Garavi Gujarat USA

દદદીનવી અંધિમ ઇચછા પુરવી કર્ા હોધસપટ્ના કમ્મચારવીએ િલેનવી પુત્રવી સાથલે ્ગ્ન કયા્મ

-

વબહારના હાજીપુરમાં એક અનોખા ્ગ્ન ચચા્નમાં છે. હાજીપુરની સરકારી હોસસપટ્માં એક મવહ્ા સારવાર હેઠળ હતી. તચેની એક દીકરી પણ છે. મવહ્ા દદદીની છેલ્ી ઈચછા હતી કે તચેનો જમાઈ હોસસપટ્માં તચેની સચેવા કરનાર હેલથ વક્કર જચેવો હોવો જોઇએ. દદદીની છેલ્ી ઈચછા સાંભળીનચે હેલથ વક્કર આ માટે સંમત થઈ ગયો હતો અનચે તચેણચે મવહ્ા દદદીની દીકરી સાથચે સાત ફેરા પણ ્ઇ ્ીધા. દીકરીના ્ગ્નના બીજા જ રદવસચે મવહ્ા દદદીએ દુવનયા છોડી દીધી.

18 એવપ્ર્ચે વબદ્પુ રુ ના કાકરહટ્ામાં રહતે ી મવનકા દવે ી એક અકસમાતમાં ગંભીર રીતચે દા્ઝી ગઈ હતી. તચેનચે સારવાર માટે હાજીપુરની સરકારી સદર હોસસપટ્માં દાખ્ કરવામાં આવી હતી. તચેમની પુત્રી પ્રીવત હોસસપટ્માં તચેમની સાથચે રહીનચે તચેમની સંભાળ રાખતી હતી. સદર હોસસપટ્માં તૈનાત આરોગય કમ્નચારી મવનનદર કુમાર વસંહ મવણકા દેવીની સારવારમાં સચેવા આપી રહ્ા હતા. ડ્ચેવસંગ, ટેસસટંગ અનચે દવા આપવાની જવાબદારી મવનનદર કુમાર વસંહ પર હતી.

પ્રીવતની માતાની હા્ત નાજુક હતી. પોતાના મૃતયુ બાદ પુત્રીનું શું થશચે એવો ડર સતાવી રહ્ો હતો. બીમાર મવનકા દેવીએ તચેની પુત્રી પ્રીવતના ્ગ્ન મવનનદર સાથચે કરવાની ઇચછા વયતિ કરી. તચેમણચે મવનનદરનચે પ્રીવત સાથએ ્ગ્ન કરવા વવનંતી કરી. પોતાના દદદીની ખરાબ હા્ત અનચે તચેની છેલ્ી ઈચછા જોઈનચે મવનનદર પણ વવચાયા્ન વગર ્ગ્ન માટે રાજી થઈ ગયો હતો.

મવનકા દેવીની સારવાર દરવમયાન જ ્ગ્નની તૈયારીઓ થઇ અનચે પ્રીવતના ઘરડયા ્ગ્ન ્ચેવાયા. હોસસપટ્ના સાથી આરોગય કમ્નચારીઓ અનચે નસયોની હાજરીમાં પ્રીવત- મવનનદર કુમારના ધામધમૂ થી ્ગ્ન થયા. આ આખી વાતા્નનો ઇમોશન્ અંત આવયો. પુત્રીના ્ગ્ન કયા્ન બાદ મવનકા દવે ીની તવબયત બગડવા માંડી અનચે ્ગ્નના બચે રદવસ બાદ તણચે આ ફાની દુવનયામાંથી વવદાય ્ઇ ્ીધી.

મવનનદરના આ વનણય્ન ના દરકે ્ોકો વખાણ કરી રહ્ા છે. બધાનંુ કહેવું છે કે આવા છોકરાઓ ભાગયચે જ જોવા મળે છે, જચેઓ હોસસપટ્માં દદદીની ઈચછા પૂરી કરવા ્ગ્ન કરે.

Newspapers in English

Newspapers from United States