પત્ીના ખભા પર હાથ ્મૂકી ધનયવાદ આપવા ્માંડ્ો કે ભગવાન તને સો વષ્થની કરે. પત્ીએ પૂછયું કે કે્મ? કહે પાંત્રીસ વષ્થના લગ્નજીવન્માં તે આજે બહુ રૂડું કા્મ કયુું છે, ધનયવાદ. પત્ી કહે કે સવાર પડી ને ત્મને જગાડ્ા, એ્માં ત્મે આ બધું શું શરૂ કયુું છે? કહે કે તે ્મને જગાડી દીધો, નનહતર હ્મણાં પેલાને ખોબો ભરીને રત્ો આપી દેત.

તુલસીદાસજીએ લોભને અપાર કહ્ો છે. કા્મ તો ક્ષનણક છ,ેએને તો સ્મય ્મયા્થદા છે. ક્રોધને પણ સ્મય્મયા્થદા છે. શાંનતપણું એ યજ્માનતા છે,

ઢસડાય છે. જો જન્મકુંડળી્માં શુક્ર સાથે શનન હોય તો પનત-પત્ી વચ્ે જાતીય શુષકતા અગર રફઝીરડટી આવે છે. શુક્ર જો ગુરુ સાથે જોડાય તો તેવા જાતકો લગ્નજીવન્માં અહમ્ અને દંભનું વાતાવરણ સજજે છે. ફળસ્વૂપ લગ્નજીવન ભંગાણના આરે આવી જાય છે. શુક્ર અને ્મંગળની યુનત જાતકને પોતાના પાત્ર ઉપરાંત અનય સ્ત્રી કે પુરુષ સાથે જાતીય પ્લોભન તર ખેંચે છે. ્મંગળ-શુક્રની યુનતવાળા જાતકો્માં વફાદારીનો અભાવ હોય છે. એક કરતાં વધુ પાત્રો સાથે તે્મનો શારીરરક સહવાસ સા્માનય હોય છે.

કયારેક જયોનતષશાસ્ત્રના દૂનષત યોગો તરફ નજર નાખીએ તયારે એવો અનુભવ વારંવાર થાય છે કે, કોઇ પણ વસ્તુ જજ્થરરત થાય તે પહેલાં તેનો જીણણોદ્ધાર કરવા્માં આવે તો સ્થાપતય હોય ્મકાન હોય કે શાસ્ત્ર હોય તેનું આયુષય વધી જાય છે. જે્મ કે કે્મુદ્ર્મ યોગ એટલે ગરીબી અને તેની નવનધ કરવી કે કરાવવી જ જોઇએ તેવો એક જયોનતષ ્મત પ્વતજે છે પણ અ્મારું અવલોકન એવું કહે છે કે અ્મારી

આપણો ્મૂળ સ્વભાવ છે. આપણી ્મૌનલકતા છે. પણ લોભ અપાર છે. અનત લોભી ્મરેલો ગણાય, એને ્મરાય નહીં.

બાપ! આપણને જે ્મળયું છે, એનો ્મનહ્મા નથી. અભાવને પકડવાની, ્મારી ને ત્મારી દોટ છે. બીજું કંઈ ્મેળવવું એ કંઈ ્મારી ને ત્મારી દોટ નથી, પણ જીવનનો અથ્થ પા્મવો, એના ્માટે સંકલપ બળ જોઈએ. સંકલપ રનહતથી ન ્મળે. સંકલપ પણ નવકલપ રનહત હોવો જોઈએ.

પાસે આવનારા ધનાઢ્ય જાતકોની કુંડળી્માં કે્મદ્ર્મ યોગ હાજરાહજૂર હોય છે. કે્મદ્ર્મ યોગ્માં ભગવાન શ્ી કૃષણ જન્મેલા તો સાથે સાથે અ્મેરરકાની સ્થાપના કુંડળીનો જન્મ પણ કે્મુદ્ર્મ યોગ્માં જ થયેલો. હવે ત્મે જ કહો કે આ યોગ દૂષણ યોગ કહેવાય કે પદ્મભૂષણ યોગ?

જયોનતષશાસ્ત્ર્માં એવી અનેક બાબતો છે કે જે કયારેક નવરોધાભાસી નચત્ર ઊભું કરે છે. કયારેક નવિનસની કુંડળીઓ એકસ્માન હોવા છતાં બંનેનો જીવન પ્વાહ - કારકીરદ્થ અને ત્મા્મ બનાવો સંજોગો નભન્ન - નભન્ન હોય છે. જે તારીખે અલહાબાદ્માં અન્મતાભ જન્મે તે સ્મયે તે જ તારીખે અનય બાળકો જન્મે પણ ભારત પાસે એક જ અન્મતાભ છે અને બાકીના જન્મેલાં બાળકોને ગેરલાભ આવું કે્મ? આથી જ અ્મે કહીએ છીએ કે જરીપુરાણા નસદ્ધાંતો નનહ પણ નવું નક્ોર અવલોકન કે સંશોધન શાસ્ત્રના શરીર્માં પ્ાણ પૂરી શકે.

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States