Garavi Gujarat USA

આંક્ા્ના આસોદરમાં ભર્ાડોના બલે જૂથો ્ચ્લે ધિંગાણુઃ ત્રણ ઘાય્

-

આણંદ નજીક આંક્ાવ તા્ુકાના આસોદર ગામની સીમમા આવચે્ા રાઠોરડયા વવસતારમાં ગત સપ્ાહે ગાયો ચરાવવાની બાબતચે કૌટુંવબક ભરવાડોના બચે પક્ો વચ્ચે વધંગાણુ થતા ત્રણનચે ઈજાઓ થતાં થવા પામી હતી જચેમાં એકની હા્ત ગંભીર હોય વધુ સારવાર માટે બોરસદની હોસસપટ્માં ્ઈ જવામાં આવયા હતા જયાં હા્ત ગંભીર હોવાનું કહેવાઈ રહ્ં છે. આ અંગચે આંક્ાવ પો્ીસચે બન્ચે પક્ોની ફરરયાદો ્ઈનચે ગુનાઓ દાખ્ કરી ધરપકડના ચક્ો ગવતમાન કયા્ન છે.

પાના નં. ૪૦ થવી શરૂ ....

ગાડીમાં ઠંડીની બચવા મા એ ઓઢવા બંનચે વચ્ચે એક કામળો આપયો. ચા્તી ગાડીમાં એ કામળાની રકનારે રકનારે સપનાના ઘરની દીવા્ો ઊભી થવા માંડી હતી..

સપનાના ઘરની દીવા્ો ચણાતી રહી, તૂટતી રહી અનચે બંનચે વચ્ચે ખંરડયચેર જચેવી શાંવતનો ખડક્ો થતો રહ્ો. ‘સ’ નચે કોઈ બંધન નહોતું. ‘અ’ નચે હતું. એ તોડવા તૈયાર પણ હતી. તો એવું શું હતું કે આખું જીવન બંનચે જણ રસતાના બચે રકનારાની જચેમ અ્ગ ચા્તાં રહ્ાં? હવચે તો ઉંમર પણ વવતતી ગઈ.

‘અ’ એ જીવનના એ ચઢતા મધયાનના રદવસો અનચે હવચે પછી ઢળતી

સંધયાના રદવસોમાં પણ પોતાની જાતનચે અનચેકવાર સવા્ કયા્ન. એકવાર તો ‘સ’ નચે પૂછી પણ ્ીધું. એની પાસચે પણ કોઈ ઉત્તર નહોતા.

‘સ’ નચે રદવસના અજવાળા માફક નહોતાં આવતાં. ‘અ’ નચે થતું કે એ એકવાર સૂરજનચે પકડીનચે એનું અજવાળું ઓ્વી દે. રદવસચે તો કયાંય પણ રહી શકાય પણ રાત તો માત્ર ઘરમાં જ હોય, પણ ઘર કયાં હતું?

એમની પાસચે માત્ર ખુલ્ા રસતાઓ હતા, રદવસો હતા, સૂરજ હતો અનચે ‘સ’ નચે તો સૂરજની રોશની કરતા, રાતની ચાંદની વધુ ગમતી.

હવચે તો ઉંમર ઢળવામાં હતી. ‘અ’ નચે યુવાનીના એ તપતા રદવસોનો

વવચાર આવયો અનચે વત્નમાનના ઢળતા રદવસોનોય વવચાર આવતો હતો. એનચે યાદ આવતું હતું કે એણચે ‘સ’ ના મૌન વવશચે જાણવા પ્રયાસ કયયો હતો.

કેટ્ીય વાર ‘અ’ નચે મન થઈ આવતું કે એ થોડી આગળ આવીન,ચે હાથ ્બં ાવચે અનચે ‘સ’ નચે એની ખામોશીમાથં ી ખેંચીનચે બહાર ્ઈ આવ.ચે પણ એની નજર પોતાના ્બં ાવ્ચે ા હાથ તરફ જતી અનચે એ અટકી જતી. કદાચ આગં ળી પરની હીરાની વીંટી એનચે એમ કરતાં રોકતી હતી?

એકવાર તો ‘અ’ નચે વવચાર આવયો કે કોઈ એવી દવુ નયામાં એ બનં પહોંચી જાય, અનચે કયારેય ફરી પાછાં જ ન આવ.ચે પણ એમ ન થય.ું બનં માત્ર કોઈ એક રસતા પર મળતાં રહ્ા.ં અનચે હા, હંમશચે ા એવું બનતું કે જયાં મળતાં તયાં સપનાના ઘરની રદવા્ો ઊભી થવા માડં તી.

આજચે ‘અ’ ના ચહેરા પર સસમત ફરકી ગયું. એ સમય હતો જયારે બંનચેની યુવાની રદવસો હતા. અનચે હવચે? તચેમ છતાં આજચે પણ એ સપનાનું ઘર બંધાતું અનુભવી શકતી હતી. જાણચે સપનાના ઘરનચે ઉંમર સાથચે કોઈ વનસબત જ નહોતી.

બાકીની રાત પણ એમ જ વવચારોમાં વહી ગઈ. સવારે એરપોટ્ન જવાનો સમય થઈ ગયો.

‘અ’ રૂમમાંથી બહાર જવા નીકળી. ‘સ’ રૂમમાં અંદર આવવા ગયો. બંનચે એક એવા દરવાજા પર ઊભા હતાં જચે ફરી ડ્ાઇવરે બહાર રસતા આવીનચે પર ખૂ્તો ‘અ’નો હતો. સામાન કારમાં મૂકી દીધો. ‘અ’ નચે પોતાના હાથ ખા્ી, સાવ ખા્ી ્ાગયા. ઉંબરા પાસચે એ અટકી ગઈ. પાછી વળીનચે બચેઠકમાં સૂઈ રહ્ે ા મા નચે ખા્ી હાથ જોડીનચે પ્રણામ કરીનચે બહાર આવી ગઈ. કાર એરપોટ્ન પર જવાના રસતા પર આવી. રસતો કયાં શરૂ થયો અનચે કયારે પૂરો થયો? ‘અ’ અનચે ‘સ’ બંનચે ચૂપ હતાં. બંનચેનચે ઘણું કહેવું હતું, સાંભળવું હતું, ઘણી વાતો હતી પણ હવચે ઘણું મોડું થઈ ચૂકયું હતું. હવચે તો શબદોય જાણચે રસતા પર વચેરાઈ ગયા હતા કે પછી સમુદ્ર રકનારે ફે્ાયચે્ા પામના વૃક્ બની ગયા હતા.

Newspapers in English

Newspapers from United States