Garavi Gujarat USA

ટ્ેડિશનલ મસલ્સ સિલલ્િંગ સલ્‍લમેન્ટ- સત્ુ વધતી ઉંમરે મસલ્સ લોસ!

-

આપણું શરીર સાત મુખ્‍ય ધાતુઓથી બનેલું છે. રસ, રક્ત, માંસ, મેદ, અિસ્થ (હાડકાં), મજ્જા અને શુક્ર-રજ. આ સાતે‍ય ધાતુઓ (Body tissues)નાં આગવા કામ અને િવિશષ્ટતા છે. એક પણ ધાતુમાં આવશ્‍યક પ્રમાણ કરતાં ઘટાડો થા‍ય છે, ત‍યારે શરીરમાં નબળાઇ અને રોગ થતાં હો‍ય છે. કુદરતી રીતે પ્રત‍યેક વ્ ‍ય િ ક્ત ન ાં શરીરનો બાંધો અલગ - અલગ હો‍ય છે. જેમાં વ્‍યિક્તની ઉ ંચ ા ઇ , પહોળાઇ તથા જાડાપણું કે પાતળાપણું તો ખરૂં જ.

આ ઉપરાતં આ‍યવુ વેદી‍ય દૃષ્‍ટકોણથી શરીરના બધં ારણ-તહનને ધ‍યાનમાં રાખીને શરીરમાં સાત પકૈ ી કઇ ધાતનુ પ્રભતુ વ (Dominance) છે ? તને ા આધારે તે વ્‍યિક્તનાં બાહ્ય દેખાવ અને શરીરનાં કા‍ય્ય વગરે પર પણ અસર થતી હો‍ય છે. ઉદાહરણથી જાણીએ તો જ‍યારે વ્‍યિક્તના શરીરનો બાધં ો િવશાળ હો‍ય અથવા લબં ાઇ િવશષે હો‍ય, હાથ-પગ, મ્હોંની હડપચી વગરે ેની સિં ધઓ વધુ મોટી હો‍ય, હાડકાઓ વધુ પહોળા હોવાથી હાથનાં કાડં ા, કોણી, ઘટું ણ વગરે રચનાઓ વધુ બળવાન અને મોટા હો‍ય, દાતં મોટા એકસરખા હો‍ય આમાનં ા

અમકુ તો વધુ િચહનો ધરાવતા શારીરરક બાધં ાને ‘અષસ્થસાર’ બાધં ો કહેવા‍ય તવે ી જ રીતે રકત ધાતનુ ી િવિશષ્ટતાને કારણે રકતસાર શરીરમાં હાથ-પગના તિળ‍યા િવશષે લાલ-ચમકદાર હો‍ય, ગાલ-હોઠ વગરે ેમાં લાલીમા િવશષે હો‍ય છે. આવી જ રીતે માસં સાર (મસ્ક‍યલુ ર) શરીર ધરાવતા વ્‍યિક્તના શરીરમાં ચરબીનું પ્રમાણ ઓછું હોવા છતાં ખભભા-છાતી, સાથળ, હાથ, બાવડા વગરે ેનો િવસ્તાર વધુ હો‍ય છે. માસં ને કારણે શરીરનાં સાધં ા વગરે સદૃુ ઢ અને સપ્રમાણ હો‍ય છે. મસ્ક‍યલુ ર બોડી કુદરતી રીતે જ દેખાવમાં આકષક્ય અને સપ્રમાણ દેખા‍ય છે. આમ કુદરતી રીતે મસ્ક‍યલુ ર બોડી ધરાવતી વ્‍યિક્તઓનાં ખાન-પાન, લાઇફ સ્ટાઇલ વગરે ખાસ િવિશષ્ટ ન હોવા છતાં પણ શરીરમાં માસં ધાતનુ પોષણ અને િવકાસ પ્રકિૃ તગત ‍યોગ્‍ય થ‍યા કરતું હો‍ય છે. પરંતુ જ‍યારે કુદરતી રીતે શારીરરક બાધં ો ખબૂ નબળો હો‍ય અથવા શરીરમાં ચરબીનું પ્રમાણ વધારે હો‍ય ત‍યારે શરીરમાં માસં ધાતનુ ો િવકાસ કરી અને મસ્ક‍યલુ ર બોડી બનાવવા માટે કુદરત સામે જગં ચઢવું પડે છે. તે પછી પણ અમકુ હદથી િવશષે પ્રમાણમાં મસલ્સ બનાવી કે ફુલાવી શકા‍ય નહીં. તે માટે તો સ્ટીરોઇડ, અનાવશ્‍યક-અિતરેકભ‍યયો પ્રોટીનશકે , ક્ષમતાથી વધુ વઇે ટિલફરટંગ જવે ા દ્‍ુ પ્ર‍યતનો કરવામાં અાવતાં હો‍ય છે. જોકે આ રીતે બનાવલે ા મસલ્સ લાબં ો સમ‍ય ટકાવવા પણ અઘરાં હો‍ય છે. કેિમકલ્સ અને હેવી પ્રોટીન અને હવે ી વઇે ટિલફરટંગ એકસરસાઇઝ કરવાનું બધં કે અિન‍યિમત થા‍ય કે તરત મસલ્સ ઘટવાનાં શર થઇ જા‍ય છે. આથી જે ‍યવુ ાનો ચરબી ઓછી કરી શરીરને પષ્ટુ અને મસ્ક‍યલુ ર બનાવવા માગં તા હો‍ય તો તઓે એ દરેક પૌષ્‍ટકતતવો મળી રહે તે મજૂ બનો સતં િુલત ખોરાક ખાવો જોઇએ, જમે ાં મસલ્સની પષુ ્‍ટ થા‍ય તવે ા આહાર દ્રવ્‍યો વદૈ કી‍ય માગદ્ય શન્ય થી વધુ પ્રમાણમાં ઉમરે વા જોઇએ. તે સાથે માત્ર ખોરાક ખાવાથી જ મટે ાબોિલઝમ અને મસલ્સ િબષલ્ડગં માં અસર થતી નથી. તે સાથે વધારે માસં તત્વ બને તે માટે ખાવામાં આવતાં ખોરાક જે તે ફકતની પ્રકૃિત-Natural Constituti­onને માફક આવે તમે છે કે કેમ ? પાચન ‍યોગ્‍ય થા‍ય તે માટે પાચકાષગ્ન બરાબર છે કેમ ? આવી કેટલીક બાબતોને ધ‍યાનમાં રાખી વદૈ મદદ કરી શકે છે.

દરેકે દરેક શરીરમાં મસલ્સ તો હો‍ય છે જ. મસલ્સ બનાવવા એટલે બહારથી Import કરવાનાં નથી હોતા. પરંતુ બેઠાડંુ જીવન, અ‍યોગ્‍ય - અિન‍યિમત ખોરાક, અપચો, મેટાબોિલઝમમાં તકલીફ જેવા કારણોથી શરીરમાં કુદરતી રીતે રહલે ાં મસલ્સનંુ પોષણ ‍યોગ્‍ય ન થવું. કસરત અને મસલ્સના વપરાશના અભાવને કારણે મસલ્સ ‍યોગ્‍ય રીતે કસાતા ન હોવાથી શરીરનો બાંધો માંસલ અને ખડતલ લાગતો નથી. જે તે શરીરના બાંધામાં રહેલા કુદરતી રીતે પોષણ મેળવતાં કસા‍યેલા મસલ્સ એ આરોગ્‍યની દૃષ્‍ટએ પણ ‍યોગ્‍ય છે. વધુ કદ અને આકારમાં

ફુલાવેલા મસલ્સ ધ‍યાન તો આકિષ્યત કરે છે પરંતુ શરીરને સુદૃઢ અને કસીલો દેખાવ મળતો નથી. મહાન બ્ુસલીને ‍યાદ કરીએ. ખડતલ, સુદૃઢ અને કુદરતી રીતે ઘડા‍યેલું, કસા‍યેલું શરીર ચપળ અને કા‍ય્યક્ષમ રહી શકે છે. શરીરનો બાંધો િવશાળ થઇ જા‍ય પરંતુ નીચે પલાંઠી વાળીને બેસવું, કમરથી વાંકા વળવું, ઉભડક પગે બેસવું, શરીરની ચપળતા, તવરીત પ્રિતકાર - Agility & reflexes વગેરે સારાં હોવા આ બધી શરીરની કુદરતી શિક્તઓ જો છીનવાઇ જા‍ય તે કેટલું ‍યોગ્‍ય છે !

સાઇઠની ઉંમર બાદ શરીરમાં વૃદ્ાવસ્થાજનક દેખાવમાં - કા‍યયોમાં જે ફેરફાર થા‍ય છે તેમાં મસલ્સ લોસ પણ જવાબદાર છે. વધતી ઉંમરે મેટાબોિલઝમ ધીમું પડતું જા‍ય છે. ધાતુઓ નવી તો નથી બનતી પરંતુ ધાતુ પોષણ પણ ઘટતું જા‍ય છે. આવી પરરષસ્થિતમાં એવાં પ્ર‍યતન કરવા જોઇએ કે જેથી કુદરતી રીતે માંસધાતુનું પોષણ અને ક્ષ્‍ામતા જળવાઇ રહે.

શું કરવું?

િન‍યિમત રપ થી ૪પ િમિનટ ચાલવ.ું ‍યોગાસન અથવા ષસ્વિમગં અથવા સા‍યકિલગં

પ્રમાણસર - ક્ષમતા મજુ બ વઇે ટ િલફરટંગ સાથે ઉપરમાનં ી દરેક તો કેટલીક ‍યોગ્‍ય માગદ્ય શન્ય હેઠળ કસરત કરવાથી શરીરનાં સ્ના‍યઓુ સિક્ર‍ય, ષસ્થિતસ્થાપક રહે છે. શરીરમાં રક્તસચં ારણ વગરે િક્ર‍યાઓ ‍યોગ્‍ય થ‍યા કરે છે.

સરળતાથી પચે તેવું ટ્ેડિશનલ પ્ોટીન- સત્ુ આધુિનક ‍યુગમાં જ‍યારે ‘પ્રોટીન શેક’નું મહત્વ વધ‍યું છે, ત‍યારે આપણા સદીઓથી વપરાતાં ‘મસલ્સ િબષલ્ડંગ સષ્‍લમેન્ટસ્’માં સત્ુ િવિશષ્ટ હોવાથી તેના િવશે જાણીએ. અનુભવ સસદ્ઘ

વધતી ઉંમરે શરીરનો બાંધો મસ્ક‍યુલર અને ખડતલ દેખાવવાળો જાળવી શકા‍ય છે. ‍યોગ્‍ય એકસરસાઇઝ અને મસલ્સને પોષણ મળે તથા હાટ્યરડિસઝ ડા‍યાિબટીસ, કોલેસ્ટેરોલ કે સાંધાના દુઃખાવા જેવી વ્‍યિક્તગત તકલીફને ધ‍યાનમાં રાખી ‍યોગ્‍ય સલાહ હેઠળ િન‍યિમત પ્ર‍યતન કરવા.

 ?? ??
 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States