Garavi Gujarat USA

ધ ઈમપપોસસબલ ઓરિસ?: ધ સિસટ્ી ઓિ ધ સરિરિશ પ્ાઇમ સમસનસિિ - એનથપોની સેલ્ડન

લેખક પરિચય

- .... અનુસંધાન પાના નં. ૪૧

્ુકેના િડા પ્રધાનના કા્ા્ટલ્ની ત્ીજી શતાબિીને વચવનિત કરતું એન્થોની સેલડનનું આ પુસતક તેની અસાધારણ િાતા્ટ કહે છે. પુસતકમાં બખૂબી બતાિા્ું છે કે વિશ્ના ઇવતહાસમાં કોઈપણ લોકશાહી િેશ કરતા કઇ રીતે એક રાજકી્ કા્ા્ટલ્ આટલા બધા સમ્ સુધી કેિી રીતે અને શા માટે ટકી રહ્ં છે. નંબર 10 ડાઉવનંગ સટ્ીટના ઈવતહાસકાર સર એન્થોની સેલડને ્ુકેના તમામ િડાપ્રધાનોના જીિન અને કારદકિદી, પ્રેમ અને કૌભાંડો, સફળતાઓ અને વનષફળતાઓની શોધ કરી છે. આ પુસતકમાં તેઓ રોબટ્ટ િોલપોલ અને વિવલ્મ વપટ ધ ્ંગર્થી માંડીને ક્ેમેનટ એટલી અને માગા્ટરેટ ્થેચર સુધીના િડા પ્રધાનો વિર્ે ચચા્ટ કરી છે. તેમણે ક્ા િડાપ્રધાનો સૌ્થી િધુ અસરકારક રહા છે તેના્થી લઇને શાહી પદરિાર અને

િડા પ્રધાનના કા્ા્ટલ્ િચ્ેના બિલાતા સંબંધોને ઘવનષ્ઠ વિગતો છતી કરી છે. આ પુસતક કાંવત અને ગૃહ્ુદ્ધને ટાળી, શાંવત, કટોકટી અને ્ુદ્ધના સમ્માં િેશનું નેતૃતિ કરનાર 55 નોંધપાત્ વ્વતિઓની માનિતા અને નબળાઈ, કા્્ટ અને વસવદ્ધની ઉજિણી કરે છે.

આ પુસતકને એમેઝોન પર 5માં્થી 4.4નું સટાર રેદટંગ મળેલું છે.

પુસ્તક સમીક્ા • 'એક જબરિસત, મેવજસ્સટ્્લ પુસતક, તેજસિી ઐવતહાવસક અને રાજકી્

સૂઝ્થી માવહતગાર અને આધારભૂત પુસતક છે.' વિવલ્મ બો્ડ, વટ્્ો, રેસટલેસ એનડ એની હ્મન હાટ્ટના લેખક.

'સાિ્ટભૌમ પ્રધાનના બંધારણી્ પિ માટે સારી માગ્ટિવશ્ટકા છે' વસમોન હેફર, ડેઇલી ટેવલગ્ાફ

• 'રસપ્રિ, િડા પ્રધાનપિના ઇવતહાસ્થી ભરપૂર...' પોલ ડોનેલી, ડેઇલી એકસપ્રેસ

• િડાપ્રધાન કા્ા્ટલ્ના િાંચન્ોગ્, જીિંત, મનોરંજક અને ગંભીર વહસાબ રજૂ કરિા બિલ લેખક અવભનંિન મળિા જોઇએ.' માઇકલ

વહીલર, ચચ્ટ ટાઇમસ સર એન્થોની સેલડન નંબર 10 અને િડા પ્રધાનો સા્થે સંબંવધત તમામ બાબતો પર સિીકૃત નેશનલ ઓ્થોદરટી ગણા્ છે. િડા પ્રધાન પરનું તેમનું પ્ર્થમ પુસતક, ‘ચવચ્ટલસ ઇસ્નડ્ન સમર’ 1981માં ચાલીસ િર્્ટ પહેલાં પ્રકાવશત ્થ્ું હતું, અને ત્ાર્થી તેમણે ઘણા પુસતકો લખ્ા છે અ્થિા સંપાદિત ક્ા્ટ છે. જેમાં છેલ્ા પાંચ િડા પ્રધાનો વિર્ે છે. તેઓ નંબર 10 ડાઉવનંગ સટ્ીટના માનિ ઈવતહાસકાર છે, નેશનલ આકા્ટઈિ ટ્સટના અધ્ક્ છે અને છેલ્ા 50 િર્ષોમાં તેમણે નંબર 10 પર કામ કરનારા તમામ લોકોના ઈનટરવ્ુ લીધા છે.

સહલેખક જોના્થન મીદકને રો્લ હોલોિે, ્ુવનિવસ્ટટી ઓફ લંડન અને ્ુવનિવસ્ટટી ઓફ સેનટ એન્રુઝ ખાતે વશક્ણ મેળવ્ું હતું. ઇવતહાસમાં તેમને જીિનભર રસ રહો છે.

સહલેખક ઇવલ્સ ્થોમસનું આ ચો્થું પુસતક છે, જેમાં કેમેરન એટ 10 અને બાઉન એટ 10નો સમાિેશ ્થા્ છે. તેમણે 2014માં બવલઓલ કૉલેજ, ઓકસફડ્ટમાં્થી ઇવતહાસ અને રાજકારણની દડગ્ી મેળિી હતી અને ્ુકે દફલમ અને ટવે લવિઝન ઉદ્ોગોમાં સહા્ક વનિદેશક તરીકે કામ ક્ુું હતું. The Impossible Office?: The History of the British Prime Minister Author: Anthony Seldon Publisher : Cambridge University Press Price: £19.99

 ?? ??

Newspapers in English

Newspapers from United States