Garavi Gujarat USA

રબર બૉલથી કરો કસરત

-

1. તેઓ પહેલેથી જ સવાસ્થ્ સંકટિો સામિો કરી રહ્ા છે જે તેમિા શરીર અિે તેમિા જીવિિા અન્ ઘણા પાસાઓ જેમ કે અથચાતંત્ર અિે પકરવારોિે અસર કરી રહ્ા છે

2. તેવો હંમેશા મૂંિવણમાં રહે છે કે તેમિી સમસ્ા માટે શ્ેષ્ઠ ડૉકટર કોણ હશે. આ મૂંિવણ િા કારણે ઘણી વખત જુદા જુદા ડોકટર િે બતાવવાિા કારણે ખિચામાં વધારો થા્ છે. જુદા જુદા ડોકટરો પાસે સમાિ દદદી અિે સમાિ લક્ષણો સાથે સારવાર કરવાિી અલગ અલગ રીત હોઈ છે. તેથી િી સાથે તપાસિો ઉમેરો થા્ છે અિે દવામાં પણ િેરિાર થા્ છે. સમ્ િો બગાડ તો થા્ જ છે

3. ડોકટરો માટે જે પ્રકારિું દેશ

દુસિ્ા માં માહોલ છે તેિા કારણે દદદીઓિે તેમિા ડોકટરો દ્ારા છેતરા્ા હોવાિી ઘણી વાતાચાઓ છે. અિે તેમાં પણ જો દદદીિે ખરેખર િડપી અિે વાસતસવક અિે સસતો લાભ િ મળે તો તેઓ હંમેશા તેમિા મગજમાં પહેલાથી જ સોક્શ્લ મીકડ્ા અિે સામાસજક કકસસાઓ િી ગ્ંસથ િા કારણે છેતરસપંડી થ્ાિું અહસાસ મેહસૂસ કરતા હોઈ છે

4. ડોકટરો રિીમી લે્ર છે જેમણે વાતિીત કરવા માટેિી અત્ાધુસિક રીત શીખી છે. તેઓ દદદી માટે તબીબી ભાષાિો ઉપ્ોગ કરવા માટે જાણીતા છે. આરોગ્ સાક્ષરતાિા મુદ્ાઓિે લીધે તે ભાષા ગેરમાગગે દોરવામાં આવે છે અથવા ગેરસમજ ઊભી કરવામાં મદદ રૂપ થતી હોઈ છે.

5. ભારત માં બ્ાનડ થી દવાઓ મળે છે. ઉદાહરણ આપી િે સમજવું હોઈ તો paracetamo­l િી કદાિ 50 થી ઉપર બ્ાનડ હસ.ે ડોકટર વષષો થી કોઈ િોક્સ બ્ાનડ િી તરિેણ ભણતર વખતે સસખવલે ી હોવાિા કારણે અિે કા તો વષષો િા તે બ્ાનડ િા સવશ્ાસ િા કારણે કરતા હોઈ છે. િામાસચા ્કુ ટકલ કંપિીઓ દ્ારા ડોકટરોિા ભ્રષ્ાિારિી વાતાઓચા હંમશે ા સમાજ માં િરતી રહે છે. જે તે ડોકટર િી બ્ાનડ જે તે ડોકટર િી િજીક જ મળે છે તે પણ શકં ા ઊભી કરતું હોઈ છે. આવા સજોં ગોમાં જ્ારે દદદી ડોકટર િે બદલે છે ત્ારે બ્ાનડ પણ બદલાઈ જતી હોઈ છે અિે આખરે ખિમચા ાં વધારો થા્ છે.

આવા કકસસામાં ડોકટર િી િરજ છે કે તે બદલવા ખાતર બ્ાનડ િા બદલ.ે દવા જો દદદી જોડે હોઈ અિેં કોઈપણ બ્ાનડ િી હોઈ તે િાલુ રાખવી જોઈએ .

6. હા્પરટેનશિ, ડા્ાસબટીસ, હૃદ્િી સમસ્ાઓ, સથૂળતા જેવા લાંબા ગાળાિા રોગ માટે તેમિા ડૉકટરો દ્ારા સારવાર કરવામાં આવતા ઘણા દદદીઓિે સિ્સમત લોહીિા રીપોટચા અિે અન્ રેકડ્ોલોજીકલ ( xray અથવા સોિોગ્ાિી) કરપોટચાિી જરૂર પડે છે. આ રોગિી ઘણી જકટલતાઓિે રોકવા માટે કરવામાં આવે છે. પરંતુ ઘણા વષષોથી આવા કરપોરસચા િોમચાલ આવતા હોઈ છે એટલે સામાન્ દદદીિે લાગે છે કે પેથોલોજીસટ અથવા રેકડ્ોલોસજસટ પાસેથી કસમશિ કમાવવા માટે ડૉકટરો આ કરાવે છે. આ પણ જ્ારે ડોકટર બરોબર સમિાવે િસહ તો દદદી જોડે તકરાર િો કારણ બિતું હો્ છે.

હુું દૃઢપણે માનુું છુું

1. િેસમલી કિસિસશ્િ તરીકે તમારા પોતાિા MD મેકડસસિ કિસિસશ્િ રાખો.

2. જ્ાં સુધી તમે સંતુષ્ િ થાઓ ત્ાં સુધી તમારા ડૉકટર સાથે વાત કરો

3. સોસશ્લ મીકડ્ાિે ક્ારે્ તમારા સવાસ્થ્ અિે આરોગ્ સંભાળિી ગુણવત્ાિે વ્ાખ્ાસ્ત કરવાિી મંજૂરી આપશો િહીં.

4. માિવ શરીર માં સિનહો એક જેવા હોઈ સકે છે પણ એિો ઘણા ખરા કકસસામાં રોગો સમાિ િથી હોતા. છાતી માં દુખાવા એસસકડટી િા કારણે અિે હૃદ્ િા હુમલા િા કારણે એક જેવું જ હોઈ છે. ઘૂંટણ િો દુખાવો ઘસારા િો પણ હોઈ અિે સંસધવા િા પણ હોઈ અિે થાઇરોઇડ િો પણ હોઈ શકે. આપડે ટીવી કે કાર કે મોબાઇલ િથી કે બધા સિનહો એકજ વસતુથી થા્. તેથી તમે પસંદ કરેલા ડૉકટર પર સવશ્ાસ કરો.

દરેક પ્રોિેશિ માં અપવાદ હોઈ છે. સડેલા સિરજિ બધેજ છે. એટલે માિ કરજો જો તમારા જોડે મેકડકલ માં છેતરસપંડી થઈ હોઈ તો આ લેખ એિા સામે કોઈ પણ જાતે રજુવાત િથી. પણ જો તમારા કકસસામાં છેતરસપંડી થઈ હોઈ તો એિી ભરપાઈ બીજા સારા ડોકટર િા કરી સકે. એકજ રંગે જો આપડે બધાિે રંગવાિું રાખીશું તો તો બધાિું આવીજ બિશે.

સુરસક્ષત રહો સવસથ રહો

્ોગ્ રીતે લડવા માટે આરોગ્ સાક્ષરતા જરૂરી છે.

આપને હેલ્થ, આયુર્વેદ સુંબુંઝિત કોઈ પ્રશ્ન હોય તો ડો. યોગેિ ગુપતાને પર પૂછી િકો છો.

 ?? ??

Newspapers in English

Newspapers from United States